________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी.
सद्योदुग्धयुतंहंति यक्ष्माणमतिदारुणं ॥ लवंगशुंठिमरिचैरुन्मादंचत्रिदोषकं ॥ ४२ ॥
વજ સંગાથે ખાવાથી બુધ્ધિ વધેછે, કડુ સંગાથે ખાવાથી બजतरा (धड ) शांत थायछे, शर संगाये भावार्थी अंति (तेल) વધારેછે, ધારાબ્ઝ (તુરત દેહેલા ) દૂધ સંગાથે ખાવાથી અતિ ભબૅંકર રાજ યમા ( ક્ષય ) દૂર થાયછે, લવિંગ સુંઠ અને મરી સંગાયે ખાવાથી ત્રિદેાષ જન્મ ઉન્માદ મટેછે. અથવા ઉન્માદ અને ત્રિદેષને भटाउछे. ४१-४२
(५३)
मध्वामलकसंयुक्तं संग्रहणीं प्रबलांहरेत् ॥ मधुनावरखं हैमं विषदोष निवारणम् ॥ ४३ ॥ शंखपुष्पिरसैरायुः प्रदचंदनचर्चिते ॥ विदारीकन्दसंयुक्तं पुत्रदं पुत्रवत्सले ॥ ४४ ॥
મધ તથા આમળાં સંગાથે ખાવાથી પ્રબળ સંગ્રહણીને મટાડેછે, સેાનાના વર્ક અને મધ સંગાથે ખાવાથી વિષ દોષ નિ ́વારણુ કરેછે. શંખાવળીના રસ સંગાથે ખાવાથી આયુ વધારેછે અને બેય કાહળાના રસ સંગાથે ખાવાથી પુત્ર પ્રદાયક છે. ૪૩-૪૪ ભસ્મ કરવામાં કેવું રૂપુ' મહણ કરવુ.'?
शृणुहिरुपमतिप्रमदोत्तमे वदभिषग्वररूपगुणाकर | त्रिविधमाहुरयेरजतंप्रिये खनिजवेधजवंगजमार्यकाः ॥ ४५ ॥
હવે રૂપાની પરિક્ષા કહિએ છિયે–રૂપું ત્રણ પ્રકારનું છે. એટલે એક ખાણથી ઉત્પન્ન થયેલું 1 ખીજાં વેધજ ( રસાણિક માગૅાથી ઉત્પન્ન કરેલું ) ૨ અને ત્રીજું મગજ તે કલઈથી ખનેલુંછે એમ આ ચૈ જનેનું કહેવુંછે. ૪૫
उत्तमं बंगजवेधजंकीर्तितं यन्मृदुत्वंहिशौक्यंभजेदंगने शुभ्रवर्णमृदुत्वेनहीनंयतोऽग्राह्यमित्याहुरार्याः खनिस्थंततः ॥ ४६ ॥
For Private And Personal Use Only