SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ६६ निरयाचलिकास्त्र , खण्डिता, अकस्मात्वामुपगतस्त्वदीयतातो गृहमानैषीत् । अङ्गुलित्रणव्यथाव्याकुलस्त्रमुच्चैश्रीत्कुर्वाणो मनागपि शान्ति नावलम्बमान आसीः, करुणया त्वत्पिता बहुविधोपचारेणाङ्गुलिवेदनामपहृत्य त्वां शान्तिमुपनीतवान् एवं प्रकृत्या परमोपकारिणि पितरि कथमथान्यथाभावमाविष्कुर्वन् न लज्जसे ? इति चेल्लनावचनं निशम्य दीर्घ निःश्वस्य सपदि पीठादुत्थाय गृहीतपरशुः खंडित करदी थी और तू अनाथ ( निराश्रित ) होकर पडा -पडा चिल्ला रहा था । अकस्मात् तेरे पिता वहाँ आ पहुँचे और तुझे उठा लाये । तेरी अंगुलीका घाव बढ गया था और तू बडे जोर-जोर से रुदन करता था । जब तेरी अंगुली में पीप भरजाता था तब तुझे अत्यधिक पीडा होती और तनिक भी आराम नहीं मिलता था तब तेरे पिता तेरी तडफन और वेदनाको देख दुःखित हृदय हो करुणासे औषधि - उपचार करते थे और परम स्नेहसे तेरी अंगुलीको मुंहमें ले पीपको चूसकर थूक देते थे और तुझे सब तरहसे आराम पहुँचाते थे । इस तरह स्वभावसे परमोपकारी हितैषी पिताके प्रति तू अब कृतन्न भावको धारण कर दुष्ट व्यवहार करता हुआ क्यों नहीं शरमाता है । इस प्रकार माताके मार्मिक और स्नेहभरे शब्दों को सुनकर कूणिकने एक लम्बी साँस ली और उसी समय आसनसे उठ पिताके बन्धन काटनेके लिये हाथमें હતી અને તું અનાથ (નિરાશ્રિત) થઇ પડયા પડયા રાતા હૅતા. અચાનક તારા પિતા ત્યાં આવી પહોંચ્યા અને તને ઉપાડી લાવ્યા. તારી આંગળી ઉપરના ઘા વધી ગયા હતા અને તું બહુ જોરથી રૂદન કરતા હતા. જ્યારે તારી આંગળીમાં પીપ (પરૂ) ભરાઇ જાતું હતું ત્યારે તને ઘણી પીડા થતી હતી, અને તને જરા પશુ આરામ મળતા નહાતા. ત્યારે તારા પિતા તારા તડફડાટ અને વેદનાને જોઇને દુઃખિત હૃદય થઇ દયાથી ઔષધ ઉપચાર કરતા હતા અને પરમ સ્નેહથી તારી આંગખીને માઢામાં લઇ પરૂને ચુસીને થુંકી દેતા હતા તથા તને સર્વ રીતે આરામ પહોંચાડતા હતા. આવી રીતે સ્વભાવથીજ પરમ ઉપકારી હિતેચ્છુ પિતાના તરફ તું હવે કૃતઘ્ન ભાવને ધારણ કરી દુષ્ટ વ્યવહાર કરતાં કેમ શરમાતા નથી ? આ પ્રકારે માતાના માર્મિક સ્નેહ ભર્યો શબ્દો સાંભળી કૃણિકે એક લાંખે નિઃસાસા નાખ્યા તથા તેજ વખતે આસન ઉપરથી ઊઠીને પિતાનું બંધન કાપી For Private and Personal Use Only
SR No.020503
Book TitleNirayavalika Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilalji Maharaj, Kanhaiyalalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1948
Total Pages479
LanguageSanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy