SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઓડસ ઓડસ પું. અંધકાર ઓડનું ચોડ રૂ.પ્ર. વિચિત્ર; ઊંધું અવળું જ [ચાંપતી તપાસ ઑડિટ ન. (ઇ.) હિસાબી તપાસણી (૨) કોઈ બારીક કે ઑડિટર પું. (ઈં.) હિસાબ-તપાસનીસ; અન્વેષક ઑડિટ રિપોર્ટ પું. (ઈં.) તપાસણીનો આપેલ અહેવાલ ઑડિટોરિયમ ન. (ઈં.) સભાગૃહ ઑડિયન્સ નં. (ઈં.) પ્રેક્ષકગણ (૨) શ્રોતાગણ ઓડિયાં ન.બ.વ. ઓડ-બોચીનો ભાગ ઢંકાય તેવા માથાના વધેલા વાળ ૧૩ ૨ ઓડિયો પું. (ઈં.) શ્રાવ્ય ઓડિયો વિઝ્યુઅલ વિ. (ઈં.) દૃશ્ય-શ્રાવ્ય ઓડિસી નૃત્ય ન. ઓરિસ્સાનું શાસ્ત્રીય નૃત્ય ઓડું ન. (દે. અવડ) ખેતરનો ચાડિયો (૨) કામચલાઉ ખોટી રીતે ઊભું કરેલું નકામું માણસ (૩) બાનું ઓઢણ ન., (-ણી) સ્ત્રો., (-ણું) ન. (દે. ઓઢણ) (છોકરીઓનું) ઓઢવાનું-પહેરવાનું એક વસ્ત્ર (૨) ઓઢવું કે પહેરવું તે [માથે લેવું (૩) દેવાળું કાઢવું ઓઢવું સ.ક્રિ, શરીર કે માથા પર ધારણ કરવું (૨) વહોરવું; ઓઢાડ છું. ઓઢાડેલું તે; ઢાંકણ (૨) ઓછાડ ઓઢાડવું સ.ક્રિ. ‘ઓઢવું’નું પ્રેરક ઓઢાવું અક્રિ. ‘ઓઢવું’નું કર્મણિ ઓઢો પું. ઓઢવાનો ચોરસો (૨) બળદને ઓઢાડવાની સ્કૂલ (૩) ખેત૨ની છાપરી કે માંડવો (૪) વિ. મૂર્ખ ઓણ ક્રિ.વિ. (સં. અધુના, પ્રા. અહુણા) આ સાલમાં (૨) ચાલુ સમયમાં ઓહૂંકું વિ. આ સાલનું ઓતણી સ્ત્રી. ઓતવું તે (૨) ઓતવાનું પાત્ર (૩) ઓતવાની કળા; ભરતનું કામ (૪) ધાતુ ગાળવાની ભઠ્ઠી (૫) ઓતવાનું મહેનતાણું ઓતપ્રોત વિ. (સં.) એકબીજામાં પરોવાયેલું; એકબીજા સાથે મળીભળી ગયેલું (૨) તલ્લીન; તન્મય ઓતરંગ પું., ન. (સં. ઉત્તરાંગ, પ્રા. ઉત્તરંગ) બારસાખનો ઉપલો ભાગ [અતિશય તાપનો વખત-સમય ઓતરાચીતરા ન.બ.વ. ઉત્તરાફાલ્ગુની અને ચિત્રા નક્ષત્રનો ઓતરાતું(-દું) વિ. (સં. ઉત્તરાયત્ત) ઉત્તર દિશાનું; ઉત્તર દિશાનું-તરફનું [બીબામાં રેડવું ઓતવું સ.ક્રિ. ધાતુનું ભરતનું કામ કરવું; ધાતુનું ઓગાળી ઓતંગ પું. ઓતરંગ; બારસાખનો ઉપલો ભાગ ઓત્તારી ઉર્દૂ. ઓહો; વાહ રે ઓથ સ્ત્રી. આશરો; શરણ (૨) મદદ ઓથમીર પું. ‘મૂર્ખ’ અર્થમાં ‘અક્કલનો' જોડે જ આવે છે. જેમ કે, ‘અક્કલનું આથમીર’ એટલે ‘અક્કલ વગરનું; મૂર્ખ' ઘર પું. (ઇ.) લેખક; રચનારો [ઓપનઍર થિયેટર થરશિપ સ્ત્રી. (ઇં.) ગ્રંથનું કર્તૃત્વ ઓથાર પું. (સં. અવસ્તાર, પ્રા. ઓસ્થાર) ભયંકર સ્વપ્ન; સ્વપ્નમાં કોઈ છાતી ઉપર ચડી બેઠું હોય એમ લાગવું (૨) આધાર; આશરો ઓછું ન. પડદો; આંતરો; ઓઠું (૨) આંતરાને લીધે અંધારી જગ્યા (૩) છુપાવાની જગ્યા (૪) ઓળો ઑથેન્ટિક વિ. (ઇ.) પ્રમાણભૂત (૨) પ્રામાણિક; અસલી ઓથો પું. ઓથ; આશરો; મદદ (૨) વચ્ચે આવવું તે (૩) છાંયો (૪) ઓથાર [સત્તામંડળ ઑથૉરિટી સ્ત્રી. (ઇં.) પ્રમાણિતતા (૨) મુખત્યાર સત્તા; ઓદન પું., ન. (સં.) રાંધેલા ચોખા; ભાત ઓદર ન. ઉદર ઓદ્ધ(-)વ પું. ઉદ્ધવ ઓઢ(-ધ્યે)દાર વિ. ઓદ્રો ધારણ કરનાર ઓઢો પું. જુઓ ‘ઓધ્ધો' ઓધ ન. (સં. આંધ) અડણ; બાવલું; ગાયભેંસનું થાન ઓધ સ્ત્રી વશ; કુળ (૨) વા૨સો ઓધવ પુ. ઓદ્ધવ; ઉદ્ધવ ઓધવાડો પું. ઓલાદ; સંતતિ (૨) વંશ; કુળ ઓધાન ન. (સં. આધાન) ગર્ભ રહેવો તે; આધાન ઓધાર પું. ઉદ્ધાર (૨) નિવેડો; છુટકારો ઓધાર પું. આધાર; ઓથ (અઢેલીને લેવાતો) ઓધારણ વિ. (સં. ઉદ્ધારણ) ઉદ્ધાર કરનારું ઓપ્લેદાર વિ. હોદ્દો ધરાવનાર; હોદ્દેદાર ઓધ્ધદારી સ્ત્રી. હોદ્દો ધરાવવાપણું; હોદ્દેદારી ઓધ્ધો પું. દરજ્જો; અધિકારવાળું સ્થાન ઑનર ન. (ઇં.) સમ્માન; પ્રતિષ્ઠા ઓનર પું. (ઈં.) માલિક, ધણી ઓનરશિપ સ્ત્રી. (ઇં.) માલિકી Acharya Shri Kailassagarsuri Gyanmandir ઓનરરી ન. (ઈં.) માનાર્હ (‘માનદ' અવ્યાકરણી છે.) નરેબલ વિ. (ઈં.) માનનું અધિકારી; માવંત (૨) પ્રતિષ્ઠિત [વતન; માનાર્હ વેતન ઑનરેરિયમ ન. (ઈં.) માનાર્હ સેવા આપનારને મળતું ઑનર્સ વિ. (ઈં.) માન સાથે ઉચ્ચ ગુણાંકથી પાસ કરાનારી પરીક્ષા ઑનેસ્ટી સ્ત્રી. (ઈં.) પ્રામાણિકતા[(૨) સફાઈ; શોભા ઓપ પું. (સં. ઓપ્પ, પ્રા. ઓપ્પા-ઓપ્પ) ચળકાટ; ઢોળ ઓપ-અભ્યાસક્રમ યું. જૂનાને તાજો કરાવવાનો અભ્યાસક્રમ ઓપટી સ્ત્રી. (સં.) આપત્તિ; અડચણ; મુશ્કેલી (૨) અટકાવ; ઋતુ (૩) સુવાવડ (૪) નુકસાન ઓપણી સ્ત્રી. ઓપ આપવો તે કે તેનું મહેનતાણું (૨) ઓપ ચઢાવવાનું ઓજાર ઓપન વિ. (ઇં.) ખુલ્લું; ઉઘાડું (૨) નિષ્કપટ[થિયેટર ઓપનઍર થિયેટર ન. (ઇં.) ખુલ્લો રંગમંચ; ખુલ્લું For Private and Personal Use Only
SR No.020496
Book TitleNavbharat Sarth Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorMafatlal A Bhavsar
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2007
Total Pages900
LanguageGujarati
ClassificationDictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy