________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ૨૫. બે કે ત્રણ અક્ષરના શબ્દોમાં અનંત્ય છે અને ઉ અનુનાસિક હોય ત્યારે ઇ
કે ઉ વિકલ્પ લખવાં. ઉદા. ઈંડુ-ઠંડું, પીછું-પિંછું, મીંડું મિંડું, લીંડું-લિડું, ઊંડું -ઉંડું, ચંચું-ચંચું, ટૂંકું-ટુંકું, હીંડવું-હિંડવું, સીંચવું-સિચવું, મીંચવું-મિચવું, મીંદડું- હિંદડું, ખૂંદવું-ખુંદવું, લૂંટવું-લુંટવું, મૂંડવું-મુંડવું. પૂંછડું-પૂંછડું, ગુંદવું-ગુંદવું.
અપવાદ : કુંવર-રી), કુંવારું, કુંભાર, સુંવાળું. (૧૯) * ૨૭. સૂવું, પીવું જેવાં ક્રિયાપદોમાં સુએ - સુઓ, પિઓ-પિયો, એ રીતે પિએ –
પિયે કરવાં. (૨૭ ગ) * ૨૭. જુઓ - જુવો, ધુઓ - ધુવો, જુઓ – ખુવો, રુઓ - રવો, એ જ પ્રમાણે
જુએ - જુવે વગેરે લખવાં. એ રીતે મુઓ - મુવો. (૨૭ ખ) ૨૮. કહેવડાવવું-કહેવરાવવું, ગવડાવવું-ગવરાવવું, ઉડાડવું – ઉરાડવું, બેસાડવું – બેસારવું
જેવો પ્રેરક રૂપોમાં ડ અને ૨નો વિકલ્પ રાખવો. (૩૧) ૨૯. અનાદિ “શ'ના ઉચ્ચારની બાબતમાં કેટલાક શબ્દોમાં પ્રાંતિક ઉચ્ચારભેદ છે. ઉદા.
ડોશી-ડોસી; માશી-માસી; ભેંશ-ભેંસ; છાશ છાસ; બારશ-બારસ; એંશી-એસી.
આવા શબ્દોમાં શ અને સનો વિકલ્પ રાખવો. (૧૫) * ૩૦. સમજ(-ઝ), સાંજ (-ઝ), મજા-ઝા)માં જ અને ઝના વિકલ્પ સ્વીકારવો. (૨૯)
(ચ) અન્યા ૩૧. પૈસો, ચૌટું, પૈડું, રવૈયો એમ લખવું, પણ પાઈ, પાઉડ, ઊડઈ, સઈ એવા શબ્દો
દર્શાવ્યા પ્રમાણે લખવા. (૨૮) ૩૨. આમલી-આંબલી, લીમડો-લીંબડો, તૂમડું-તુંબડું, કામળી-કાંબળી, ડામવું-ડોભવું,
પૂમડું-પુંભડું, ચાંદલો-ચાંલ્લો, સાડલો-સાલ્લો એ બંને રૂપો ચાલે. (૩૦) ૩૩. સજા, જિંદગી, વણજારો, સમજ એમાં “જ'; ગોઝારું, મોઝાર, એમાં ‘ઝ'
લખવો. (૨૯) ૩૪. શબ્દારંભે શ/સનો સ્થાનફેર અર્થભેદક હોઈ જ્યાં જે ઘટક હોય ત્યાં તે ઘટક
જ લખવું. જેમ કે શાલીસાલ; શાળા સાળા; શાર/સાર ‘શક, શોધ, શું'માં રૂઢ શ
રાખવો, પણ “સાકર”માં સ લખવો. (૧૬) * ૩૫. “વિશે' એવી જોડણી કરવી. (૧૭) * ૩૬. અકારાંત - આકારાંત - ઓકારાંત ધાતુઓના “એલું' પ્રત્યયવાળાં રૂપો વચ્ચે
‘ય’ ઉમેરી ૧૫(ક) પ્રમાણે લખવાં. ઉદા. ગયેલું, ગાયેલું, ખાયેલું, સમાયેલું, જોયેલું, થયેલું, સચવાયેલું, જોયેલું રોયેલું વગેરે. (૨૭ની નોંધ)
૧. (ક) * વાળા નિયમો ‘સાર્થ જોડણીકોશના નિયમોથી જુદા છે તે નોંધવું. (ખ) કૌંસમાં આપેલ આંકડા ગુજરાત વિદ્યાપીઠના “સાર્થ જોડણીકોશ'ના નિયમોનો નિર્દેશ
કરે છે.
For Private and Personal Use Only