________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવકારથી જીવ દુ:ખી અને ખરાબ હાલતવાળો થતો નથી. જ્યાં પણ ઉત્પન્ન થાય છે ત્યાં સુખી સારી અવસ્થાવાળો થાય છે, નવકારથી (જીવો) ઉત્તમ રૂપથી યુક્ત, મનોરમ અને શ્રેષ્ઠ પુત્રો મેળવે છે. ૧૦
नवकारिहिं लब्धइ वेडियाठ, रइरुयठ तरुणतरडियाउ । नवकारिहिं पिययम चित्तहारि, आजम्म वि विहव न होइ नारी ॥११॥
નવકારથી ઉત્તમ રૂપમાં રતિ જેવી અને પ્રગલ્ભ પુત્રીઓ મળે છે નવકારથી મનોહર પ્રિયતમ (પતિ) મળે છે, નવકારથી સ્ત્રી જીવનનાં અંત સુધી વિધવા થતી નથી. ૧૧
नवकारिहिं वरधवलहरिवासु, संपज्जर कोमलु तू लिफासु नवकारिहिं कय कप्पुरहार, नर विलसई जह वेयरकुमार ।। १२ ।।
નવકારથી ઉત્તમ ધવલ રૂ (કપાસ) જેવાં સ્પર્શવાળા કોમલ, ઇન્દ્ર જેવા (દિવ્ય) વસ્ત્રો મળે છે, નવકારથી કપૂર વગેરેથી શરીર સુગન્ધિત કરી હાર ધારણ કરેલ માણસ ખેચરકુમાર (વિદ્યાધર) ની જેમ વિલસે છે. ૧૨
For Private And Personal Use Only