________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५८
निरयावलिकासूत्र.
न जाने किस प्रकार यह मुझे बुरी तरह मारेगा, इस बातसे डरकर रोजा श्रेणिकने अपनी अंगूठीमें रहे हुए तालपुट विषको अपने मुखमें रख लिया । मुँह में रखनेके बाद वह विष क्षणमात्रमें सारे शरीरमें फैल गया और राजा प्राण एवं चेष्टासे रहित हो मृत्युको प्राप्त हो गया ।
इसके बाद कूणिककुमार कारागारमें आया और आकर प्राण एवं चेष्टासे रहित – मरेहुए - राजा श्रेणिक को देखा । देखकर पिता के मरणजन्य असहनीय कष्टसे आक्रान्त हो तीक्ष्ण कुठारसे कटे हुए कोमल चम्पक वृक्षकी तरह भूमिपर धडामसे गिर पडा ।
इसके अनन्तर वह कूणिककुमार कुछ समय बाद मूर्छारहित हुआ, मूर्छाके हट जानेपर वह रोता हुआ करुण शब्दसे आर्तनाद और विलाप करता हुआ इस प्रकार बोला- मैं अभागा हूँ, पापी हूँ, पुण्यहीन हूँ, जो कि मैंने बुरा कार्य किया, देवगुरुजनके समान परम उपकारी और स्नेह - ममता से अनुरक्त अपने पिता श्रेणिक
ખબર નથી પડતી કે તે મને કેવી રીતે ખરાખ રીતે મારી નાખશે. આ વાતથી હરી જઈને રાજા શ્રેણિકે પેાતાની અંગુઠીમાં રહેલ તાલપુર ઝેર પેાતાના મામાં સૂકયું. મેામાં મૂકયા પછી તે ઝેર એક પળ માત્રમાં આખા શરીરમાં ફેલાઈ ગયું અને સજા પ્રાણથી અને હલનચલનથી રહિત થઇ મૃત્યુ પામ્યા.
ત્યાર પછી કૂણિક કુમાર કેદખાનામાં આવ્યા અને આવીને રાજા શ્રેણિકને પ્રાણ અને હલનચલનથી રહિત- મરેલા જોયા, જોઈને પિતાના મરણુજન્ય સહન ન થાય એવાં દુ:ખથી રૂદન કરતા થકા તીક્ષ્ણધાર વાળી કુહાડીથી કાપેલા કામળ 'ચ'પક વૃક્ષની પેઠે જમીન ઉપર ધડાંગ પડી પડયા.
ત્યાર પછી તે કૂણિક કુમાર થાડા સમય પછી મૂર્છારહિત થયા મૂર્છા હટી થયા પછી તે રૂદન કરતા કરૂણ શબ્દથી નાદ કરતા શાક અને વિલાપ કરતા છું, પાપી છું, પુણ્યહીન છું, જેથી મેં
5
કરતા આ પ્રમાણે ખલ્યા હું અભાગી
પ્રશમ કાર્ય કર્યું. દેવ ગુરૂજન સમાન પરમ ઉપકારી અને સ્નેહ મમતાથી લાગણી
For Private and Personal Use Only