________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3
/ બહેરુ
બહિઢનશીનો બહિર્તાનશીન વિ. સ્વર્ગવાસી મરણ પામેલું બહિષ્કરણ ન. બહિષ્કાર પં. (સં.) અસ્વીકાર; ત્યાગ
(૨) નાત કે મહાજન કે કોઈ સંઘની બહાર મૂકવું તે બહિષ્કૃત વિ. (સં.) બહિષ્કાર પામેલું; બાર મુકાયેલું બહિસ્ત ન. જુઓ બહિર્ત’ વિર્તુળનું કેન્દ્ર બહિષ્કન્દ્ર ન. ત્રિકોણની ત્રણે બાજુ કે બહારથી સ્પર્શતા બહિષ્કોણ છું. (સં.) આકૃતિને વધારવાથી થતો ખૂણો બહિઃ સંબંધ છું. (સં.) બહારથી કે બહારનો - સ્થૂળ કે
બાહ્યસંબંધ; બહિસંબંધ બહિઃસ્થિતિ વિ. (સં.) બહાર ઊભેલું-રહેલું બહિ:સ્વરૂપ સ્ત્રી, (સં.) બાહ્ય સ્વરૂપ; બહારનો દેખાવ બહુવિ. (૨) કિ.વિ. (સં.) ખૂબ સંખ્યા કે માપમાં); પુષ્કળ બહુકેન્દ્ર(-દ્રી) વિ. (સં.) અનેક કેન્દ્રોવાળું ['પોલિગોન બહુકોણ વિ. અનેક ખૂણાવાળું (૨) પું. તેવી આકૃતિ; બહુણિયું વિ. બહુકોણ; અનેક ખૂણાવાળું શાહજીરું બહુગંધા સ્ત્રી. (સં.) પીળી જૂઈ (૨) ચંપાની કળી (૩) બહુગુણ(-ણિત) વિ. અનેકગણું; “મલ્ટિપલ' બહુચક્રી વિ. અનેક પૈડાંવાળું બહુચર, (-૨, રી, રાજી) સ્ત્રી. (સં. બર્ણિન્ + ચર)
ઉત્તર ગુજરાતના ચુંવાળપ્રદેશમાં આવેલ એક
દેવસ્થાનની એ નામની દેવી બહુતલ વિ. અનેક સપાટીવાળું બહુત્વ ન. બહુ હોવાપણું; પુષ્કળતા બહુનામી વિ. (સં.) અનેક નામોવાળું (૨) પુ. ઈશ્વર બહુપત્ની ન. (સં.) અનેક પત્નીવાળું તેિવી સ્થિતિ બહુપત્નીત્વ ન. (સં.) અનેક પત્નીઓ કરવામાં આવે છે બહુપત્રી વિ. (સં.) ઘણાં પાનવાળું બહુપદી વિ. (સં.) ઘણા પદોવાળું બહુપદી સ્ત્રી. અનેક પદવાળી સંખ્યા; બહુરાશિ (ગ.) બહુફલી (સં.) (-ળી) વિ. અનેક વાર ફળનારું (વૃક્ષ) બહુબીન ન. એક નળી, જેમાં પ્રતિબિંબ પડી અનેક
આકૃતિઓ દેખાય એવું રમકડું; “કેલિડોસ્કોપ' બહુભાષી વિ. અનેક ભાષાઓ ચાલતી હોય એવું; અનેક
ભાષાવાળું (૨) અનેક ભાષાનું જ્ઞાન ધરાવનાર બહુમત ૫., ન. (સં.) મોટા ભાગના મત બહુમતી સ્ત્રી, મોટા ભાગનો મત (૨) એક પક્ષ કરતાં
બીજાના મતની અધિકતા બહુમાન ન. (સં.) આદર; સમાન બહુમાન્ય વિ. (સં.) ઘણા લોકોએ કબૂલ કરેલું બહુમાળી વિ. અનેક માળ કે મજલાવાળું; “મલ્ટિસ્ટોરીડ’ બહુમુખી વિ. (સં.) અનેક મુખ કે મુદ્રાવાળું બહુમૂલું; (-લ્ય) વિ. (સં.) ભારે કિંમતનું; મૂલ્યવાન બહુરના વિ., સ્ત્રી, (સં.) ઘણાં રત્નોવાળી (પૃથ્વી) બહુરંગી વિ. (સં.) ઘણા રંગવાનું
બહુરાષ્ટ્રીય વિ. (સં.) અનેક રાષ્ટ્રને લગતું; “મલ્ટિનેશનલ બહુરૂપદર્શકન. (સં.) બહુબીન; “કૈલીડોસ્કોપ' કરનાર બહુરૂપી વિ. ઘણા રૂપવાળું (૨) પું. તરેહવાર વેશ ધારણ બહુલ વિ. (સં.) ઘણું; અધિક [‘મલ્ટિપર્પઝ બહુલક્ષી વિ. (સં.) અનેક હેતુવાળું; વિવિધલક્ષી; બહુલતા સ્ત્રી. (સં.) બહુલપણું; બાહુલ્ય બહુવચન ન. (સં.) એકથી વધારેને માટે વપરાતું વચન
(વ્યા.); બેથી વધારેને માટે વપરાતું વચન (સંસ્કૃતમાં) બહુવર્ષાયુ વિ. ઘણાં વર્ષોનું આયુષ્ય ધરાવનાર બહુવિધ વિ. (સં.) અનેક પ્રકારનું; વિભિન્ન બહુવ્રીહિ પુ. (સં.) જેમાં પૂર્વપદ વિશેષણ હોય અને ઉત્તર
પદ વિશેષ્ય હોય તેમ જ આખું પદ પાછું અન્ય પદનું
વિશેષણ હોય તેવો સમાસ (વ્યા.) પ્રિમાણમાં બહુશઃ કિ.વિ. (સં.) અનેક પ્રકારે-રીતે (૨) વધારે બહુશાખ વિ. (સં.) બહુ-અનેક શાખાવાળું બહુશાસન ન. (સં.) ઘણા જનની સત્તાથી ચાલતું રાજતંત્ર બહુશ્રુત વિ. (સં.) વિદ્વાન; જેણે ઘણુંઘણું સાંભળ્યું છે તેવું;
જેણે અનેક શાસ્ત્રોનું શ્રવણ કર્યું છે તેવું ગૂંચવાયેલું બહુસૂત્રી વિ. (ઈ.) અનેક તંતુવાળું (૨) સરળ નહીં એવું; બહુસ્તરીય વિ. (સં.) અનેક સ્તર-પડવાળું; “મલ્ટિ-લેવલ” બહુહેતુકવિ. (સં.)અનેક હેતુવાળું, બહુલક્ષી; “મલ્ટિપર્પઝ' બહેક સ્ત્રી, સુગંધ; ખુશબો
વિંઠી જવું બહેકવું અ.કિ. મઘમઘવું; મહેકવું (૨) ફાટવું; છકી જવું; બહેકાટ પુ. બકવું તે બહેકાવવું સ.કિ. “બહેકવુંનું પ્રેરક બહેડું ન. (સં. વિભીટક, પ્રા. બહેડા) બહેડાના ઝાડનું બહેડો છું. બહેડાનું ઝાડ બહેતર વિ. (ફા. બિહાર) ઠીક; વધુ સારું બહેન સ્ત્રી. (સં. ભગિની; પ્રા. બહિનિ, બહિણી) એક
માતાપિતાની કે કાકા, મામા, માસી, વગેરેની દીકરી (૨) કોઈ પણ સ્ત્રી (૩) સ્ત્રીના નામ અંતેનો
આદરવાચક અનુગ બહેનજી સ્ત્રી, (માનાર્થે) બહેન બહેનડ,(-ડી) સ્ત્રી. (વહાલમાં) બહેન પિણું બહેનપણાં ન બ.વ. સ્ત્રીઓની પરસ્પર મિત્રાચારી; સખીબહેનપણી સ્ત્રી, સહેલી; સહિયર બહેન,(-ની) સ્ત્રી. બહેન (પ્યારદર્શક). બહેર સ્ત્રી. (સં. બધિર, પ્રા. બહિર) બહેરાટ (૨) ચેન ન
હોવું તે (૩) વિ. કિ.વિ. બહેરું કાને ન સંભળાય એમ બહેરાટ પુ. (-શ) સ્ત્રી. બહેરાપણું બહેરું વિ. (સં. બધિર, પ્રા. બહિર) ન સાંભળી શકે તેવું;
ઓછું સાંભળનારું (૨) ખખડવામાં કસરવાળું (જેમ કે, રૂપિયો) (૩) વેદના ન થાય તેવું. ઉદા. ચામડી બહેરી થઈ જવી
For Private and Personal Use Only