________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કીજિયે, કીજે
કીજિયે, કીજે આજ્ઞાર્થ બી.પુ. કરવામાં આવે; કરો કીટ વિ. બરાબર પાઠ-મોઢે કરેલું (૨) પૂરું માહિતગાર; કાબેલ; હોશિયાર [(૩) ગો; ગાંઠ કીટ પું. (સં. કિટ્ટ) મેલ; કાટ (૨) કચરો; કસ્તર; કીટું કીટ, (ક) પું. (સં.) કીડો; જંતુ
કીટ(ક)શાસ્ત્ર ન. જીવજંતુ વિશેનું શાસ્ત્ર; ‘એન્ટોમોલોજી' કીટન વિ. (સં.) જંતુનાશક; જંતુઘ્ન [ખાનારું કીટ(ભક્ષક, ભક્ષી, ૦ભોજી) વિ. (સં.) કીડાઓ કીટલી સ્ત્રી. (ઇં.) ચાદાની (૨) ચાની રેંકડી કીવિજ્ઞાન ન. (સં.) જુઓ ‘કીટશાસ્ર’ કીટાણું ન. નાની નાની જીવાત; જીવાણુ કીટાં ન.બ.વ. લાકડાં
કીટિયું વિ. (સં. કિટ્ટ, પ્રા. કિટ્ટ) કીટીવાળું (૨) ન. લાકડાની ચીપટ (૩) સળગતું લાકડું
કીટી સ્ત્રી. (પ્રા. કિટ્ટિ) રૂમાં જે (કપાસિયાની કરચ કે
પાંદડીનો ભૂકો વગેરે) કસ્તર વળગી રહેલું હોય તે કીટું ન. (સં. કિટ્ટ) ઘીને તાવ્યા પછી નીચે જામતો કચરો કીટો, (ડો) પું. (સં. કટ્ટકૃટ, કિકટ) ઈંટો કે નળિયાં
પકવતાં પીળગીને ગઠ્ઠો થઈ ગયેલી માટી (૨) બળીપીગળીને ઠરેલો કોઈ પણ કચરો (૩) ધાતુના પદાર્થો; ઘણા તાપથી રસરૂપ થઈ બંધાઈ જાય છે તે (૪) બાવળના લાકડાનો ગાંઠવાળો કકડો
કીનો પું. (ફા.) કિન્નો; વેર; અંટસ
કીબૉક્સ સ્ત્રી. (ઈં.) આવીઓની પેટી
કીડ સ્ત્રી. (સં. કીટ) કીટ; ઊધ (૨) એક રોગ; દાદર, ઊંદરી વગેરે (૩) ખંજવાળ; ચળ [દર-ધર કીડિયારું ન. (સં. કીડિકાગાર, પ્રા. કીડિયારઅ) કીડીઓનું કીડિયાસેર સ્ત્રી. કીડિયાં-મોતી પરોવી બનાવેલી સેર-કંઠી કીડિયાહાર પું. કીડિયાંની હાર કીડિયું ન. ખૂબ નાનો કાચનો મણકો
કીડી સ્ત્રી. (સં. કીટિકા) એક ઝીણો જીવ-જંતુ કીડીખાઉ વિ.,ન. કીડીઓ ખાનારું એક પ્રાણી કીડીવેગ પું. કીડીના જેવો-ધીમો વેગ; મંદગતિ કીડો પું. (સં. કીટક, પ્રા. કીડઅ) પેટે ચાલનારો નાનો જીવડો (૨) કોઈ વાત કે વસ્તુમાં પાવરધું કે રચ્યુંપચ્યું હોય તે (૩) અજંપો; ફિકર; ચિંતા કીધ(-ધું) વિ. (સં. કથિત, પ્રા. કષિદ) કહ્યું કીધું સાક્રિ. (સં. મૃતક, પ્રા. કિદ) કર્યું કીનાખોર વિ. કિન્નાખોર; કીનો રાખે એવું; દેશીલું કીનાખોરી સ્ત્રી. કિન્નાખોરી
૧૮૨
કીબોર્ડ ન. (ઈં.) કળપટ; કળફલક
કીમત સ્ત્રી. (અ.) કિંમત; મૂલ્ય; દ૨; ભાવ (૨) કદર કીમતી વિ. (ફા.) ભારે કિંમતનું કીમિયાગર પું. (ફા.) કીમિયો કરી જાણનારો આદમી
| કીસ્ટોન
(૨) કળાવાન-યુક્તિબાજ આદમી (૩) ધુતારો કીમિયો છું. (અ. કીમિયા) હલકી ધાતુને કીમતી બનાવવાની ગુપ્ત રસાયણવિદ્યા (૨) ઇલમ; યુક્તિ (૩) સહેલાઈથી ઘણું દ્રવ્ય મળે અથવા ફાયદો થાય એવો ઇલમ-ધંધો અથવા વસ્તુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કીર પું. (સં.) પોપટ; સૂડો
[‘બેયોનેટ’
કીરચ સ્ત્રી. કરચ; ઘણો નાનો કકડો (૨) સંગીન; કીરત સ્ત્રી. કીર્તિ; યશ; પ્રતિષ્ઠા
કીરતન ન. કીર્તન; ઈશ્વરનું યશોગાન
કીરતનિયાં ન.બ.વ. કાંસીજોડ; કીર્તન કરવાનાં છબછબિયાં કીરતનિયો છું. કીર્તનકાર; હરદાસ કીરવો પું. પોપટ
કીર્ત(-ત્ત)ન ન. (સં.) યશોગાન; ગુણકીર્તન (૨) ગાયન અને સંગીત સાથેનું ઈશ્વરનું ગુણવર્ણન કીર્ત(-ર્ન)નકાર પું. કીર્તન કરનારો આદમી; હરદાસ કીર્ત(-ત્ત)નીય વિ. (સં.) વખાણવા જેવું (૨) ગુણગાન કરવા જેવું
કીર્તિ(-ત્તિ) (સં.) સ્ત્રી. ખ્યાતિ; નામના; યશ કીર્તિ(-ત્તિ)કર વિ. ખ્યાતિ કરનારું કીર્તિ(-ત્તિ)ગાન ન. (સં.) યશોગાન; પ્રશસ્તિ કીર્તિ(-ત્તિ)ત વિ. (સં.) પ્રખ્યાત; જાણીતું કીર્તિ(-ત્તિ)દાયી(-યક) વિ. (સં.) યશ આપનારું કીર્તિ(-ત્તિ)ધ્વજ પું. કીર્તિરૂપી ધજા; યશોધ્વજ કીર્તિ(-ત્તિ)માન વિ. કીર્તિવાળું; યશસ્વી; નામાંકિત કીર્તિ(-ત્તિ)લાલસા સ્ત્રી. (સં.) યશ ખાટવાની લોલુપતા કીર્તિ(-ત્તિ)વંત વિ. કીર્તિમાન; યશસ્વી કીર્તિ(-ત્તિ)લેખ પું. કીર્તિનું સૂચન કે વર્ણન કરતો લેખ કીર્તિ(-ત્તિ)સ્તંભ પું. કીર્તિ કરવા (કે કાયમ રાખવા) માટે
રોપેલો કે ચણેલો સ્તંભ-મિનારો; સ્મરણસ્તંભ કીલ પું. (ગાડાની) મળી (૨) જવાળા કીલ પું. (સં.) મેખ; ખૂંટો (૨) ઢોર બાંધવાનો ખીલો કીલક ન. મેખ; ખૂંટો (૨) ઢોર બાંધવાનો ખીલો (૩) ધરી
(૪) જ્યોતિષનો એ નામનો શુભ યોગ (૪) ચાવી કીલકાસ્થિ ન. જેની વચ્ચે કરોડરજ્જુ હોય છે તે કરોડની હાડમાળાનો બીજો મણકો
કીલિકા સ્ત્રી. (સં.) ખીલી (૨) ચાવી; કૂંચી ચાવી; કૂંચી કીલી સ્ત્રી. (સં. કીલ=મેખ) તિજોરી; નાણાંની પેટી (૨) કીલી સ્ત્રી. નાની છોકરી; ગગી
કીલીદાર પું. જેની પાસે કૂંચી રહેતી હોય (કિલ્લો, તિજોરી, વગેરેની) તે વ્યક્તિ; કિલ્લીદાર (૨) હિસાબનીશ કીલો પું. કીકો; છોકરો; ગગો કીશ પું. (સં.) વાંદરો (૨) સૂર્ય
કીસ સ્ત્રી. (ફા. કિસ્ત) જમીન-મહેસૂલ; સરકારીભરણું કીસ્ટોન પું. (ઈં.) ચણતરમાં કમાનનો ચાવીરૂપ પથ્થર
For Private and Personal Use Only