SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૬) अनुपानतरंगिणी. नागस्तुनागशततुल्यबलंददाति व्याधिचनाशयतिजीवितमातनोति वन्हिप्रदीपयतिकामबलंकरोती मृत्यंचनाशयतिसंमतसेवितःस ॥ ७ ॥ સીસાની ભસ્મના ગુણ બંગભસ્મની સમાન જ છે પરંતુ વિશેષ કરીને પ્રમેહનો નાશ કરનાર છે. ૬ તથા- દરરોજ ( ગ્ય અનુપાન, માત્ર, દેશ કાળ વય અગ્નિબળ નો વિચાર કરી ) સીસાની ભસ્મનું સેવન કરવાથી સો હાથીના સમાન બળ આપે છે અર્થાત ઘણું બળ આપે છે. તથા વ્યાધિઓનો નાશ કરે છે, આયુષ્યને વધારે છે, જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે. કામદેવને બળ [ ઉતેજન) આપનાર છે અને મત્યુનો નાશ કરનાર છે. ૭ અશુદ્ધ સીસાની ભસ્મના અવગુણ. कुष्टानिगुल्मारुचिपाडुरोगान् क्षयंकफरक्तविकार कृच्छ्रे ज्वराश्मरीशूलभगंदराढंय नागंवपक्वंकुरुतेनराणाम् ॥ ८ ॥ કાચી રસીસાની ભસ્મ સેવન કરવાથી કઢ, ગુલ્મ, અરૂચી, પાંડુ, ક્ષય, કફ, લોહીવિકાર, મૂત્રકૃચ્છ, તાવ, પથરી, શળ અને ભગંદર એટલા રોગોને જન્મ આપે છે. ૮ કાચી સીસાની ભસ્મજનીત વિકારની શાંતિ. हेमाहरीतकीसेवेत् सीतायूक्तांदिनत्रयम् ॥ अपक्वनागदोषेण विमुक्त सुखमेधते ॥ ९ ॥ દારૂડી [ સત્યાનાસી ] હરડેદળ અને સાકર એઓનું દિવસ સેવન કરે તો કાચી સીસાની ભસ્મ ખાવાથી થયેલા રોગોની શાંતિ થાય છે, ૮ સીસાની ભસ્મનાં અનુપાન. मृतंनागंसितासार्द्ध मायूवायूंशिरोव्यथां ॥ नेत्ररोगंशुक्रदोषं प्रलापंदाहकंजयेत् ॥ १० ॥ प्रददातिरुचिंकामं वृद्धयेत्पथ्यसेविनः॥ For Private And Personal Use Only
SR No.020492
Book TitleNadigyan Tarangini
Original Sutra AuthorN/A
AuthorHargovinddas Harjivandas
PublisherHargovinddas Harjivandas
Publication Year1899
Total Pages177
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy