SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તપ:પૂત તપઃપૂત વિ. (સં.) તપથી પવિત્ર થયેલું તપાડ(-વ)વું સ.ક્રિ. ‘તાપવું’નું પ્રેરક તપારો છું. તાપ; ધખારો; ગરમી; તપવું તે તપાસ, (oણી) સ્ત્રી. (અ. તફહુસ) શોધ; જાંચ (૨) ચકાસણી (૩) પૂછપરછ (૪) નિરીક્ષણ (૫) મોજણી (૬) નિયંત્રણ; અંકુશ; ‘ચેક’ [‘ઇન્વેસ્ટિગેટર’ તપાસનીશ(-સ) વિ. તપાસ કરનાર; તપાસનાર; તપાસરાવવું સ.ક્રિ. તપાસાવવું તપાસવું સક્રિ. (તપાસ ઉપરથી) શોધવું; ખોળવું (૨) ચોકસી કરવી; ઊંડા ઊતરીને જોવું (૩) સંભાળવું; તજવીજ રાખવી ૩૮ 3 તપાસ-વૉરંટ ન. તપાસ માટેનો સરકારી હુકમ તપાસ-સમિતિ સ્ત્રી. તપાસ કરનારી સમિતિ તપાસાવવું સ.ક્રિ. ‘તપાસવું’નું પ્રેરક તપિત વિ. (સં.) તપેલું; ગ૨મ થયેલું (૨) ગુસ્સે થયેલું તપિયું વિ. તપ કરનારું; તપસ્વી (૨) ગુસ્સે થયા કરતું તપી વિ. તપ કરનારું; તપસ્વી તપેલી સ્ત્રી. પહોળા મોંનું એક (ધાતુનું) વાસણ તપેલું ન. મોટી તપેલી તપેશ્રી(-શરી) વિ. પું. તપ કરનાર માટો તપસ્વી તપેશ્વર(-રી) પું. મોટો તપસ્વી તપો (સં. તપસ્) તપ (સમાસમાં પૂર્વ પદે ધોષવ્યંજન પૂર્વે) તપોધન વિ. (સં.) તપ એ જ જેનું ધન છે એવું (૨) બ્રાહ્મણોની એ નામની જાતનું (૩) પું. તપસ્વી (૪) તપોધન જ્ઞાતિ કે તેનો માણસ તપોબલ (સં.) (-ળ) ન. તપરૂપી બળ; તપનો પ્રભાવ તપોભૂમિ(-મી) સ્ત્રી. તપથી પવિત્ર થયેલી ભૂમિ; તપોવન તપોભ્રષ્ટ વિ. (સં.) તપ કરવામાંથી ચલિત થયેલું તપોલોક છું. (સં.) તપલોક; સાત લોકમાંનો છઠ્ઠો તપોવન ન. (સં.) તપસ્વીનું નિવાસસ્થાન તપોવૃદ્ધ વિ. (સં.) તપને કારણે આગળ વધેલું-શ્રેષ્ઠ તમ વિ. (સં.) તપેલું કે તપાવેલું (૨) ગુસ્સે થયેલું તડફડવું અ.ક્રિ. અસહ્ય વેદના વગેરેના કારણે શરીરનાં અંગોનું આમથી તેમ સળવળ્યા કરવું [ચોરી તફડંચી, (-બાજી) સ્ત્રી. પારકાના માલ કે કૃતિની ઉચાપત; તફડાટ પું. તડફડાટ; તરફડવાની ક્રિયા તફડાવવું સ.ક્રિ. તફડંચી કરવી; ચોરી જવું; ઉચાપત કરવું તફડાવું અક્રિ. ‘તફડવું'નું ભાવે તફરકે ક્રિ.વિ. (અ. તફક્ત) ચોરાઈ, વેરાઈ કે ઉચાપત થયું હોય એમ; તફડંચી કરવામાં આવે એમ તફસીલ સ્ત્રી. (અ.) વિગત; તપસીલ તફસીલવાર ક્રિ.વિ. વિગતવાર; તપસીલવાર તફાવત પું. (અ.) ફરક; ઓછાવત્તાપણું; અંતર તફો પું. (અ. તાઇફ) જથ્થો; વિભાગ Acharya Shri Kailassagarsuri Gyanmandir [તમરી તબક સ્ત્રી. (અ.) રકાબી; તાસક; છીબું (૨) માળ; મજલો તબક્કો પું. (અ. તબક્સ) દરજ્જો; પાયરી; ધોરણ (૨) કક્ષા; ‘સ્ટેઇન’ તબકડું ન. એક જાતનું છીછરું વાસણ; તગારું તબડક ક્રિ.વિ. ઘોડાની દોડનો અવાજ થાય એમ; તબડાક તબડકી સ્ત્રી. ઘોડાની દોડનો પગરવ (૨) દોડ તબડકો પું. ઝપાટો; સપાટો; વેગ તબડાવવું સ.ક્રિ. દોડાવવું (૨) દબડાવવું; ધમકાવવું તબહૂક વિ. ભોટ; કમઅક્કલ (૨) મૂઢ; અવાક તબડૂક વિ. ફૂલેલા શરીરનું; સ્થૂળકાય (૨) તદ્દન નવસ્ત્ર તબદીલ ક્રિ.વિ. (અ.) ફેરબદલો કરાય એમ તબદીલી સ્ત્રી. ફેરબદલો; ફેરફાર તબલચી પું. (ફા.) તબલાં-નરઘાં વગાડનાર તબલાં ન.બ.વ. નરહ્યું અને ભોણિયું કે બાંયું મળીને થતી નરઘાંની જોડ [પ્રચાર તખલીઘ સ્ત્રી. (અ.) ધર્માંતર; ધર્મપરિવર્તન (૨) ધર્મતબલું ન. (અ. તબલ) એક વાદ્ય; નરહ્યું તબસ્સુમ ન. મંદ હાસ્ય; મુસ્કાવું તે તબા, (૯) વિ. નષ્ટ; બરબાદ; પાયમાલ તબાહી સ્ત્રી. (ફા.) પાયમાલી; ભારે બરબાદી તબિયત સ્ત્રી. (અ.) મનની સ્થિતિ મિજાજ (૨) શરીરની હાલત (તંદુરસ્તી કે માંદગી બાબતની) તબિયતી વિ. તરંગી; ધૂની; મિજાજી તબીબ પું. (અ.) વૈદ્ય; કીમ; ડૉક્ટર; દાક્તર તબીબી વિ. તબીબને લગતું; વૈદ્યકીય (૨) સ્ત્રી. વૈદું તબીબીવિજ્ઞાન ન. આયુર્વિજ્ઞાન; નિદાન તબેલો પું. (અ. તબીલહ) ઘોડા, બળદ વગેરે કે ગાડી રાખવાનું ડેલું કે મકાન (૨) ઘોડાર તબો પું. ચલમનો તવો તબ્બલ પું. (અ. તકલ) તાલકું તમ ન. (સં.) અંધારું (૨) તમોગુણ (૩) અજ્ઞાન કે જડતા -તમ પ્રત્યે, લાગતાં ‘સૌમાં શ્રેષ્ઠ' એમ અર્થ બતાવનારો પ્રત્યય; ઉદા. ગુરુતમ તમ સર્વ. તમે For Private and Personal Use Only · તમણ સ્ત્રી. (દે.) ભોંય ખોદીને કરેલો ફૂલો; ફૂલ તમણું વિ. ત્રણગણું; ત્રમણું ચમચમવા તમતમવું અક્રિ. તમરાનો કે તેના જેવો અવાજ થવો (૨) તમતમું લાગવું; તીખાશથી જીભ કે મોઢાના ભાગ [અવાજ તમતમાટ પું. તીખાશ (૨) તમતમવાનો (તમરાનો) તમતમું વિ. બહુ તીખું (૨) ન. તમરાનો અવાજ [રૂપ તમ(-મો)ને સર્વ. ‘તમે(-મો)'નું બીજી કે ચોથી વિભક્તિનું તમન્ના સ્ત્રી. (અ.) ઇચ્છા; આતુરતા [અંધારાં તમરી સ્ત્રી. (સં. તિમિર) તમ્મર; આંખે આવતાં ચક્ક૨
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy