SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રાજદરબાર રાજદરબાર પું. રાજાને રહેવાનું અને દરબાર ભરવાનું મોટું મકાન ૬૮ ૨ રાજદંડ પું. (સં.) રાજાનો દંડ; એક રાજચિહ્ન (૨) રાજાએ કરેલી શિક્ષા (૩) રાજાની સત્તા રાજદૂત પું. (સં.) રાજાનો-રાજયનો એલચી, ‘ઍમ્બેસેડર’ (૨) મોટર સાઇકલનો એક પ્રકાર રાજદૂતભવન ન. (સં.) રાજદૂતનું કાર્યાલય તથા નિવાસનું સ્થાન; એલચીકચેરી; ‘એમ્બેસી’ રાજદૌત્ય ન. (સં.) રાજદૂતનું કામ કે ફરજ રાજદ્રોહ પું. (સં.) રાજા કે રાજ્યનો દ્રોહ રાજદ્રોહી વિ. (૨) પું. (સં.) રાજદ્રોહ કરનાર રાજદ્વાર ન. (સં.) રાજાના મહેલનો દરવાજો (૨) રાજદરબાર [રાજકારણીય રાજદ્વારી વિ. રાજા કે રાજ્ય સંબંધી; રાજકીય (૨) રાજધર્મ પું. (સં.) રાજાનો ધર્મ; રાજાનું કર્તવ્ય રાજધાની સ્ત્રી. (સં.) રાજા રહેતો હોય એવું કે રાજ્યનું મુખ્ય શહેર; પાટનગર રાજન પું. રાજા (સંબોધન) (૨) રાજા [બેરજો; રાળ રાજન પું. (ઇં. રેઝિન) એક ઝાડમાંથી નીકળતો રસ; રાજનગર ન. રાજધાની; મુખ્ય મહેર રાજનીતિ સ્ત્રી. (સં.) રાજશાસનની નીતિ કે વિદ્યા રાજનીતિજ્ઞ વિ. (સં.) રાજનીતિનું જાણકાર – તેમાં ચતુર (૨) રાજકારણી રાજનીતિશાસ્ત્ર ન. (સં.) રાજ્યનું નીતિશાસ્ત્ર; ‘પૉલિટિક્સ' રાજનૈતિક વિ. રાજનીતિને લગતું; ‘પોલિટિકલ' રાજપત્ર ન. (સં.) રાજ્યની સમાચારપત્રિકા; ‘ગૅઝેટ’ રાજપત્રિત વિ. (સં.) ગૅઝેટમાં પ્રસિદ્ધ-નિર્દેષિત થયેલું કે કરાયેલું રાજપાટ ન. રાજગાદી રાજ(-જ્ય)પાલ પું. રાયનો પાલક પુરુષ; ‘ગવર્નર’ રાજપુત્ર પું. (સં.) રાજકુમા૨; રાજકુંવર રાજપુત્રી સ્ત્રી. (સં.) રાજકુમારી; રાજકુંવરી રાજપુરુષ પું. (સં.) રાજાનો નોકર કે અમલદાર (૨) રાજકારણી રાજપૂત રજપૂત રાજપ્રકરણ ન. રાજકારણ રાજપ્રમુખ પું. રાજ્યોના એકમનો બંધારણીય વડો-પ્રમુખ રાજબંધારણ ન. રાજ્યનું બંધારણ રાજબીજ વિ., પું. રાજાના વંશમાં જન્મેલું (માણસ) રાજભક્ત વિ. (૨) પું. રાજાનો ભક્ત રાજભક્તિ સ્ત્રી. રાજા પ્રત્યેની સંપૂર્ણ વફાદારી રાજભવન ન. (સં.) રાજાનો મહેલ; રાજ્યપાલનું કે ગવર્નરનું નિવાસસ્થાન રાજભંડાર પું. રાજા કે રાજ્યનો ખજાનો; રાજકોશ Acharya Shri Kailassagarsuri Gyanmandir | રાજસ રાજભાગ કું. રાજા કે તાલુકદારે ખેડૂત પાસેથી લેવાનો ખેતીની ઉપજનો ભાગ સિત્તાવાર ભાષા રાજભાષા સ્ત્રી. રાજ્યની - તેના કામકાજ અને વહીવટની રાજભોગ પું. (સં.) વૈષ્ણવ મંદિરમાં બપોરનો એક ભોગ તથા તેનાં દર્શન રાજમહેલ પું. રાજાનો મહેલ રાજમહોર સ્ત્રી. રાજાનો સિક્કો [પાસ આવેલાં રાજ્ય રાજમંડળ ન. રાજાઓનોસમુદાય (૨) કોઈ રાજ્યની આસ રાજમાતા સ્ત્રી, રાજાની માતા રાજમાન રાજેશ્વરી વિ. (સંક્ષેપમાં રા. રા.) જે પુરુષને કાગળ લખાતો હેય તેને ઉદ્દેશીને વપરાતું વિશેષણ રાજમાન્ય વિ. રાજાએ માનેલું; પ્રતિષ્ઠિત (૨) રાજ્ય બંધારણથી માન્ય; ‘કોન્સ્ટિટ્યુશનલ’ રાજમાર્ગ પું. (સં.) ધોરી રસ્તો (૨) સાર્વજનિક રસ્તો રાજયોગ પું. (સં.) પતંજલિએ વર્ણવેલો અષ્ટાંગયોગ (૨) રાજા થાય તેવો ગ્રહોનો યોગ (જન્મકુંડળીમાં) રાજયોગી પું. (સં.) રાજયોગ જેને સિદ્ધ છે તેવો યોગી રાજરક્ષક પું. (સં.) રાજાની સગીરઅવસ્થામાં તેના તરફથી રાજ ચલાવનાર અધિકારી; ‘રિજન્ટ' (૨) રાજાનો અંગરક્ષક રાજરત્ન પું. રાજ્યના રત્ન જેવો પુરુષ – એક જૂનો ઇલકાબ રાજરમત સ્ત્રી. રાજકારણી દાવપેચ, યુક્તિપ્રયુક્તિ (૨) રાજખટપટ (૩) રાજકીય કાવાદાવા રાજરાજેશ્વર પું. રાજાઓનો રાજા; મહારાજાધિરાજ રાજરાણી સ્ત્રી. રાજાની સ્ત્રી; પટરાણી રાજરીત(-તિ) સ્ત્રી. (સં.) રાજાના દરબારની રીતભાત રાજરોગ પું. ક્ષય; ‘ટી.બી.’ (આચારવાળો રાજા રાજર્ષિ પું. (સં.) ક્ષત્રિય વંશનો ઋષિ (૨) ઋષિના જેવા રાજલક્ષણ ન. (સં.) રાજિચહ્ન [પત્રિકા રાજલેખ પું. (સં.) રાજાનો લેખ; ઢંઢેરો; આજ્ઞાપત્રરાજવહીવટ પું. (સં.) રાજ્યનો વહીવટ; રાજકારભારું રાજવહીવટદાર પું. રાજવહીવટ કરી જાણનાર રાજવિદ્યા સ્ત્રી. (સં.) રાજનીતિ (૨) સર્વ વિદ્યાઓમાં ઉત્તમ વિદ્યા [રાજા જેવો ભાગ્યશાળી માણસ રાજવી વિ. રાજાને છાજે તેવું; રાજસી (૨) પું. રાજા (૩) રાજવું અ.ક્રિ. (સં. રજયતે, પ્રા. રજ) પ્રકાશવું; શોભવું; સુંદર દેખાવું રાજવૈદ(-ઘ) પું. મોટો પ્રખ્યાત પ્રતિષ્ઠિત વૈદ્ય રાજશાસન ન. રાજાની આજ્ઞા પ્રમાણે રાજ્ય ચલાવવું તે (૨) રાજા નારફતે ચાલતો રાજવહીવટ; ‘મૉનાર્કી’ રાજશાસ્ત્ર ન. (સં.) રાજનીતિશાસ્ત્ર રાજાશાહી સ્ત્રી. રાજાની મરજી પ્રમાણે ચાલતો રાજ્ય વહીવટ; રાજાશાહી; ‘મૉનાર્કો’ રાજસ વિ. (સં.) ૨ોગુણવાળું કે તેને લગતું For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy