________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જબરી(-રાઈ)|
જબરી(-રાઈ) સ્ત્રી. જબરજસ્તી; જુલમ
જબરું વિ. જબર; જોરાવર; બળવાન (૨) (લા.) મુશ્કેલ જબાન સ્ત્રી. (ફા.) જીભ (૨) બોલી; ભાષા [જુબાની જબાની સ્ત્રી. (ફા.) બોલીને જણાવેલી હકીકત; સાક્ષી; જબાં સ્ત્રી. (ફા.) જબાન; જીભ
જબી સ્ત્રી. ઢોરને મોઢે બાંધવાનું જાળીવાળું ગૂંથણ જબ્બર વિ. જબરું; બળવાન; જબર
જમ પું. (સં. યમ) મૃત્યુના દેવ; યમ; યમરાજ જજકિંકર પું. યમદૂત; જમદૂત
જમ્યું ન. લોખંડને સીધું કરવાનું એક ઓજાર જમઘટ પું. (હિં.) ભીડ
જમડો છું. યમરાજ (તિરસ્કારમાં)
૩ ૧ Q
જમણવાર સ્ત્રી. સ્નેહીસંબંધીઓ કે નાતને અપાતું ભોજન; નાતવરો (૨) નાતવરાનો દિવસ
જમણ ન. (સં. જેમન, પ્રા. જેમણ, જૂ.ગુ. જિમણા) જમવું તે; ભોજન (૨) નાતવરો (૩) જમવાની વાનગી કે પદાર્થ
જમણું વિ. પૂર્વાભિમુખ થતાં દક્ષિણ તરફનું જમણેરું વિ. જમણી બાજુનું; ‘રાઇટિસ્ટ’ જમદગ્નિ પું. (સં.) એક ઋષિ-પરશુરામના પિતા જમદંડ કું. યમદંડ; યમે કરેલી શિક્ષા જમદૂત પું. યમદૂત; યમનો દૂત [યુમના; કાલિંદી જમના સ્ત્રી. (સં. યમુના) ગંગાને મળનારી એક નદી; જમનોત્રી સ્ત્રી. જમના નદીનું મૂળ; હિમાલયનું એ નામનું શિખર [નગરી જમપુરી સ્ત્રી. (-૨) પું. જમરાજાની નગરી-સંયમની જમરાજા પું. યમરાજ
જમરૂખ ન. (સં. જંબુરુક્ષ, પ્રા. જંબુરુ) જામફળ જમરૂખી(-ખડી) સ્ત્રી. જમરૂખનું ઝાડ; જામફળી જમલે ક્રિ.વિ. બધું મળીને; એકંદર [એક જમલો પું. જુમલો; સરવાળો (૨) વિ. જોડિયું; યુગલમાંનું જમવું સ.ક્રિ. (સં. જમતિ, પ્રા. જિમઇ, જૂ.ગુ. જિમઇ) ભોજન ક૨વું; ખાવું (૨) (લા.) લાભવું; ખાટવું (વ્યંગમાં) [પારસી તહેવાર જમશેદી નવરોજ પું. (ફા.) બાવીસમી માર્ચનો એક જમા વિ. (અ.) એકઠું થયેલું; એકઠું (૨) ચોપડામાં (ડાબી બાજુ) જમા બાજુનું (૩) સ્ત્રી. આવક; ઊપજ; વસૂલ (૪) સરવાળો; જુમલો [પતિ જમાઈ પું. (સં. જામાતૃક, પ્રા. જામાઇઅ) દીકરીનો વરજમાઉધાર ન. ૪મા અને ઉધાર; આવકજાવકનો હિસાબ જમાખર્ચ(-ખરચ) પું., ન. ઊપજ અને ખર્ચ જમાખોર વિ. (હિં.) એકઠું કરવાની વૃત્તિવાળું જમાડવું સ.ક્રિ. ‘જમવું'નું પ્રેરક
જમાત સ્ત્રી. (અ.) (એક નાતના કે પંથના લોકોનો)
[જમીનમહેસૂલ
સમુદાય: સમૂહ (૨) બાવાઓનો સમૂહ જમાતી વિ. જમાતનું; જમાતને લગતું: સામુદાયિક જમાદાર પું. સિપાઈઓની નાની ટુકડીનો ઉપરી (૨) ઉપરીપણું કે પ્રભાવ દાખવે એવું માણસ (કટાક્ષમાં) જમાદારી સ્ત્રી. જમાદારનું કામ-પદ
જમાદિલ અવલ પું. (અ. જમાદિલ અવ્વલ) અરબીમુસલમાની પાંચમો મહિનો
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જમાદિલ આખર પું. (અ. જમાદિલ આખિરહ) અરબીમુસલમાની છઠ્ઠો મહિનો
જમાન પું. (અ. જામિન) જામીન
જમાનખત ન. જામીનગીરીનું લખાણ; જામીનખત જમાનત સ્ત્રી. જામીનગીરી; ‘સિક્યુરિટી’ જમાનતી(-તદાર) વિ. જામીન
જમાનાજૂનું વિ. જમાનાઓથી ચાલતું આવેલું; પ્રાચીન જમાની સ્ત્રી, જામીનગીરી; જામીન; જમાનત જમાનો પું. (ફા.) યુગ; લાંબો સમય (૨) દેશકાળની,
આચારવિચારાદિની અમુક સ્થિતિ કે તેનો સમય જમાનોંધ સ્ત્રી. ખરીદનો માલ નોંધવાનો ચોપડો [છે. જમાપાસુંન, ચોપડામાં (ડાબું) પાસું, જ્યાં જમા રકમ લખાય જમાપૂંજી સ્ત્રી. બચાવેલી મૂડી
જમાબંદી(-ધી) સ્ત્રી. જમીન માપી, જાત વગેરેતપાસી કરીને તેનુંસરકારભરત આકારવુંતે; ‘લૅન્ડ રેવન્યુ સેટલમેન્ટ’ જમાબાજુ(-જૂ) સ્ત્રી. જુઓ ‘જમાપાસું’ જમાલ પું. (ફા.) સૌંદર્ય
જમાલગોટો પું. નેપાળો (ઔષધોપયોગી વનસ્પતિ) જમાવ પું. (‘જામવું’ પરથી) ભરાવો; ભીડ [મિશ્રણ જમાવટ સ્ત્રી. જમાવવું તે (૨) બંધબેસતી મેળવણીજમાવવું સ.ક્રિ. ‘જામવું'નું પ્રેરક [વસૂલાત જમાવસૂલ સ્ત્રી., ન. મહેસૂલની ઊ૫૪; મહેસૂલની જમાવહી સ્ત્રી. જમાનોંધ
જમાવું અક્રિ. ‘જમવું’ તથા ‘જામવું’નું કર્મણિ-ભાવે જમાહવાલો પું. જમાબાજુનો હવાલો; ‘કૉન્ટ્રા-ક્રેડિટ’ જમિયત સ્ત્રી. (અ. જમીયત) સમૂહ; મંડળ; જમાત જમીન સ્ત્રી. (ફા.) ભોંય (૨) ખેતર તરીકે વપરાય તેવી
જમીન (૩) ઘા રુઝાવાથી આવતી નવી ચામડી જમીનદાર વિ. જમીનની માલિકીવાળો (૨) પું. જમીનનો
માલિક (૩) લાટબંધ જમીનનો માલિક [દારપણું જમીનદારી વિ. જમીનદારનું; -નેલગતું (૨)સ્ત્રી. જમીનજમીનદારી પદ્ધતિ સ્ત્રી. મહેસૂલ માટે સીધો ખેડૂત સાથે વ્યવહાર રાખવાને બદલે જમીનદાર પાસેથી જ મહેસૂલ લેવાની પદ્ધતિ [પાયમાલ જમીનદોસ્ત વિ. ભાંગીતોડી) જમીનસરખું કરેલું; જમીનમહેસૂલ ન. જમીનના આકારની રકમ; વિઘોટી; ‘લૅન્ડ-રેવન્યુ’
For Private and Personal Use Only