________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(५६) अनुपानतरंगिणी. यकृप्लीहानमेतद्धिवरापिप्पलिसंयुतं ॥ ५५ ॥
ક્ષીણ થઈ ગયેલા પુરૂષને માંસના રસા સંગાથે અથવા દૂધ સંગાથે, અને કાળજાની વ્યાધિ તથા બળ ઉપર ત્રિફળા અને પીપરના ચુર્ણ સંગાથે રૂપાની ભસ્મ સેવન કરવાથી ઉકત રોગોને નાશ કરે છે. ૫૫
તામ્રભસ્મ કરવામાં કેવું વધું રહણ કરવું? जपाकुसुमसंकाशं स्निग्धंमृदुघनक्षमम् ॥ लोहनागोज्झितंतानं मारणायप्रशस्यते ॥ ५६
જે તાંબુ જાસુદના ફુલ સમાન રંગવાળું હોય, તથા સ્નિગ્ધ (4 ) ( भिण-२५) मा ५९ मारवा ७ni ५५ के. રાઈ જતું નથી તેવું લેહ અને સીસાના ભેગ રહિત તાબું ભસ્મ કરવાના કામમાં લેવું. (પણ એથી વિરૂદ્ધ હોય ત્યાગન કરવું)
તાંબાની ભસ્મ કરવાની વિધિ, सूक्ष्माणिताम्रपत्राणि कृतासंस्खेदयेड्डधः ॥ वासरत्रयमम्लेन ततःखल्वेविनिक्षिपेत् ॥ ५७॥ पादांशांसूतकंदखा याममम्लेनमर्दयेत् ॥ ततउद्धृत्यपत्राणि लेपयेदिगुणेनच ॥ ५८ ॥ गन्धकेनाम्लघृष्टेन तस्यकुर्याचगोलकम् ॥ ततःपिष्ट्वाचमीनाक्षींचाङ्गेरीवापुनर्नवाम् ॥ ५९॥ तत्कक्लेनबहिर्गोलं लेपयेदालोन्मितम् ॥ धृवातद्गोलकभाण्डे शरावेणचरोधयेत् ॥ ६ ॥ वालकाभिःप्रपाथ विभूतिलवणांबुभिः ॥ दखाभांडमुखमुद्रा न्ततश्चुल्लयांविपाचयेत् ६१ क्रमवृद्धामिनासम्य ग्यावद्यामचतुष्टयम् ॥ । खाङ्गशीतंसमुधृत्य मईयेच्छूरणवैः ॥१२॥
२
For Private And Personal Use Only