________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
લૂખસ
લૂખસ સ્ત્રી. ચામડીનો એક રોગ; સૂકી ખસ લૂખાશ સ્ત્રી, લૂખાપણું
ખિયું ન. નાની ચલમ; માટીની ચૂંગી લૂખું વિ. (સં. લૂક્ષ, રૂક્ષ, પ્રા. લુકખ) ચીકટ વિનાનું (૨) રસ વિનાનું; સૂકું (૩) નિર્ધન; ખાલી (૪) કોરું લૂખુંપા(-પૂ)ખું વિ. તદ્દન લૂખું; ચીકટ વિનાનું-કોરું લખેરું વિ. વધુ પ્રમાણમાં લૂખું લૂગડાંબોર ન. પહેરેલાં લૂગડાં સાથે કરાતું સ્નાન લૂગડાંલત્તાં ન.બ.વ. (લૂગડું + પ્રા. નંતઅ) લૂગડાં અને તેવી બીજી વસ્તુઓ
લૂગડું ન. (સં. લુગ્ગ, પ્રા. લુગ્બ) કપડું; વસ્ત્ર (૨) સાલ્લો લૂગદી સ્ત્રી. પ્રવાહી સાથે ઘૂંટીને બનાવેલો લોંદો (૨) દોર પાવાનો લોંદો
૭૧ ૨
લૂછણિયું ન. ઘરને સાફ રાખવા બારણા આગળ મૂકવામાં આવતું કાથી કે કંતાનમાંથી બનાવેલું લૂણું લૂછણું ન. (‘લૂછવું’ ઉપરથી) લુણિયું લૂછવું સ.ક્રી. (દે. લુંછ) લૂગડાથી ઘસી સાફ કરવું, લોવું (૨) કોઈને ઘસવું, લગાડવું કે ચોંટાડવું લૂઝ વિ. (ઇ.) ઢીલું; શિથિલ (૨) બેજવાબદાર (૩) લંપટ; કાછડીછ્યું (૪) છૂટક
લૂટ સ્ત્રી. લૂંટ; લૂંટવું તે (૨) લૂંટેલો માલ લૂટલૂટા, લૂટફાટ સ્ત્રી. લૂંટફાટ; લૂંટવું તે
લૂટવું સ.ક્રિ. (સં. લૂંટતિ, પ્રા. લુટ્ટઇ) લૂંટવું; બળાત્કારે હરી લેવું; ઝૂંટવી લેવું
લૂટાલૂટ સ્ત્રી. (‘લૂટવું’ પરથી) લૂંટાલૂટ; ઉપરાઉપરી કે અનેક સ્થળે લૂંટફાટ મચી રહેવી તે લૂઠવું અક્રિ. ગબડવું; આળોટવું
લૂણ ન. (સં. લવણ, પ્રા. લૂણ-લોણ) મીઠું; નિમક લૂણચાં ન.બ.વ. મીઠું ચડાવેલાંઅથાણાનાં ચીરિયાં-ખારિયાં લૂણલાં ન.બ.વ. લૂણ ઉતારવી તે [કરનાર; કૃતઘ્ન લૂણહરામ વિ. નિમકહરામ; જેનું ખાધું હોય તેનું જ બૂરું લૂણહરામી સ્ત્રી. (અ.) નિમકહરામી; કૃતઘ્નતા લૂણહલાલ વિ. નિમકહલાલ; જેનું અનાજ ખાધું હોય તેને
વફાદાર રહેનાર; કૃતજ્ઞ
લૂણહલાલી સ્ત્રી. (અ.) નિમકહલાલી; વફાદારી; કૃતજ્ઞતા લૂણી સ્ત્રી. (સં. લવણિતા, પ્રા. લૂણિઆ) એક ખારીખાટી
ભાજી (૨) આટાપાટાની રમતમાં જીતના ચિહ્નરૂપે પાટ બહાર આવતાં લવાતી ચપટી ધૂળ (૩) આટાપાટાની રમતમાં કરાતી આડી પાટડી [ક્ષાર લૂણો પું. ભીનાશથી ઈંટ, છો વગેરે ખવાઇને ઉપર વળતો લૂતા સ્ત્રી. (સં.) કીડી (૨) કરોળિયો
લૂતાતંતુ ન. કરોળિયાનું જાળું [‘અીડિયા’ લતાવર્ગ પું. (સં.) વીંછી, કરોળિયા જેવાં જંતુઓનો વર્ગ; લૂપ સ્ત્રી. (ઈં.) ગર્ભનિરોધ માટે યોનિમાં મુકાતી આંકડી
[લેખનપદ્ધતિ
લૂમ સ્ત્રી. (સં. લુંબી, પ્રા. લંબી) ફળનું ઝૂમખું; લંબ લૂમ સ્ત્રી. (ઇં.) સાળ; વણવાનો સંચો [ફૂલનો ગુચ્છ લૂમખું ન., (-ખો) પું. ઝૂમખું; મોટી લૂમ (૨) ફળ કે લૂમઝૂમ સ્ત્રી. લૂમખું (૨) ક્રિ.વિ. ભપકાબંધ લૂમઝૂમવું અ.ક્રિ. લૂમખાભેર લટકવું [કરવો લૂમવું અક્રિ. લટકવું (૨) નમી જવું (૩) ખૂબ પ્રયત્ન લૂલી, (૦બાઈ) સ્ત્રી. (સં. ભૂલ્ ઉપરથી) જીભ; લોલા લૂલું વિ. (સં. લૂ, લૂન) લંગડું (૨) અપંગ; અશક્ત; નિર્બળ (૩) પાયા કે આધાર વગરનું; લટકતું લૂલુંલચ વિ. તદ્દન લૂલૂ-ઢીલું [લૂંટેલો માલ લૂં(-લું)ટ સ્ત્રી. (સં. લુટ્ ઉપરથી) લૂટ; લૂંટવું તે (૨) લૂં(-લું)ટણિયું વિ. લુટણિયું; લૂંટી જાય તેવું લૂં(-લું)ટફાટ સ્ત્રી. લૂંટફાટ; લૂંટવું તે[લેવું; ઝૂંટવી લેવું લૂં(-લું)ટવું સ.ક્રિ. (સં. લુંટતિ, પ્રા. લુટ્ટઇ) લુટવું; હરી લૂં(-લું)ટાઉ વિ. લુટાઉ; લૂંટનું; નધણિયાતું લૂંટલૂંટા, લૂં(-લું)ટાલૂં(-લું)ટ સ્ત્રી. લૂટાલૂટ; ઉપરાઉપરી અનેક સ્થળે લૂટફાટ મચી રહેવી તે લૂં(-લું)ટાવવું સ.ક્રિ. ‘લૂંટવું’નું પ્રેરક લૂં(-લું)ટાવું અ.ક્રી. ‘લૂંટવું’નું કર્મણિ લૂં(-g)ડાપણું ન. ગુલામગીરી લૂં(-લુ)ડી સ્ત્રી. દાસી; ગુલામડી લૂં(-લું)ડો પું. દાસ; ગુલામ લૂં(-લું)બ સ્ત્રી. (દે. લંબી) લૂમ; ફળનું ઝૂમખું [રહેવું લૂં(-લું)બવું અક્રિ. લૂમવું; લૂમની જેમ લટકવું (૨) નમી લે ‘લેવું'નું આજ્ઞાર્થ બીજો પુરુષ એકવચન (૨) ઉર્દૂ. ‘વાહ’, 'ઠીક' એ અર્થનો ઉદ્ગાર
લેઇટ જુઓ ‘લેટ’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેઇટફી જુઓ ‘લેટફી’
લેઇન સ્ત્રી. (ઈં.) શેરી; ગલી; લેન લેક ન. (ઈં.) મોટું તળાવ; સરોવર લેકિન સંયો. (ફા.) પણ; પરંતુ લૅક્સિકોગ્રાફી સ્ત્રી. કોશકલા લૅક્સિકોલૉજી સ્ત્રી. (ઈં.) કોવિજ્ઞાન લૅક્ચર પું. (ઈં.) વ્યાખ્યાન; ભાષણ; પ્રવચન લૅક્ચરર પું. (ઈં.) વ્યાખ્યાતા (કૉલેજનો અધ્યાપક) લૅક્ટોમીટર પું. (ઈં.) દૂધનો કસ કે ફેટ માપવાનું યંત્ર લેખ પું. (સં.) લખેલું તે; લખાણ (જેમ કે, શિલાલેખ વિધિના લેખ) (૨) ખત; કરારનું લખાણ (૩) ટૂંકો નિબંધ [લખનાર લેખક પું. (સં.) લખનાર; લહિયો (૨) ગ્રંથ કે લેખ લેખણ(-ણી) સ્ત્રી. (સં. લેખની) કલમ લેખન ન. (સં.) લખવું તે (૨) લખાણ લેખનકલા (સં.) (-ળા) સ્ત્રી. લખવાની કળા [ભાષાશૈલી લેખનપદ્ધતિ સ્ત્રી. (સં.) લખવાની રીત; ઇબારત (૨)
For Private and Personal Use Only