________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ટિંબ
ટિંબરું ન. જુઓ ‘ટીંબરું
લિંબો પું. જુઓ ‘ટીંબો’
ટી સ્ત્રી.,પું.,ન. (ઈં.) ચા કે તેનો છોડ
ટીકડી સ્ત્રી. (સર. ટીકી) દારૂખાનાની નાની ચપટી ચકતી (૨) ગોળી; ‘ટૅબ્લેટ’
૩૫૨
ટીકવું સ.ક્રિ. (સં. ટીક્) તાકીતાકીને જોવું (૨) ટીકા કરવી ટીંકવૂડ ન. (ઇં.) સાગ કે તેનું ઝાડ ટીકા સ્ત્રી. (સં.) સમજૂતી આપવા કરેલું વિવરણ (૨) ગુણદોષની સમાલોચના (૩) નિંદા; વગોવણી ટીકાકાર પું. ટીકા કરનાર, વિવેચક; સમીક્ષક ટીકાખોર વિ. ટીકા-નિંદા કરવાની આદતવાળું ટીકાત્મક વિ. (સં.) ટીકાથી ભરેલું; ટીકાવાળું ટીકાપાત્રવિ. (સં.) ટીકાને લાયક-યોગ્ય [ચાંલ્લો; ટીલડી ટીકી સ્ત્રી. (દે. ટિક્ક) સોનેરી કે રૂપેરી ટપકી (૨) ઝીણો ટીકી સ્ત્રી. નજર
ટીકો પું. ટિક્કો; ચાંલ્લો; મોટું ટીલું (૨) (લા.) ડામ; ડિંગો ટીખળ ન. આનંદ ખાતર કરેલી મશ્કરી-મજાક-તોફાન ટીખળી વિ. ટીખળ કરે એવું; મશ્કરું; મજાકિયું ટીચકું વિ. ઠીંગણું (૨) ન. નાકનું ટેરવું ટીચર પું. (ઇ.) શિક્ષક; અધ્યાપક; ગુરુ [અથડાવવું ટીચવું સ.ક્રિ. ઠોકવું; ટીપવું (૨) છૂંદવું (૩) અફળાવવું; ટીચિંગ ન. (ઇ.) અધ્યાપન; શિક્ષણ ટીચો પું. ગોબો (ટિચાયાથી પડેલો)
ટીટેનસ પું. (ઈં.) ધનુર્વા, ધનુર્વાત; ધનુર ટીણકું, ટીણિયું ન. નાનું છોકરું; બાળક ટીનેજર પું. (ઈં.) ૧૩ થી ૧૯ વર્ષ વચ્ચેની વ્યક્તિ ટીપ સ્ત્રી. (સં. ટિપ્પણક) યાદી; નોંધ (૨) પાદટીપ, ‘ફૂટનોટ’ (૩) ફંડફાળાની યાદી (૪) ઉઘરાણીનો [(લા.) કેદની સજા ટીપ સ્ત્રી. ઈંટ કે પથ્થરના ચણતરમાં સાંધો પૂરવો તે (૨) ટીપ સ્ત્રી. (રવા.) તારસ્થાન (સંગીત)
કાગળ
ટીપ સ્ત્રી. પાણી ભરવાનું વાસણ; પવાલું (૨) નાનીબાલદી ટીપ ન. (રવા.) ટીપું; બુંદ; બિંદુ
ટીપ સ્ત્રી. (ટીપવું ઉપરથી) થાબડી; ટીપણી [ટીલડી ટીપકી સ્ત્રી. (દૈ. ટિપ્પા) સોનેરી કે રૂપેરી ટપકી (૨) ટીપણી સ્ત્રી. સારી પેઠે ટીપવું-ટીપી બેસાડવું તે કે તેનું સાધન ટીપણું ન. (સં. ટિપ્પણક, પ્રા. ટિપ્પણઅ) પંચાંગ ટીપણું ન. ટીપવાનું સાધન (૨) ટીપવાની ક્રિયા ટીપરી સ્ત્રી. અઢીસો ગ્રામનું માપિયું ટીપવું સ.ક્રિ. કઠણ વસ્તુથી થાબડી મારવી-ઠોકવું (જમીન, ચૂનો વગેરે) (૨) ઘડીને આકાર બનાવવો (લોઢું, હાંબું વગેરેનો) મારવું; ઠોકવું (૩) સજા ઠોકવી (૪) એકની એક વાત પર જોર દેવું ટીપાર્ટી ન. (ઇ.) ચાની મિજબાની
ટુકડો
ટીપું ન. પ્રવાહીનું ટપકું; ટપકું ટીપોર્ટ ન. (ઈં.) ચામાં ખાસ ઉપયોગી વાસણ; ચાદાની ટી.બી. કું. (ઈં.) ક્ષય; ક્ષયરોગ
ટીમ સ્ત્રી. (ઇં.) ખેલાડીઓની ટુકડી (રમતગમતની) ટીમણ ન. (સં. તેમન, પ્રા. ટિમ્મણ) નાસ્તો (૨) ભાથું (૩)
લગ્નને આગલે દિવસે સગાસંબંધીને અપાતું જમણ ટીમરુ ન. ટિંબરું; ટિંબરવો નામનું ઝાડ [માટેનું) ટીમલું ન. ગચિયું (૨) લાકડાનું ઢીમચું (પાપડ ટીપવા ટીલડી સ્ત્રી. કપાળે ચોડવાની ટીપકી (૨) નાનો ચાંલ્લો
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) મોરના પીંછાની આંખ - ચંદ્રક [(તિરસ્કારમાં) ટીલવું વિ. ટીલાવાળું (૨) ન. બ્રાહ્મણ કે બાવો-સાધુ ટીલવો પું. ટીલિયો (૨) ટીલાવાળો (જેમ કે, કૂતરો, બળદ વગેરે) (૩) ટીલાં - ટપકાં કરનારો સાધુ, બાવો કે બ્રાહ્મણ (તિરસ્કારમાં)
ટીલાનળી સ્ત્રી. ટીલા આકારની નળી ટીલિયો પું. ટીલું કરનારો; ટીલાવાળો ટીલી સ્ત્રી, ટીલડી; બિંદી
ટીલું ન. (સં. તિલકમ્) તિલક; ટીકો; ચાંલ્લો (૨) ત્રિપુંડ ટીલો પું. ઊભું ટીલું (૨) ડામ
ટી.વી. ન. (ઈં.) ટેલિવિઝનનું ટૂંકું રૂપ; દૂરદર્શન ટીશર્ટ ન. (ઈં.) બટન વિનાનું ગૂંથેલું ખમીસ ટીશિયો પું. ટીશી પેઠે ફૂટતા અંકુર જેવી કણી યા નાની રેખા ટીશી, (-સી) સ્ત્રી. અંકુર; કૂંપળ (૨) અણીદાર કળી (ફૂલની) (૩) રેખા; લીટી
ટીશી (-સી) સ્ત્રી. પતરાજી; બડાઈ ટીશી(-સી)ખોર વિ. શેખીખોર; બડાઈ હાંકનાર ટીસ સ્ત્રી, વેદના કે પીડાની પ્રબળ અનુભૂતિ ટીસેટ પું.બ.વ. ચાના બધાં વાસણ-પાત્ર ટીસ્ટોલ પું. (ઈં.) ચાની નાની દુકાન [ઉદ્ગાર) ટીહો પું. ડિંગો (‘લેતો જા, કેવો બન્યો !' એ ભાવનો ટી(-ટિં)ગળાવું અક્રિ. (ટિંગાવું ઉપરથી) લટકવું ટીં(-ટિં)ગાટોળી સ્ત્રી. ટિંગાટોળી; ટાંગાટોળી ટી(-ટિં)ગાડ(-q)વું સ.ક્રિ. ટિંગાડવું; લટકાવવું ટીં(-ટિ)ગાવું અ.ક્રિ. ટિંગાવું; લટકાવું ટીં(-ટિ)ટી ક્રિ.વિ. એવો અવાજ કરીને ટી-ટિં)ડોરું ન. એક શાક-ફળ; ધિલોડું ટી(-ટિ)બરવું ન. ટિંબરવાનું ફળ; ટિંબરવું ટી(-ટિં)બરવો પું. જુઓ ‘ટિંબરવો’ ટી(-ટિ)બરું ન. ટિંબરું; ટિંબરવો નામનું ઝાડ ટી(-ટિં)બો પું. ટિંબો; ટેકરો ટુક છું. (રવા) ટુકડો; કટકો ભિખારી ટુકડા(ખાઉ, ખોર) વિ. ટુકડા માગીને જીવનારું; ટુકડી સ્ત્રી. ટોળી (૨) ઘઉંની એક જાત ટુકડો પું. નાનો ભાગ; કકડો (૨) (લા.) ખાવાનો કકડો
For Private and Personal Use Only