________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિશસ્ત્ર]
વિશસ્ત્ર વિ. (સં.) શસ્ત્રહીન; નિઃશસ્ત્ર વિશંક વિ. શંકા વિનાનું વિશાખા સ્ત્રી., ન. (સં.) સોળમું નક્ષત્ર વિશારદ વિ. (૨) પું. (સં.) નિપુણ (૨) પંડિત; વિદ્વાન વિશાલ (સં.) (-ળ) વિ. મોટું વિસ્તીર્ણ વિશિખ વિ. (સં.) માથે શિખા-ચોટલી નથી તેવું (૨) વિશિષ્ટ વિ. (સં.) વિશેષતાવાળું; અસાધારણ; વિલક્ષણ વિશિષ્ટતા સ્ત્રી. (-ત્વ) ન. વિશેષતા; લાક્ષણિક્તા; અસા
[બાણ
માન્યતા [રામાનુજે પ્રવર્તાવેલો વેદાંતનો સિદ્ધાંત વિશિષ્ટાદ્વૈત ન. ચિત્ અને અચિત્ સાથેનું બ્રહ્મછેએ પ્રકારનો વિશીર્ણ વિ. (સં.) ભાંગીતૂટી ગયેલું; જીર્ણ (૨) છિન્નભિન્ન થઈ ગયેલું [સ્વચ્છ
વિશુદ્ધ વિ. (સં.) તદ્દન પવિત્ર; નિર્દોષ (૨) નિર્મળ; વિશુદ્ધીકરણ ન. (સં.) અશુદ્ધને વિશુદ્ધ કરવાની પ્રક્રિયા વિશુદ્ધિ(-દ્ધતા) સ્ત્રી.(સં.) વિશુદ્ધ હોવાપણું; નિર્મળતા વિશૃંખલ (સં.) (-ળ) વિ. બંધન વિનાનું; સ્વતંત્ર (૨) ઉદ્ધત; કાબૂ બહાર ગયેલું
વિશે ના. સંબંધી; -ને લગતું (૨) અંદર; માંહે વિશેક વિ. વિશેષ [પું, તફાવત (૪) અસાધારણ ધર્મ વિશેષ વિ. (સં.) વધારે (૨) ખાસ; અસાધારણ (૩) વિશેષક વિ. વિશેષતા ઉમેરતું (૨) ન. કાયદા વગેરેમાં વિશેષ ઉમેરો
640
વિશેષજ્ઞ વિ. (સં.) તદ્વિદ; નિષ્ણાત વિશેષણ ન. (સં.) નામનો ગુણ કે સંખ્યા બતાવનાર શબ્દ વિશેષતઃ ક્રિ.વિ (સં.) મુખ્યત્વે; ખાસ કરીને [અસાધારણતા વિશેષતા સ્ત્રી. વધારેપણું (૨) તફાવત (૩) ઉત્કૃષ્ટતા; વિશેષનામ ન. (સં.) વસ્તુ, માણસ આદિનું ખાસ નામ
તે; નામનો એક પ્રકાર (વ્યા.); વ્યક્તિવાચક સંજ્ઞા વિશેષાધિકાર પું. (સં.) વિશેષ કે ખાસ અધિકાર; હક વિશેષાંક છું. સામયિકનો ખાસ અંક; ‘સ્પેશિયલ ઇસ્યુ’ વિશેષ્ય ન. (સં.) વાક્યમાં વિશેષણથી જેનો ગુણ કે વધારો બતાવવો હોય તેવો શબ્દ
વિશોધન ન. (સં.) વિશુદ્ધ કરવું તે (૨) પવિત્ર કરવું તે વિશોધિત વિ. (સં.) વિશુદ્ધ કરેલું કે થયેલું વિશ્રંભ છું. (સં.) વિશ્વાસ (૨) રહસ્ય; ખાનગી વાત વિશ્રંભ(કથા, ૦વાર્તા) સ્ત્રી. ખાનગી વાત; રહસ્યવાર્તા; [સ્થાન; વિસામો (૩) શાંતિ વિશ્રામ પું. (સં.) વિસામો; આરામ (૨) આરામ લેવાનું વિશ્રામ(ગૃહ) ન. (૦ઘર, ૦ભવન) ન. વિશ્રાંતિગૃહ;
છાનીવાત
આરામગૃહ; ડાકબંગલો; ‘રેસ્ટ-હાઉસ’
વિશ્રાંત વિ. (સં.) થાકી ગયેલું (૨) વિશ્રાંતિ પામેલું; શાંત વિશ્રાંતિ સ્ત્રી. વિશ્રામ; આરામ (૨) શાંત થવું તે; અંત વિશ્રાંતિગૃહ ન. વિરામગૃહ; આરામગૃહ; ‘રેસ્ટ હાઉસ' વિદ્યુત વિ. (સં.) પ્રખ્યાત; નામી (૨) જાણેલું; સાંભળેલું
[વિશ્વેશ્વરી
વિશ્લિષ્ટ વિ. (સં.) છૂટું પડેલું કે પાડેલું પૃથક્કરણ વિશ્લેષ પું. (ણ) ન. (સં.) છૂટું પાડવું કે પડવું તે; વિશ્વ ન. (સં.) જગત; સમગ્ર સૃષ્ટિ વિશ્વકર્તા પું. (સં.) વિશ્વના સર્જક પરમાત્મા વિશ્વકર્મા પું. (સં.) દેવોના શિલ્પશાસ્ત્રી; પ્રજાપતિ (૨) ઈશ્વર (૩) સુતાર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વકોશ પું. (સં.) જ્ઞાનકોશ; ‘ઍન્સાઇક્લોપીડિયા’ વિશ્વજનીન વિ. (સં.) સમસ્ત વિશ્વનું; -ને લગતું (૨) ભૂતમાત્ર પ્રત્યેનું [યજ્ઞનું નામ વિશ્વજિત વિ. (સં. વિશ્વજિત્) વિશ્વને જીતનારું (૨) એક વિશ્વનાથ પું. (સં.) સ્વામી; પરમેશ્વર (૨) કાશીમાં આવેલું શિવનું જ્યોર્તિલિંગ વિશ્વબંધુત્વ ન. (સં.) વિશ્વમાં સર્વ માટે ભ્રાતૃભાવ કે પ્રેમ વિશ્વબેંક સ્ત્રી. (સં., ઈં.) આંતરરાષ્ટ્રીય નાણા-વ્યવહાર
માટેની બેંક; આંતરરાષ્ટ્રીય બેંક; ‘વર્લ્ડ બેંક' [સિટિઝન’ વિશ્વમાનવ પું. (સં.) વિશ્વવ્યાપી દૃષ્ટિવાળો માનવ; ‘વર્લ્ડ વિશ્વયુદ્ધ ન. (સં.) આજના વિશ્વમાં વ્યાપેલું-જગતના
ઘણાખરા દેશોની વચ્ચેનું યુદ્ધ; ‘વર્લ્ડ વૉર' વિશ્વવિખ્યાત વિ. (સં.) જગ-પ્રખ્યાત; જગજાહેર વિશ્વવિદ્યાલય ન. યુનિવર્સિટી; વિદ્યાપીઠ [રહેલું વિશ્વવ્યાપી વિ. (સં. વિશ્વવ્યાપિન્) આખા જગતમાં વ્યાપી વિશ્વશાંતિ સ્ત્રી, સકલ જગતની શાંતિ; ‘વર્લ્ડ-પીસ’ વિશ્વસનીય વિ. (સં.) વિશ્વાસ કરવા લાયક; ભરોસાપાત્ર વિશ્વસનીયતા સ્ત્રી. (સં.) વિશ્વસનીય હોવાપણું વિશ્વસ્ત વિ. (સં.) વિશ્વાસુ; વિશ્વસનીય વિશ્વસંસ્થા સ્ત્રી. (સં.) વિશ્વની કે વિશ્વ જેટલી વિશાળ
વિશ્વવ્યાપી સંસ્થા [સર્વવ્યાપી (૩) પું. વિષ્ણુ વિશ્વભર વ. (સં.) આખા જગતનું પોષણ કરનાર (૩) વિશ્વભંરા વિ., સ્ત્રી. વિશ્વનું પોષણ કરનારી; અન્નપૂર્ણા (૨) સ્ત્રી. પૃથ્વી; ધરા વિશ્વા સ્ત્રી. (સં.) પૃથ્વી
વિશ્વામિત્ર પું. (સં.) એક પ્રસિદ્ધ ઋષિ વિશ્વાસ પું. (સં.) ભરોસો; ખાતરી (૨) શ્રદ્ધા; પ્રતીતિ (૩) ઇતબાર; યકીન
વિશ્વાસધાત પું. (સં.) કોઈએ મૂકેલો વિશ્વાસ તોડવો તે
વિશ્વાસ આપીને અવળું કરવું તે; દગલબાજી વિશ્વાસધાતી વિ., પું. (સં.) વિશ્વાઘાત કરનાર; દગલબાજ વિશ્વાસપાત્ર વિ. (સં.) વિશ્વસનીય; ભરોસાપાત્ર વિશ્વાસી વિ. (સં. વિશ્વાસ પરથી) વિશ્વાસુ (૨) પું. ઇસુ
ખ્રિસ્તી વિષે વિશ્વાસ - શ્રદ્ધા રાખનાર; ખ્રિસ્તી વિશ્વાસુ વિ. વિશ્વાસ રાખનાર (૨) વિશ્વાસપાત્ર; વિશ્વાસ રાખવા યોગ્ય [(૩) વિશ્વેશ વિશ્વેશ્વર પું. (સં.) વિશ્વનાથ; કાશીમાંના મુખ્ય મહાદેવ વિશ્વેશ્વરી સ્ત્રી. (સં.) જગદંબા પાર્વતી
For Private and Personal Use Only