SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૭૭ ) ૧ શેર અ‘ગુરી સરકા. ૧ શેર ખાંડ. Acharya Shri Kailassagarsuri Gyanmandir બાા શેર ખાંડ. ા રૂ. ભાર કુદને. એક શેર લીલાં ચિકેાત્રાં લઇ તેના નાના નાના કટકા કરી તેને ઉકાળવા; અને તેમાંનું પાણી કાઢી નાખી રહેવા દેવા. પછી એક શેર અંગુરી સરકા, પાણા શેર ખાંડ, અને એક રૂપિયા ભાર મીઠું, એના પાક કરી તેમાં ઉપરના કકડા નાખી દેવા, અને તેમાં ત્રણ રૂપિયા ભાર કુદનાને ઝીણા સમારી તેમાં નાખી ઉકળવા દેવું. પછી તે કુંદન કાઢી નાખી અથાણું બરણીમાં ભરી રાખવું. ૧૬. દ્રાક્ષનુ અથાણું, ૧ રૂ. ભાર મીઠું. ૧ શેર દ્રાક્ષ. ૬ માસા મીઠું. ત્રણ શેર અ'ગુરના સરકામાં એક શેર દ્રાક્ષ નાખી તેને એક રાત્રી પલાળી રાખવી, અને પછી તેને સવારે કાઢી લેઇ તે સરકામાં એક શેર ખાંડ અને છ માસા મીઠું નાખી તેની ચાસણી કરવી. ચાસણીના ઉભરા આવે એટલે તેમાં ઉપરની દ્રાક્ષ નાખી દેવી, અને તે આંગળીએ ચાંટવા લાગે એટલે નીચે ઉતારી લેઇ ટાઢું પડે એટલે અથાણું ખરણીમાં ભરી રાખવું. ૧૭. ભાંયકંદનું અથાણું. શેર આમલીનાં પાનાં. ૧ શેર ભેાંયક‘દ. ૧૫ રૂ. ભાર રાઇ. ૩ રૂ. ભાર મીઠું. ૧ શેર સરસિયુ. આમલીનાં પાશેર પાંદડાં અને એક શેર લાંચકના કકડા એક કલાઇવાળી તપેલીમાં નાખી તેમાં પાણી રેડી બાફવા. તે અફાઇ નરમ થાય એટલે ભાંયકદના કકડા કાઢી લેઇ આમલીનાં પાંદડાંવાળુ પાણી ફે'કી દેવું. પછી આ કકડાને છેલી નાખી તે ટાઢા પડે એટલે પેાણાએ રૂપિયા ભાર રાઇ અને ત્રણ રૂપિયા For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy