SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - अनुपानतरंगिणी. (૧૧) તાંબાની ભસ્મનાં અનુપાન, पिप्पलीमधुसंयुक्तं संवरोगेषुयोजयेत् ।। खबुध्यापिप्रयुजीत रोगनाशनवस्तुभिः ॥ ७ ॥ - પીપર અને મધ સંગાથે તાંબાની ભસ્મ સર્વે રોગ ઉપર સેવન કરવાથી અથવા જે રોગ તેને નાશ કરનારી વસ્તુ સંગાથે પતાની બુદ્ધિના અનુસાર પુર્વાપરને વિચાર કરી સેવન કરવાથી સર્વ રોગ નાશ પામે છે. ૭૦ % ભસ્મ કરવામાં બંગ કેવા પ્રકારને ગ્રહણ કરે ? शुभ्रंसुकठिनंबङ्गं ग्राह्यावैद्यवरैसदा ॥ अन्यधातुविमिश्रंचे त्याज्यमेवमनर्थकं ॥ ७१ ॥ કલઈની ભસ્મ કરવામાં જે કલઈ ધોળી અને કઠણ હોય તે લેવી પણ બીજી ધાતુઓ મળેલી અર્થાત બીજી ધાતુઓના ભગવા.. ળી-મલીન-નરમ હેાયતે ત્યાગીદેવી નહિતો તે લઈની બનાવેલી. ભસ્મ નુકસાન કર્તા છે. ૭૧ ૧ બંગ ભસ્મની વિધિ, मृत्पात्रेद्रावितेबङ्गे चिञ्चाश्वत्थवचारजः ॥ क्षिप्ताबङ्गचतुर्थांश मयोदाप्रचालयेत् ॥ ७२ ॥ ततोदियाममात्रेण बङ्गभस्मप्रजायते ॥ अथभस्मसमंतालं क्षिप्ताऽम्लेनविमईयेत् ॥ ७३ ततोगजपुटेपक्खा पुनरम्लेनमईयेत् ॥ तालेनदशमांशेन याममेकंततःपुटेत् ॥ ७४॥ एवंदशपुटैःपक्वं बॉभवतिमारितम् ॥ ७५ ॥ ૧ રતી ભાર તાંબાની ભસ્મ સીમળાના રસની સંગાથે મધ અને ધી સહિત નિત્ય સેવન કરે અને તે ઉપર સાકર યુત કહેલું ગાયનું દૂધ પીયે તથા ધી યુ4 મિષ્ટાન્ન ખાય, ખટાઈ તૈલાદિ ત્યાગ કરેતો વીર્ય, જઠરાગ્નિ, પુરતા પ્રાપ્ત કરે છે તેમજ દેહદ્રઢ, દિવ્યદ્રષ્ટિ અને કામદેવના સમાન સુંદરતા બક્ષે છે. ગ્રંથાતર. બંગ, કલઈ, રાંગ, કથિલ અને કથિર એ એકજ ધાતુ છે. - - - - - - For Private And Personal Use Only
SR No.020492
Book TitleNadigyan Tarangini
Original Sutra AuthorN/A
AuthorHargovinddas Harjivandas
PublisherHargovinddas Harjivandas
Publication Year1899
Total Pages177
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy