________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અવસ્થાંતર
અવસ્થાંતર ન. (સં.) બીજી અથવા બદલાયેલી અવસ્થા અવસ્થિત વિ. (સં.) રહેલું; આવી વસેલું [દશા અવસ્થિતિ સ્ત્રી. (સં.) રહેવું તે (૨) રહેઠાણ (૩) હાલત; અવસિત ન. (સં.) છ પ્રકારનાં હાસ્યોમાંનું એક અવહાસ પું. (સં.) મશ્કરી; મજાક [અવગણના અવહેલન ન. (-ના), અવહેલા સ્ત્રી. (સં.) અનાદર; અવહેલવું સ.ક્રિ. (સં. અવહેલ) અવગણવું અવહેવારુ વિ. વ્યવહારું નહિ તેવું
અવળ વિ. અવળું; ઊંધું (૨) ખોટું (૩) વાંકું; આડું અવળકો પું. તરફડિયું; વલખું; હવાતિયું અવળચંડાઈ સ્ત્રી. અવળચંડાપણું; ઊંધાઈ [અટકચાળું અવળચંડું વિ. કહે તેથી ઊલટું કરનારું (૨) અડપલાખોર; અવળપ સ્ત્રી. અવળાપણું; આડાઈ અવળપંચક ન. બેસતે પંચકે કશું અવળું થઈ જવું તે (૨) વારંવાર (પાંચ વાર) એવી ને એવી વિટંબણા આવી પડવી તે (૩) સારું કરવા જતાં ઊલટું થઈ જવું તે અવળવાણી સ્ત્રી. વાચ્યાર્થથી ઊલટો અર્થ સૂચવતી વાણી;
ગૂઢ વાણી (૨) અવળું બોલવું તે (૩) અશુભ વાણી અવળસવળ વિ. (ઉવળસુવળ; ઉલસુવલ - = ઊંધા વળવાળું અને સીધા વળવાળું ઉપરથી) ઊલટસૂલટ; ઊંધુંચનું [(૨) હઠીલાઈ અવળાઈ સ્ત્રી. આડાઈ; કહે તેનાથી ઊલટું કરવાની ટેવ અવળાસવળી સ્ત્રી. અવળી દિશામાં વીંટાઈને ચડતી
અવળવેલ નામની એક વેલ (૨) ક્રિ.વિ. અવળું ને સવળું એ ક્રમમાં; ઊલટસૂલટ
અવિળયું ન. અંદર પડતું ઢાંકણું; છીબું અવળું વિ. ઊંધું; ઊલટું (૨) વાંકું; આડું (૩) ખોટું અવળુંસવળું વિ. ઊંધુંચત્તું; ઊલટસૂલટ; અવળસવળ અવળે સ્ત્રી. અવરે; સુવાવડીનો એક ચાટો અવંતિકા સ્ત્રી. (સં.) ઉજ્જૈયિની; ઉજ્જન અવાક(-ચ) વિ. (સં.) વાચા વિનાનું; મૂક (૨) સ્તબ્ધ અવાક વિ. (અ+વાક) વાક (ચીકાશ) વિનાનું; સત્ત્વ
વિનાનું
અવાચ વિ. (સં.) વાચા વિનાનું; અવાક; અબોલ અવાચક વિ. મૂંગું (૨) બેભાન; બેહોશ અવચાકતા સ્ત્રી. (સં.) અવાચક હોવાપણું અવાચી સ્ત્રી. દક્ષિણ દિશા
૪૯
અવાચી સ્ત્રી. ડચકું (૨) હેડકી (૩) બગાસું [અકથ્ય અવાચ્ય વિ. (સં.) અવર્ય (૨) ન વંચાય એવું (૩) અવાજ પું. (ફા. આવા૪) ધ્વનિ; શબ્દ (૨) ઘાંટો; નાદ અવાજી વિ. ધ્વનિવાળું, અવાજવાળું (૨) પું. તોપ કે બંદૂક ફોડનારું
અવાજી સ્ત્રી. ગાયકનો કંઠ |રસ્તો; કુમાર્ગ અવાટ વિ. વાટ પડેલી ન હોય તેવું (૨) સ્ત્રી. અવળો
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| અવિચ્છેદ્ય અવાડું ન. પશુમાદાનું આઉ; બાવલું; અડણ [કુંડ અવા(-વે)ડો પું. હવાડો; ઢોરને પાણી પીવાનો કૂવા પરનો અવાઢ વિ. કપાય નહિ તેવું (૨) કાપે નહિ તેવું; બૂઠું અવાઢ વિ. શેરડીના વાવેતર વિનાનું
અવાઢ પું., ન. બે ઊભા થાંભલા વચ્ચે મૂકેલું લાકડું, જેની આસપાસ ચણતર કરી લેવામાં આવે છે. અવાણ સ્ત્રી. હીંડછા; ચાલ (૨) ગુણ; જાત અવાણ પું. પારખું; પરીક્ષા અવામ સ્ત્રી. (અ.) જનસાધારણ; આમજનતા અવાણવું સક્રિ. હીંડછા ઉપરથી પારખ કરવી (બળદની) (૨) ચાલ ઉપરથી પારખવું તે અવારનવાર ક્રિ.વિ. પ્રસંગોપાત્ત; કદીકદી (૨) વારાફરતી અવાર્ય વિ. (સં.) વારી ન શકાય તેવું; અટલ (૨) રોક્યું
રોકાય નહીં એવું [વખતથી વપરાયા વિનાનું; અવડ અવાવરું વિ. (અ + વાવરું, જે વપરાયેલ નથી તે) બહુ અવાસ્તવ(-વિક) વિ. (સં.) વાસ્તવિક નહિ એવું; ગેરવાજબી; મિથ્યા [વગેરેનું) અવાહક વિ. (સં.) વહન ન કરે એવું (ગરમી, વીજળી અવાહી વિ. (સં.) જુઓ ‘અવાહક’
અવાળું ન. (સં. અવાલુ, પ્રા. અવાલુઆ) દાંતના પારા પીઢિયાં (૨) લાળ ઉત્પન્ન કરનાર માંસપિંડ અવાંછિત વિ. (સં.) અનિચ્છિત; અનપેક્ષિત અવાંતર વિ. (સં.) અંદરનું (૨) વચમાં આવી જતું; -ની અંદર આવી જતું [(૩) વ્યવસ્થિત અવિકલ (સં.) (-ળ) વિ. અખંડ (૨) વ્યાકુલ નહિ એવું અવિકસિત વિ. (સં.) વિકાસ નહિ પામેલું [એવું અવિકલ્પ્ય વિ. (સં.) સાધારા બુદ્ધિથી જાણી ન શકાય અવિકાર વિ. (સં.)વિકારરહિત (૨) વિકારના અભાવવાળું
(૩)પુ. વિકાર-ફેરફારનો અભાવ એવો (પ્રત્યય) અવિકારકવિ, શબ્દના અંગમાં ગુણ કેવૃદ્ધિનો ફેરફાર ન થાય અવિકારીવિ. વિકારરહિત (૨) જાતિ કે વચનને લીધેરૂપમાં
ફેરફાર ન થાય એવું (પદ) [અવિકારી(વ્યા.) અવિકાર્ય વિ. જેમાં વિકાર થઈ શકે નહિ એવું (૨) અવિખ્યાત વિ. (સં.) વિખ્યાત નહીં એવું; અપ્રસિદ્ધ અવિગત વિ. (સં.) ન ગયેલું; જુદું નહીં પડેલું (૨) જવા ન
દીધેલું; રોકેલું (૩) નહીં મરેલું (૪) નિત્ય નિત્ય અવિચલ (સં.) (-ળ) વિ. ચળે નહિ એવું; સ્થિર (૨) અવિચલિત વિ. (સં.) સ્થિર; ભવ્ય (૨) સ્થાન્રષ્ટ ન થયેલું અવિચાર પું. (સં.) વિચાર-વિવેકનો અભાવ (૨) ઉતાવળ અવિચારિતા સ્ત્રી. અવિચારીપણું ((૩) અવિવેકી અવિચારી વિ. (સં.) વિચાર ન કરે એવું (૨) ઉતાવળિયું અવિચ્છિન્ન વિ. (સં.) અખંડ (૨) સતત; અસ્ખલિત (૩) અવિભક્ત [તેવું અવિચ્છેદ્ય વિ. છેદી ન શકાય તેવું; છૂટું ન પાડી શકાય
For Private and Personal Use Only