________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૪)
अनुपानतरंगिणी. મોથ, હરડાં, બેહડાં, આમળાં, સુંઠ અને વાવડિંગ એએના ચૂર્ણ સંગાથે લોહ ભસ્મ ખાવાથી મૂત્રના વિકારો અને સર્વ જાતના પ્રમેહોને નાશ કરે છે. દેવદાર, ચિત્રામૂળ, નસેતર, નેપાળાનું મૂળ, કડુ, ગજપીપર, વાવડિંગ, ત્રિફળાં, ત્રિકટુ એ સઘળાં સમાન ભાગે લેઈ ચૂર્ણ કરી તેથી બમણું લેહ ભસ્મ ગાયના દૂધ સાથે ખરલ કરી પિતાની શક્તિ પ્રમાણે ગાયના દૂધ સંગાથે પીએ તે ઘેર સેજાને રોગ નાશ પામે છે. સુંઠ, મરી, પીપર, જવખાર અને લેહ ભસ્મ ત્રિફળાના કવાથ સંગાથે પીવાથી પણ શેથ (સાજા) નો નાશ થાય છે. જેમાં શ્રીકૃષ્ણ મધુ દૈત્યને નાશ કર્યો તેમ. ત્રિફળાનું ચૂર્ણ અને લેહ ભસ્મ મધ ધી સંગાથે રાત્રે ચાટી સુઈ રહેતો સર્વ પ્રકારના નેત્રના રેગથી મુક્ત થાય છે. તજ તમાલપત્ર, એલચી, વરા (હરડાં, બેહડાં, આમળાં વ્યોષ (સુંઠ, મરી, પીપર) અને ગળો સત્વ એ સમાન ભાગે લેવાં. તે સર્વની સમાન લોહ ભસ્મ લેઈ એકત્ર મર્દી સેવન કરવાથી વાતરમ્લને નાશ કરે છે (આશ્રેષ્ઠ ઉપાય છે.) ૪૧૪૮ તથા नागरोत्यलमुस्तानि हीबेररक्तचंदनैः ॥ सविडंगशिवाधात्री पाठाकृष्णांबुचूर्णितः॥४९॥ समंशुद्धंलोहभस्म विषमानखिलानज्वरान् ॥ निहंत्यंबुजपत्राक्षी मदनोत्थगदानिव ॥ ५० ॥ शिवाश्मजतुमाक्षीक विडंगैोहभूतिका ॥ सेवितामाक्षिकाजाभ्यां हंतियक्ष्माणमुल्वणं ५१ मधुनालेहितोलोहः सर्वमेहनिवारणः ॥ स्मृतमात्रौहरियदत् सर्वपापन्निवारणः ॥ ५२ ॥
સુંઠ, કમળકાકડી, મોથ, ચિત્રામૂળ, સુગંધીવાળો, રતાં જળી, વાવડિંગ, હરડે, આમળાં, કાળીપાઠ, પીપર અને વીરણવાળે એ એનું ચૂર્ણ કરી તે સર્વની બરોબર લેહ ભસ્મ સેવન કરવાથી વિષમ જ્વર આદિ સર્વવર (તાવ) નાશ કરે છે. હરડે, શિલાજીત, સુવર્ણમાક્ષીક અને વાવડિગ સમાન ભાગે લેઈ તેઓની બરાબર લોહભસ્મ મેળવી મધ ધી સંગાથે ચાટવાથી રાજ્યમાં (ક્ષય)ને નાશ કરે છે. અને એકલી લોહભસ્મ મધ સંગાથે ચાટવાથી સર્વ પ્રમેહને નાશ
For Private And Personal Use Only