________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉઠતાં, પડતાં, ચાલતાં, ભૂમિ ઉપર આળોટતાં, જાગતાં, હસતાં, સુતાં, વનમાં ભય પામતાં, બેસતાં માર્ગમાં કે ઘરમાં જતાં પ્રત્યેક ડગલે અને પ્રત્યક કામ કરતાં જે નવકાર મંત્રનું નિરંતર સ્મરણ કરે, તેના ક્યાં મનોરથ પૂર્ણ ન થાય ? અર્થાત્ તેની બધી ઈચ્છા પૂર્ણ થવાથી તે ભાગ્યશાળી છે.
અપવિત્ર હોય કે પવિત્ર હોય, સુખી હોય કે દુઃખી હોય, જે નવકારનું ધ્યાન કરે તે સર્વ પાપથી મુક્ત બને છે. अयं धर्मः श्रेयानमपि च देवो जिनपत्ति व्रत चैतत् श्रीमानयमपि च यः सर्वफलदः किमन्यैर्वाग्जालैर्बहुभिरपि संसारजलधौ, नमस्कारात्तत किं यदिह शुभरुपं न भवति ।
ભગવાન ઉમાસ્વાતિજી આ નવકાર કલ્યાણકારી ઘર્મ છે.
====
===
૧૮
For Private And Personal Use Only