________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભિંછા
ભિછાં ન.બ.વ. જુઓ ‘ભીંછાં’ ભિજવવું સ.ક્રિ. જુઓ ‘ભીંજવવું’ ભિંજાવું અક્રિ. જુઓ ‘ભીંજાવું’ ભિંડી સ્ત્રી. જુઓ ‘ભીંડી’ ભિંડો પું. જુઓ ‘ભીંડો
ભિત સ્ત્રી. જુઓ ‘ભીંત’ ભિતપત્ર ન. જુઓ ‘ભીંતપત્ર’ ભિતિયું ન. જુઓ ‘ભીંતિયું’ ભિસ સ્ત્રી. જુઓ ‘ભીંસ’ ભિસવું સ.ક્રિ . જુઓ ‘ભીંસવું’ ભી સ્ત્રી. મય; કર [ભીખીને મેળવેલી વસ્તુ-ચીજ ભીખ સ્ત્રી. (સં. ભિક્ષા, પ્રા. ભિક્ખા) ભીખવું તે (૨) ભીખવું સ.ક્રિ. (સં. ભિક્ષતે, પ્રા. ભિક્બઇ) ખેરાત માગવી (૨) અ.ક્રિ. ભિખારી થવું ભીચડવું સક્રિ. ભીંસીને દબાવવું ભીજવવું સક્રિ. જુઓ ‘ભીંજવવું’ભીનું થવું; પલળવું ભીજવું અ.ક્રિ. (સં. અત્યંયતે, પ્રા. ભિન્નઇ) ભીજવું; ભીડ સ્ત્રી, (દે. ભિડ = ભાડવું) ગિરદી (૨) તંગી (૩)
૬૧ ૩
પું. ભીડો ઓજાર (સુથારનું)
ભીડભંજન વિ. (સં.) ભીડ ભાંગે એવું: પરગજુ (૨) પું. પ્રભુ (૩) (લા.) હનુમાન ભીડભાડ સ્ત્રી. (સં.) ભરાવો; ગિરદી ભીડવું સ.ક્રિ. (સં. અભ્યટતિ, પ્રા. અભિઇ) વાસવું; બંધ કરવું (૨) કસવું; બાંધવું (૩) દબાવવું; ભેટવું (૪) ક્રિ. ઝૂઝવું; ભડવું
ભીડો પું. લાકડું ભીડવા માટેનું સુથારનું એક ઓજાર (૨) સકંજો; ફસામણ (૪) ઝઘડો; લડાઈ ભીત વિ. (સં.) ભય પામેલું; ડરેલું ભીતર ન. (સં. અત્યંતર, પ્રા. અભિતર) અંદરનો ભાગ (૨) દિલ; હૈયું (૩) ના. અંદરની બાજુએ (૪) વિ.
અંદર
ભીમસેન પું. (સં.) જુઓ ‘ભીમ’ ભીમા સ્ત્રી. (સં.) દુર્ગા ભીરુ પું. ભિલ્લુ; ભેરુ
ભીતિ સ્ત્રી. (સં.) બીક; ડર; ભય (૨) સંદેહ: શંકા ભીનાશ સ્ત્રી. ભીનાપણું; આર્દ્રતા; ભેજ ભીનું વિ. (દે. ભિંજા = નાહવું એ દ્વારા) પલળેલું (૨) શ્યામ. ઉદા. ભીનેવાન [શામળું; શ્યામ ભીનેવાન વે. (ભીનું+વાન) પાકે રંગ હોય એવું (૨) ભીમ વિ.સં.) ભયંકર; વિશાળ (૨) પું. પાંચ પાંડવોમાંનો બીજો; ભીમસેન એિકાદશી ભીમઅગિયારશ(-સ) સ્ત્રી. જેઠ સુદ અગિયારસ; નિર્જલા ભીમકાય વિ. (સં.) ભીમ જેવી મોટી બળવાન કાયાવાળું; જબરું
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભુટ્ટો (ઢો, કો)
[ાણસ
ભીરુ વિ. (સં.) બીકણ; ડોક ભીરુતા સ્ત્રી. ડરપોકપણું; કાયરતા ભીલ પું. (સં. ભિલ્લ, પ્રા. ભિલ્લ) એક રાની પ્રજાનો ભીલડી સ્ત્રી. ભીલ જાતિની કે ભીલની સ્ત્રી
ભીલી વિ. ભીલ સંબંધી (૨) સ્ત્રી. તેમની બોલી
ભીલી સ્ત્રી. ગોળની ચાકી
ભીષણ વિ. (સં.) ભયંકર; બિહામણું ભીષણતા સ્ત્રી. (સં.) ભીપણપણું; બીપા હોવું તે ભીષ્મ વિ. (સં.) ભયંકર (૨) પું. શાંતનુ અને ગંગાનો પુત્ર [કે મહાન પ્રતિજ્ઞા ભીષ્મપ્રતિજ્ઞા સ્ત્રી, (સં.) ભીષ્મપિતામહે લીધેલ તેવી દૃઢ ભીંગ કું. કાચ
ભી(-ભિ)ગડું ન. જુઓ ‘ભિગ’ |લધરવધર વાળ ભી(-ભિ)છાં ન.બ.વ. (કપાવવાના થયેલા) મોટા વાળ; ભી(-ભિ)જવણ સ્ત્રી. ભીજવવાની ક્રિયા ભી(-ભિ)જવવું સ.ક્રિ. પલાળવું; ભીનું કરવું ભીં(-ભિ)જવું અક્રિ. ભીનું થવું; પલળવું ભી(-ભિ)જાવું અક્રિ. ભીંજવું; પલળવું ભી(-ભિ)ડી સ્ત્રી. (સં. ભિડા, ભિડિઆ) શણની જાતનો છોડ (૨) એની છાલના કઢાતા રેસા ભીં(-ભિ)ડો પું. (સં. ભિડા, પ્રા. ભિડિઆ) શાકની એક
ખાસ શિંગોનો છોડ કે તેનું ફળ [ગપ; તોપ ભીં(-ભિ)ડો પું. (ભીડો કે ભીંડી પરથી) ફેલું; હરકત (૨) ભી(-ભિ)ત સ્ત્રી. (સં. ભિત્તિ, પ્રા. ભિત્તિ) દીવાલ ભી(-ભિ)તપત્ર ન. સમાચાર વગેરેની જાહેરાત માટે ભીંત પર કરાતું લખાણ; દીવાલપત્ર ભી(-ભિ)તિયું ન. નાની પાતળી ભીંત ભીં(-ભિ)સસ્ત્રી. ભીંસાવું તે; દબાણ; ધક્કો મોટી ભીડ ભી(-ભિ)સાભી(-ભિ)સ સ્ત્રી. ઘણું ભીંસવું કે ભીસાવું તે; ભીં(-ભિ)સાવવું સક્રિ‘ભીંસવું'નું પ્રેરક ભી(-ભિ)સાવું અક્રિ. ‘ભીંસવું’નું કર્મણિ ભુ ન. જુઓ ‘ભૂ’
For Private and Personal Use Only
એંઠવાડ
ભુક્ત વિ. (સં.) ખાધેલું; ભોગવેલું ભુક્તશેષ વિ. (સં.) એંઠો મૂકેલો ખોરાક; ઉચ્છિષ્ટ; ભુક્તિ સ્ત્ર. (સં.) ભોગ; સંસારસુખ (૨) ભોજન ભુખાળવું વિ. (‘ભૂખ' ઉપરથી) ખાઉધરું ભુજ પું. (સં.) આંગળીનાં ટોચકાંથી ખભા સુધીનો સંપૂર્ણ હાથ; બાહુ; ભુજા (૨) બાજુ (ગ.) ભુજબંધ છું. (સં.) બાજુબંધ (૨) બાહુબંધ ભુજંગ, (મ) પું. (સં.) સાપ (૨) સ્ત્રીનો યાર ભૂજંગિની સ્ત્રી. સાપણ; નાગણી ભુજંગી છું. (સં.) એક છંદ
મુજા સ્ત્રી. (સં.) જુઓ ‘ભુજ’ {(૨) ગોળ વંતાક ભુટ્ટો(-ટ્ટો, ટો) પું. (સં. ભૃષ્ટ, પ્રા. ભુટ્ઠ) મકાઇદોડો