________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
नवकारिही चंदाइज दोवि, सुहु मुंजई सुंदरु देवलोइ । नवकारिही तारा सिद्धिमंत, अंबरतलि दीसहि जगजगंत ।। १८ ॥
નવકારથી ચંદ્ર અને સૂર્ય બંને દેવલોકમાં સુખ ભોગવે છે. નવકારથી રિદ્ધિવાલા તારાઓ તારાના દેવો) આકાશતલમાં ઝગઝગાટ કરતા દેખાય છે. ૧૮ नवकारिहीं लन्मइ सुरविमाण, मणिरयणविणिम्मिय अप्पमाण । नवकारिहीं सुरगण करहिं सेव, जंपति वायणु "जय देव देव" ।।१९।।
નવકારથી મણીઓ અને રત્નોથી બનાવેલું મોટું દેવવિમાન મલે છે. નવકારથી દેવગણ સેવા કરે છે અને જય દેવ દેવ, એવાં વચનોથી જયજયકાર કરે છે. ૧૯ नवकारिहीं पीणपयोहराऊ, न मुयंति पासु वर अच्छराठ । नवकारिहीं नर अहमिंद हुंति, पणनुत्तुर सोखइं अणु हवंति ।। २० ।।
For Private And Personal Use Only