________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
::: આ નવકાર મંત્રનો મહિમા રોજ વાંચવા લાયક છે કારણ મહિમાના વાંચનથી ચિત્તમાં રસ વધે છે, રસ વધવાથી ચિત્તમાં એકાગ્રતા આવે છે અને એકાગ્રતાથી નવકાર તુરન્ત ફલે છે.
વળી પુસ્તકના ઊપરના પાને, નવકારનું કમલ આપેલ છે તે મુજબ નવકાર ગણવાથી શીઘ્ર એકાગ્રતા થાય છે, અને લાભ થાય છે. જેમ કે, पूरव दिशि चारे आदि प्रपंचे समरे संपत्ति थाये । सो पविया भत्ते चोक्खे चित्ते नित्य जपीए नवकार ।
માટે કમલમાં શ્રી નવકારના પદો જે મુજબ છે. તે મુજબ ગણવાની આદત પાડવી, તુરત લાભદાયી થશે. उत्तिष्ठन् निपतन चलन्नपि घरपिठे लुठन् वा स्मरे ज्जाप्रद् वा प्रहसन् स्वपन्नपि वने विभ्यन्निषीदन्नपि गच्छन् वर्त्मनि वेश्मनि प्रतिपदं कर्म प्रकुर्वन्नमु. यः पन्चप्रभुभन्त्रमेकमनिशं किं तस्य नो वांछितम् ।।
ભગવાન ઉમાસ્વાતીજી
=
For Private And Personal Use Only