________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ખોરાકીપોશાકી
ખોરાકીપોશાકી સ્ત્રી. અન્નવસ્ર (૨) તેનું ખરચ ખોરાટ પું., (-શ) સ્ત્રી. ખોરાપણું, ખોરાશ ખોરિયું ન. ખોયણું; ઉબાડિયું; ઊંબાડિયું ખોરું વિ. જૂનું થવાથી સ્વાદ વગરનું; બેસ્વાદ ખોલ સ્ત્રી. (દે. ખોલ, ખોલ્લ) ખામી; કરચલી; પોલાણ (૨) ઊતરી ગયેલી જીર્ણ ચામડી (૩) સાપની કાંચળી (૪) ખોળી (૫) ખોળ; ગાદી-તકિયા વગેરેનું ઉપલું પડ-ગલેફ
ખોલકી સ્ત્રી. (દે. ખોલ) ગધેડી; ખોલી
ખોલકું ન. ગધેડાનું બચ્ચું ખોલકો પું. ગધેડો
ખોલડું ન. માટીનું ઘર
ખોલવું સ.ક્રિ. ઉઘાડવું (૨) કાઢવું; સ્થાપન કરવું ખોલી સ્ત્રી. (સં. ખોલ્લ, પ્રા. ખુલ્લ) મૂઠને સ્થાને ઓજાર માટે વાળવામાં આવતી ભૂંગળી
ખોલી સ્ત્રી. (દે. ખુલ્લ=કુટીર) નાની કોટડી; ઓરડી ખોલી સ્ત્રી. ગધેડી; ખોલકી
૨૩૦
ખોલો પું. ગધેડો (૨) ગધેડાનું નરબચ્ચું ખોવડા(-રા)વવું સ.ક્રિ. ‘ખોવું’નું પ્રેરક ખોવાવું અ.ક્રિ. ‘ખોવું’નું કર્મણિ
ખોવું સ.ક્રિ. (સં. ક્ષપયતિ, પ્રા. ખવઇ) ગુમાવવું (૨) ગેરલાભ થવો (૩) હારી જવું
ખોસવું સ.ક્રિ. (સં. સ્કોષતિ, પ્રા. ખોસઇ) જોરથી દાખલ કરવું; ઘાલવું; ઘોંચવું
ખોહ સ્ત્રી. (સં. ગોહ) ખો; કોતર; ખીણ; ખાઈ (૨) રમતમાં કરાતો જમીનનો નાનો ખાડો; ગબી ખોળ સ્ત્રી. ઊતરી ગયેલી જૂની ચામડી (૨) સાપની કાંચળી; ખોળી (૩) ખોળ (ગાદી કે તકિયાનું ઉપલું પડ); ગલેફ
ખોળ પું. (દે. ખીલ) તેલ કાઢી લીધા બાદ રહેતો તેલી બીનો કૂચો
ખોળ સ્ત્રી. તપાસ; શોધ; તલાશ ખોળવું સ.ક્રિ. શોધવું; તપાસ કરવી; હૂઁઢવું ખોળંખોળા, ખોળાખોળ(-ળી) સ્ત્રી. શોધાશોધ; ખોળાખોળ ખોળંબો, (-ભો) પું. વિલંબ; ઢીલ ખોળાખોળ(-ળી) સ્ત્રી. ખોળંખોળા; શોધાશોધ ખોળાઢંઢોળા પં.બ.વ. ખોળંખોળ; ખૂબ ઢૂંઢવું તે ખોળાધર પું. (ખોળો+ધરવો) જામીન; ‘ગેરન્ટર’ ખોળાધરી સ્ત્રી. જામીનગીરી, ‘ગેરન્ટી’ ખોળાભરણું ન. (ખોળો+ભરવું) સીમંત; અધરણી (૨) તેનો માંગલિક વિધિ
ખોળાંખંખોળાં, ખોળાંખાંખાં ન.બ.વ. ખૂબ બારીક
તપાસ
ખોળિયું ન. (સં. ખોલિ) ગોદડાં વગેરે ભરવાનો ઓઢો;
[ખ્વાહિ(-હે)શ
ગલેફ (૨) શરીર; ક્લેવર
ખોળી સ્ત્રી. (સં. ખોલિ) વસ્તુના રક્ષણ માટે છેડા ઉપર ગોઠવેલું ઢાંકણ
ખોળો પું. (સં. ક્રીડક:) પલાંઠી મારી બેસતાં બંને જાંધ ઉપરથી ઘૂંટણ લાગી થતી આસન જેવી જગાનો ભાગ (૨) એ ભાગ ઉપરના વસને (તેમાં કાંઈ લેવા) ઝોળી પેઠે કરાય છે તે
ખોખારવું અક્રિ. ખૂંખું અવાજ કરવો (૨) અમુક અવાજથી ગળું સાફ કરવું (૩) ખૂંખારાથી અવાજ કરવો (૪) હણહણવું
ખોંખારો પું. ખૂંખારવું તે; ખૂંખારો (૨) ખૂંખારવાળો અવાજ; ખૂંખારો
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખોં ખોં ક્રિ.વિ. ઉધરસનો અવાજ થાય તેમ ખ્યાત વિ. (સં.) પંકાયેલું; નામીચું ખ્યાત સ્ત્રી. ખ્યાતિ; કીર્તિ (૫.) ખ્યાતનામ વિ. (સં.) કીર્તિસંપન્ન; પ્રખ્યાત ખ્યાતિ સ્ત્રી. (સં.) પ્રસિદ્ધિ; જાહેરાત (૨) પ્રતીતિ; જ્ઞાન ખ્યાતિપંચક ન. (સં.) અસખ્યાતિ, આત્મખ્યાતિ,
અન્યથાખ્યાતિ, અખ્યાતિ અને અનિર્વચનીયખ્યાતિ એવા શૂન્યવાદી, ક્ષણિકવાદી, ન્યાય, મીમાંસા અને શાંકરવેદાંતના મતે અનુક્રમે આવતી ભ્રમમૂલક જ્ઞાનની પાંચ ખ્યાતિઓનો સમૂહ
ખ્યાપન ન. (-ના) સ્ત્રી. (સં.) જાહેરાત (૨) કબૂલાત ખ્યાલ પું. તર્ક; કલ્પના (૨) સ્મરણ (૩) કેડો (૪) એક જાતનું ગાયન
ખ્યાલટપ્પો છું. ગાતાંગાતાં બે માણસોથી ગોળ ફરતે કરવામાં આવતું એક નૃત્ય
ખ્યાલી વિ. તરંગી; મનસ્વી (૨) ખ્યાલ-લાવણી જોડનારું ખ્રિસ્ત પું. (ગ્રીક-ખ્રિસ્ટોસ) જીસસ ક્રાઇસ્ટ
ખ્રિસ્તી વિ. ઈસુ સંબંધી; ઈસુના ધર્મનું (૨) પું. એ ધર્મ માનનારો માણસ
ખ્રિસ્તીકરણ ન. ખ્રિસ્તી ન હોય તેવાં અન્ય ધર્મનાં માણસોને ખ્રિસ્તીધર્મમાં લાવવાની ક્રિયા ખ્રિસ્તેતર વિ. (ખ્રિસ્ત + ઇતર) ખ્રિસ્તનું અનુયાયી ન હોય તેવું; ‘હીધેન’
ખ્વાજા પું. અમીર જેવો મોટો માણસ; હાકેમ (૨) મોટો ફકીર કે પીર
ખ્વાબ પું., ન. (ફા.) ખવાબ; સ્વપ્ન
ખ્વાબી વિ. સ્વપ્નનું; તે સંબંધી (૨) સ્વપ્નમાં રચ્યા કરનારું; સ્વપ્નશીલ
ખ્વાહિ(-હે)શ સ્ત્રી. (ફા.) ખાદેશ; અભિલાષા
For Private and Personal Use Only