SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પેશો પેશો પું. (ફા.) ધંધો; કસબ; ઉદ્યોગ પેશ્વા પું. જુઓ ‘પેશવા’ પેશ્વાઈ સ્ત્રી. જુઓ ‘પેશવાઈ’ પેસ-નીકળ સ્ત્રી. પેસવું કે નીકળવું તે (૨) કારભાર પેસવું અ.ક્રિ. (સં. પ્રવિશતિ, પ્રા. પઇસઇ) દાખલ થવું; પ્રવેશ કરવો (૨) ઘૂસવું પેસાર,(-રો) પું. (સં. પ્રવિ, પ્રા પઇસર) દાખલ થવું તે; પ્રવેશ (૨) પરિચય; ગાઢ સંબંધ પૅસિફિક યું. જુઓ ‘પાસિફિક મહાસાગર’ પૅસેજ પું. (ઈં.) પસાર થવા માટેનો રસ્તો (૨) ભાગ પૅસેન્જર સ્ત્રી. (ઇં.) ઉતારુઓ લાવતી-લઈ જતી રેલગાડી (૨) વાહનનો મુસાફર; યાત્રી; ઉતારુ પેસેન્જર-ટ્રેન સ્ત્રી. (ઇં.) ઉતારુ લાવતી--લઈ જતી રેલગાડી પેસ્ટ સ્ત્રી., ન. (ઈં.) દાંતનું નરમ દંતમંજન પેસ્ટ-કંટ્રોલ ન. (ઇ.) ઉપદ્રવી જીવાત-નિયંત્રણ પેસ્તર વિ. આગામી (૨) ક્રિ.વિ. તદ્દન અગાઉથી પે-સ્લિપ ન. (ઈં.) પગારની ચિઠ્ઠી (૨) બેંકના ખાતામાં રકમ ભરવાની ચબરકી-કાપલી પેળ પું. (સં. પેલ) વૃષણ (૨) ઉપર (૩) પે પૈં ક્રિ.વિ. (સં. પ્રતિ, પ્રા. પઇ) સરખામણીમાં; મુકાબલે પેંગડું ન. ઘોડેસવાર જેમાં પગ રાખે તે કડું; રકાબ પેંગ્વિન ન. (ઇં.) દક્ષિણ ગોળાર્ધનું એક દરિયાઈ પક્ષી પેંઠ સ્ત્રી. હૂંડી ગેરવલ્લે પડવાથી બીજી વાર લખી આપવામાં આવે છે તે (૨) બજાર; પીઠ પેંડાર પું. ઢોર ચરાવનાર નાનાં ગોવાળ પેંડો પું. (સં. પિંડક, પ્રા. પેંડઅ) પિંડ; (માટીનો) લોંદો (૨) દૂધના માવાની બનાવેલી એક મીઠાઈ પેડ્યુલમ ન. (ઇં.) ઘડિયાળનું લોલક પેંતરો પું. કુસ્તી વગેરેની શરૂઆતમાં આગલા પગને જરા વાળીને અને પાછલા પગને ટટાર રાખી ઊભા રહેવું તે (૨) પ્રપંચ; દાવપેચ ૫ 3 3 પેંધવું અ.ક્રિ. પેધવું; આદત પડવી [આદત પેંધું વિ. (૨) ન. પેલું; પેધી પડેલું (૨) ન. પેધવું તે; પૈકી ના (સૌરાષ્ટ્રમાં પૈક = સમુદાય) “માંનું; -માંથી પૈઠણ સ્ત્રી. કરિયાવર; દહેજ (૨) કરાર; સાટું પૈડ સ્ત્રી. પરડ; ચોળાચોળ; પંચાત પૈડું ન. (સં. પ્રધિ, પ્રા. પહી) ચક્ર; ચાક પૈતું ન. પાતળો કકડો; કાતળી પૈતૃક વિ. (સં.) બાપીકું; વારસામાં મળેલું પૈતો પું. પાતળો કકડો; નોટું ચકતું પૈશાચ વિ. (સં.) રાક્ષસી; પીશાચને લગતું પૈશાચ પું. લગ્નના આઠ પ્રકારમાંનો એક પૈશાચિક વિ. (સં.) પૈશાચી; રાક્ષસી પૈશાચી વિ. રાક્ષસી (૨) સ્ત્રી. (સં.) પ્રાકૃત ભાષાનો એક [પ્રકારે | પોચટ(-ડ) પૈશુન, (-ન્ય) ન. (સં.) પિશુનતા; નીચતા (૨) ક્રૂરતા પૈસા પું.બ.વ. ધન; દોલત; સંપત્તિ પૈસાખાઉ વિ. લાંચિયું; રુશવતખોર પૈસાદાર વિ. (‘પૈસો' ઉપરથી) ધનવાન; શ્રીમંત પૈસાપાત્ર વિ. પૈસાદાર; શ્રીમંત પૈસાભાર વિ. પૈસાના વજન જેટલું (૨) થોડુંક; લેશ પૈસો પું. (સં. પદાંશ, પ્રા. પયંસ) એક સિક્કો (૨) દોલત; રોકડ સમૃદ્ધિ પૈસોટકો પું. ધન; પૂંજી; સંપત્તિ પો સ્ત્રી., ન. પાસાના દાવમાં એકનો દાવ (૨) કોડીના Acharya Shri Kailassagarsuri Gyanmandir દાવમાં ૧૦, ૨૫ અને ૩૦ જેવા દાણા કે તે પડે ત્યારે લેવાનો એક વધુ દાણો (૩) ચોપટમાં પહેલું ખાનું [મળસકું પો છું., સ્ત્રી. (સં. પ્રભાત, પ્રા. પહા) પરોઢિયું; પોહ; પૉઇઝન ન. (ઈં.) ઝેર; વિષ પૉઇન્ટ ન. (ઇં.) બિંદુ; નિશાન; ટપકું (૨) વીજળીની (દીવો, પંખો વગેરેની) ચાંપની જગા (૩) રેલવેના માર્ગનો સાંધો (૪) મુદ્દો (૫) ગુણવત્તાનો અંક-આંક પૉઇન્ટ ઑફ ઑર્ડર પું. (ઈં.) ચર્ચાસભાઓમાં મર્યાદાભંગનું કારણ લાગતાં ઉઠાવાતો વાંધો પૉઇન્ટ બૉક્સ સ્ત્રી. (ઈં.) રેલવેના સાંધા ઉપરની પેટી પૉઇન્ટર ન. (ઈં.) અણીવાળી પાતળી દાંડી પૉએટિક્સ ન. (ઈં.) કાવ્યશાસ્ત્ર પોક સ્ત્રી. (પ્રા. પોક્ક) બૂમ પાડીને રડવું તે (મરણ પાછળ) પોકરાણ ન. પોકાપોકનો અવાજ (૨) બૂમાબૂમ પોકરાવવું સ.ક્રિ. પોકારે એમ કરવું પોકળ વિ. (દ. પોક્ક) પોલું (૨) ખોટું [ફરિયાદ પોકાર પું. (સં. પુત્કાર, પ્રા. પુક્કાર, પોક્કાર) બૂમ (૨) પોકારવું સ.ક્રિ. મોટે ઘાંટે-બૂમ પાડીને બોલવું કે કોઈને બોલાવવું પૉકેટ સ્ત્રી. (ઈં.) ખિસ્સું; ગજવું પૉકેટબુક સ્ત્રી. (ઈં.) ખિસ્સામાં રહે તેવા ઘાટની ચોપડી; (૨) રોજનીશી; ‘ડાયરી' પૉકેટમની પું.બ.વ. ખિસ્સાખર્ચ પૉકેટમાર વિ. ખિસ્સાકાતરુ પોકેપોક ક્રિ.વિ. ખૂબ પોકો પાડીને રત્ન પોખરાજ પું. (સં. પુષ્કર, પ્રા. પોક્ખર) પીળા રંગનું એક પોખવું સ.ક્રિ. પોષવું [દંભ પોગળ ન. (સર. પોકળ) ભોપાળું; જૂઠાણું (૨) ખોટો પોચ સ્ત્રી. (દે. પોર્ચીડ) દાણા વગરનું ખોખું (ડાંગરનું) પોચકણ વિ. (‘પોચું’ ઉપરથી) પોચું; બીકણ; પચકણ પોચકાઈ સ્ત્રી. પોચકાપણું પોચકું ન. છાણનો લોંદો (૨) વિ. બીકણ; ડરપોક પોચટ,(-ડ) વિ. પોચું (૨) બીકણ For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy