________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કરાડ
કરાડ સ્ત્રી. ખડક (૨) ઊંડા ખાડાની ઊભી કોર; ભેખડ (૩) પર્વતની ખો (૪) પું. ઊંચો છોડ
કરાડી સ્ત્રી. પર્વતની સાંકડી ને ઊંચી ફાટ; ખો (૨) ધરો; ઘૂનો (૩) નદીનો ભેખડવાળો ખાંચો કરાડી સ્ત્રી. સોનીનું એક ઓજાર કરાડો પું. ખડકની ભેખડ (૨) ઊંડા ખાડાની ઊભી કોર; ભેખડ (૩) જે આડા લાકડા પર વહેરવાનું લાકડું મુકાય તે
કરાડો પું. લાકડાં કાપવાનું હથિયાર; કુહાડો કરાણી પું. વહાણનો નિરીક્ષક કારકુન કે ભંડારી કરાબીન સ્ત્રી. (તુર્કી) કડાબીન; બંદૂક (ઘોડેસવારે રાખવાની)
કરામત સ્ત્રી. (અ.) કારીગરી (૨) કસબ (૩) હિકમત; યુક્તિ (૪) ચાતુરી (૫) બનાવટ (૬) ચમત્કાર; જાદુ કરામતી વિ. કરામતવાળું; કરામત કરનારું કરાયું ન. કયું; મોભારાની બંનેમાંની કોઈપણ એક
બાજુના કરાનું ઢાળપડતું ચણતર [નિરાંત; આરામ કરાર પું. (અ.) કબૂલાત; ઠરાવ (૨) દુ:ખની શાંતિ; કરાર વિ. કાંકરાવાળું (જમીન તળ)
કરારદાદ પું. કબૂલાતનો કાગળ (૨) સુલેહશાંતિની અરજ કરાર(૦નામું, ૦પત્ર) ન. ઠરાવપત્ર; દસ્તાવેજ (૨) સંધિપત્ર કરારબદલો પું. થયેલા કરારમાં સુધારોવધારો કરવો તે;
કરાર બદલવો તે; ‘નૉવેશન’
કરારભંગ પું. કરાર ભાંગવો તે; કરારની શરતોનું પાલન ન કરવું તે; ‘બ્રીચ ઑફ કોન્ટ્રેક્ટ' કરારી વિ. કરારવાળું; શરતી
સ્ત્રી
કરારી સ્ત્રી. શાંતિ; નિશ્ચિંતતા; નિરાંત [તીવ્ર (૩) ઊંચું કરાલ (સં.) (-ળ) વિ. ભયંકર; બિહામણું (૨) ઉગ્ર; કરાલતા સ્ત્રી. (સં.) ભયંકર હોવાપણું કરાલિની સ્ત્રી. દુર્ગાનું એક ભયંકર સ્વરૂપ (૨) ભયંકર [ઊંટ; સાંઢિયો કરાલિ(-ળિ)યો પું. (સં. કુલાલ, પ્રા. કુલાલ) કુંભાર (૨) કરાલિંગન ન. (સં.) હાથ મેળવવાની ક્રિયા; હસ્તમિલન કરાલી વિ. ભયંકર મોં ફાડી ગાનાર (સંગીત) કરાલી(-ળી) સ્ત્રી. દુર્ગા દેવી કરાવવું સ.ક્રિ. ‘કરવું’નું પ્રરેક કરાવું અક્રિ. ‘કરવું’નું કર્મણિ કરાળ વિ. જુઓ ‘કરાલ’ કરાંજ(-ઝ) સ્ત્રી. કરાંજવું તે [ઘણા જોરથી બોલવું કરાંજ(-ઝ)વું અ.ક્રિ. ઝાડે ફરતાં ગુદાને જોર આપવું (૨) કરાંટિયો છું. મુસલમાન કુંભાર કરાંટું ન. કરેટું; ખરેટું
કરાંઠી સ્ત્રી. કપાસ, તુવેરની સૂકી સોટી, સાંઠી કરિગર્જિત ન. (સં.) હાથીની ચીસ; સારસી
૧૫૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ કરેણ
કરિણી સ્ત્રી. (સં.) હાથણી કરિદંત પું. હાથીદાંત કરિપોત ન. (સં.) હાથીનું બચ્ચું; મદનિયું કરિયાણું ન. (સં. ક્રયાણક, પ્રા. ક્રયાણઅ) ગાંધીને ત્ય મળતું ઓસડ, મસાલો વગેરે (૨) ગાંધિયાટું કરિયાતું ન. (સં. કિરાત, હિં. કરિયાત, મ. કિરાઇન એક ઔષધિ [દહેજ; કરી કરિયાવર પું. કરકરિયાવર; પહેરામણી; રીત (૨) દાયો કરિશ્મા પું. (ફા.) ચમત્કાર (૨) જાદુ કરી પું. (સં.) હાથી
કરી સ્ત્રી. ચરી; પથ્ય; પરહેજી કરી સ્ત્રી. અણ્જો; અકતો
કરી સ્ત્રી. કરવા જેવો વ્યવહાર; આચાર
કરી, (૦ને) ના., ક્રિ.વિ. -ને લીધે; -ને કારણે (૨) નામે (જેમ કે, દુષ્યંત કરીને એક રાજા હતો.)
કરી સ્ત્રી. (ઇ.) એ નામની એક વનસ્પતિ (૨) શાકભાજીની મસાલાવાળી કઢી
કરીજો પું. કરિયાવર (૨) શિરપાવ કરીમ વિ. (અ.) દયાળુ; ઉદાર કરીર પું. (સં.) કેરડાનું ઝાંખરું; કેરડો કરુણ વિ. (સં.) દયાજનક; શોક ઉપજાવે તેવું (૨) આઠમાંનો એક રસ (કા.શા.)
કરુણપ્રશસ્તિ સ્ત્રી. જેમાં કરુણ રસની સ્પષ્ટ અભિવ્યક્તિ
હોય એવો પ્રશસ્તિકાવ્યનો પ્રકાર; ‘ઍલિજી’ કરુણરસિક વિ. (સં.) કરુણ રસનું; કરુણ રસવાળું કરુણા સ્ત્રી. (સં.) દયા; અનુકંપા; રહેમ કરુણાકર વિ. (કરુણા+આકાર) દયાનિધિ; દયાળુ કરુણાજનક વિ. (સં.) કરુણા ઉપજાવે એવું ‘ કરુણાંત વિ. કરુણ અંતવાળું (૨) પું., ન. કરુણાંતિકા; કરુણિકા; ‘ટ્રેજેડી’
કરુણાપાત્ર વિ. (સં.) દયાયોગ્ય (૨) ન. દયાયોગ્ય મનુષ્ય કરુણાર્દ્ર વિ. (સં.) કરુણાથી આર્દ્ર; દયાથી ગદ્ગદ્ (૨) ખૂબ દયાળુ; દયાર્દ્ર
કરુણાલુ(-વંત, -ળ, -ળુ) વિ. દયાળુ [કૃતિ; ‘ટ્રેજેડી’ કરુણાન્તિકા સ્ત્રી. (સં.) કરુણ અંતવાળી રચના; કરુણાંતકરૂપ(-પું) વિ. કદરૂપું; બદસૂરત કરેક્ટ વિ. (ઈં.) સાચું; બરાબર; ખરું
કરેક્શન ન. (ઈં.) ભૂલ-સુધાર; શુદ્ધીકરણ (૨) સુધારો કરેક્શન સ્લિપ સ્ત્રી. (ઇં.) શુદ્ધિપત્ર વાર્ષિક ભેટ કરેટું ન. ખરેટું (૨) ઘીમાંની છાશ (૩) દેવીને અપાતી કરેઠી સ્ત્રી. એક જાતની સફેદ રેતી; કળોટી
For Private and Personal Use Only
કરેઢું ન. કરેટું; ખરેટું (૨) ઘીમાંની છાશ કરેઢું વિ. ખરાબ સ્વાદવાળું; બેસ્વાદ કરેણ સ્ત્રી. (પ્રા. કણવીર-કણેર) એક ફૂલઝાડ; કણેર