SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અક્ષય અવકાશમાં બિંદુસ્થાન નક્કી કરવા નિયત કરેલી પરસ્પર કાટખૂણે આવેલી રેખા (૭) જ્ઞાનેન્દ્રિય (૮) વિ. અક્ષય, અવિનાશી અક્ષજ્ઞ વિ. (સં.) પાસાની વિદ્યા જાણનાર અક્ષણું ન. ચોખાથી ભરેલું પાત્ર; અખિયાણું (૨) શુભ કાર્યવેળા કરાતું દાન અક્ષત વિ. (સં.) ઈજા પામ્યા વગરનું; અખંડ (૨) પુ.બ.વ. વગર ભાંગેલા ચોખા, ડાંગર, ઘઉં, જવ વગેરેના દાણા (ધાર્મિક ક્રિયામાં અથવા મંગળ પ્રસંગે કોઈને વધાવી લેવામાં વપરાતા અનાજના વગર ભાંગેલા અણિશુદ્ધ દાણા) પિડદો: ‘કૉર્નિયા’ અક્ષપટ ૫. (સં.) આંખની અંદરનો ઉપસેવો પારદર્શક અક્ષમ વિ. (સં.) અશક્ત; અસમર્થ (૨) અસહિષ્ણુ અક્ષમાલા સ્ત્રી. (સં.) જપ કરવાની રદ્રાક્ષની માળા અક્ષમ્ય વિ. (સં.) ક્ષમા આપી શકાય નહિ એવું અક્ષય વિ. (સં.) કદી ક્ષીણ ન થાય એવું: અવિનાશી (૨) અખૂટ [અખાત્રીજ અક્ષયતૃતીયા ત્રી, (સં.) વૈશાખ સુદ ત્રીજનો દિવસ, અક્ષયધામ ન. (સં.) વૈકુંઠ (૨) મોક્ષ અક્ષયનવમી સ્ત્રી (સં.) કાર્તિક સુદ નોમ, અખેનોમ અક્ષયપદ ન. (સં.) મોક્ષ (૨) વૈકુંઠ એવું વાસણ અક્ષયપાત્ર ન. (સં.) જેમાંથી વસ્તુ લેવા છતાં ખૂટે જ નહિ અક્ષયલોક ૫. (સં.) દેવોનો લોક; સ્વર્ગ અક્ષયવટ પું. (સં.) પ્રલયકાળે પણ અક્ષય રહેનારો મનાતો પ્રયાગમાંનો એક વડ સિખ; મોલ અક્ષયસુખ ન. (સં.) કદી ન ખૂટે તેવું સુખ; અવિનાશી અક્ષર વિ. (સં.) અવિનાશી (૨) પં. (ભાષાનો) વર્ણ (૩) હરફ, બોલ (૪) પુ.બ.વ. દક્ત (૫) વિધિના લેખ (૬) ન, નિરંજન નિરાકાર બ્રહ્મ અક્ષરગણિત ન. (સં.) બીજગણિત; “એલ્જિબ્રા' અક્ષરછંદ ૫. (સં.) અક્ષરના માપવાળો છંદ સિાક્ષરતા અક્ષરજ્ઞાન ન. (સં.) લખતાં-વાચતાં આવડે એટલું જ્ઞાન; અક્ષરદેહ પં. નાશ ન પામે એવું શરીર (૨) કીર્તિ (૩) સાહિત્યરચના; સાહિત્યકૃતિ અક્ષરધામ ન. (સં.) બ્રહ્મલોક (૨) મોક્ષ અક્ષરપદ ન. (સં.) મુક્ત દશા; મોક્ષ અક્ષરબ્રહ્મ ન. (સં.) પરમ બ્રહ્મ (૨) અક્ષરધામ અક્ષરમાલા (સં.) (-ળા) સ્ત્રી વર્ણમાળા,કક્કો, મૂળાક્ષરો અક્ષરમેળ વિ. અક્ષરના માપવાળું (છંદ) અક્ષરવાસ ૫. (સં.) મરણ પામવું તે; મૃત્યુ અક્ષરવાસી વિ. (સં.) મરણ પામેલું; સ્વર્ગવાસી અક્ષરવૃત્ત ન, અક્ષરમેળ વૃત્ત-છંદ અક્ષરશઃ કિ.વિ. (સં.) અક્ષરે અક્ષર અક્ષરાર્થ પં. (સં.) શબ્દાર્થ (૨) સંકુચિત અર્થ [ અખંડ અક્ષરોપાસના સ્ત્રી (સં.) અક્ષરબ્રહ્મની ઉપાસના (૨) અક્ષરબ્રહ્મ-ઈશ્વરની ભક્તિ (૩) સાહિત્યની સેવા અક્ષવિદ વિ. પાસાની વિદ્યા જાણનારું અક્ષવિદ્યા સ્ત્રી. (સં.) જુગાર: પાસાવિદ્યા: જૂગટું અક્ષવૃત્ત ન. (સં.) અક્ષાંશ બતાવનારું વર્તુળ, અક્ષાંશવૃત્ત અક્ષતવ્ય વિ. (સં.) અક્ષમ્ય અક્ષાંશ . (સં.) વિષુવવૃત્તથી ઉત્તરદક્ષિણ અંતર-અક્ષ બતાવનાર ૧૮૦ અંશ છે તે અક્ષાંશવૃત્ત ન. (સં.) અક્ષાંશદર્શક વર્તુળ, અક્ષવૃત્ત અક્ષિ સ્ત્રી, (સં.) આંખ અક્ષિકા સ્ત્રી, નાની આંખ (૨) ફક્ત લેન્સની બનેલી સાદી આંખ અક્ષિતારક ૫. આંખનું રતન; કીકી અક્ષણ વિ. (સં.) વટાયેલું (લુણ) નહિ તેવું (૨) અજિત; સફળ (૩) પગરવટ વિનાનું (૪) અખંડ અક્ષુબ્ધા-ભિત) વિ. (સં.) નહિ ડહોળાયેલું: ક્ષોભ પામ્યા વિનાનું (૨) સ્વસ્થ અબ્ધતા સ્ત્રી. (સં.) ચિત્તની સ્વસ્થતા, સ્થિરતા અક્ષૌહિણી સ્ત્રી. (સં.) ૨૧૮૭૦ ૨૧, તેટલા હાથી, તેથી ત્રણ ગણા ઘોડા અને પાંચગણું પાયદળ હોય એવી ચતુરંગી સેના અખ(ફખ-ખોડ વિ. ન ખેડાતું; પડતર (૨) ઘાસ પણ ન ઊગે એવું (૩) અવડ; અવાવરું [દિવસો અખડદહાડા પુ.બ.વ. કામકાજ વિનાના અને કંટાળાજનક અખડબખડ, અખડાબખડી(-) વિ. ખાડામૈયાવાળું, ઊંચુંનીચું અખડાવવું અ.કિ. “આખડવુંનું પ્રેરક અખડાવું સક્રિ. અથડાવું; ટિચાવું; અફળાવું અખત(-7)ર વિ. મેલું; નઠારું (૨) ડાહ્યું; દોઢડાહ્યું અખતરો . (અ.) પ્રયોગ; અજમાયશ વિકલ્પ અખત્યાર છું. (અ.) અધિકાર; તાબો (૨) પસંદગી; અખત્યારનામું ન. અખત્યારપત્ર પે. સનદ; મુખત્યારનામું અખત્યારી સ્ત્રી, અધિકાર, સત્તા અખબાર પુ., ન. (અ.) છાપું; વર્તમાનપત્ર અખબારનવાસ ૫. ખબરપત્રી; વૃત્તાંતનિવેદક; રિપોર્ટર (૨) છાપાનો લખનાર; વર્તમાનપત્રકાર, ‘જર્નાલિસ્ટ’ અખબારી વિ. વર્તમાનપત્ર-છાપાને લગતું અખબારી યાદી સ્ત્રી, છાપાજોગી યાદી; પ્રેસનોટ’ ચિરો અખર વિ. અસહ્ય (૨) સ્ત્રી, પડતર (અખડ) જમીન: અખરામણ ન. દૂધ આખરવા માટેનું મેળવણઅધરકણ અખરાવું અ.ક્રિ દૂધનું દહીં થવું (૨) ખાટું થવું (અખોડ અખરોટ ન. (સ. અશોટ, પ્રા. અખાડ) એક મેવો; અખળડખળ વિ. અવ્યવસ્થિત: અસ્તવ્યસ્ત (૨) ડહોળાયેલું અખંડ વિ. (સં.) ટુકડા (ખંડ) થયા વિનાનું આખું; સમગ્ર For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy