SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुपानतरंगिणी. (૮૩) संप्रोक्तारसराजस्य वसुसंख्या कचिन्मताः ८८ . કેટલાક ગ્રંથોમાં પારાના ૧૮ સંસ્કાર કહેલા છે, કેટલાક ગ્રંથમાં સંસ્કાર અને કેટલાકમાં ૮ સંસ્કાર કહેલા છે. ૮૮ ૯ પારદ ધન, निंबुरसैनिम्बपत्र रसैयाममात्रकम् पिष्ट्वादरदमूर्चच पातयेत्सूतयुक्तिवत् ततःशुद्धरसंतस्मानीलाकार्येष्ठयोजयेत् ॥ ८९॥ પારાને શુદ્ધ કરવાના અનેક ઉપાય છે; પરંતુ હિંગળકમાંથી ઉડાવેલો પારો ઉત્તમ ગણાય છે એટલે હિંગળક (સિંગરફ)ને કાંકરો લીંબુના અથવા લીંબડાના પાંદડાના રસમાં ૧ પિલેર સુધી ખલમાં ઘૂંટી પછે ડમરૂ મંત્રથી ૨ અથવા હિરની અગ્નિ આપવિ અને પારાને ઉડાવી લે. તે ઉડાવેલ શુધ્ધ પાર સર્વ કાર્યમાં વાપર. ૮૮ પારાની ભસ્મ કરવાની વિધિ. काकोदुंबरिकादुग्धै रसंकिंचिद्रिमर्दयेत् ॥ तदुग्धघृष्टहिंगोश्व मूषायुग्मंप्रकल्पयेत् ॥ ९ ॥ क्षिप्तातत्संपुटेसूतं तत्रमुद्रांप्रदापयेत् ॥ घृवातंगोलकंप्राज्ञो मृन्मूषासम्पुटेऽधिके ॥ ९१ જ પારાના સંસ્કાર-વેદન, મન, મૂઠન, હત્યાપન, પાતન, ધન, નિયમન, સંદીપન, ગગન ભક્ષણ, ચારણ, ગર્લંગતિ, ગભંતિ, બહ્મતિ, સૂતકનારણ, ગ્રાસ, સારણ કર્મ, સંક્રમણ વેધ અને શરીર માં એ ૧૮ સંસ્કાર તેમાં ભક્ષણખ્ય સંસ્કાર ઉ. મેરવાથી થાય છે. અને સંવેદનથી સંદીપન પર્યત આઠ બંસ્કાર અથવા સમસ્ત સંસ્કાર પારાને થવાથી શુધ્ધ થાય છે. અથવા ભાવમિ, કહે છે કે-કુવારપાઠું, ચિત્રામૂળ, રાતા સરસવ, અને રિંગશું એના કવાથમાં તથા ત્રિફલામાં ૩ દિવસ સુધી પારાને ખરલ કરેતે સમસ્ત મળ રહિત શુધ્ધ પારો થઈ જાય છે. ઉકત સંસ્કારોનું વિવેચ્ચન અન્ય ગાથી જાણી લેવું. - - - - For Private And Personal Use Only
SR No.020492
Book TitleNadigyan Tarangini
Original Sutra AuthorN/A
AuthorHargovinddas Harjivandas
PublisherHargovinddas Harjivandas
Publication Year1899
Total Pages177
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy