________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(४२) नाडीज्ञानतरंगिणी. व्यवस्थाऽहंप्रवक्ष्यामितांक्रमेणवरानने ॥८॥ वातपित्तकफाचादौमध्येपित्तंकफोमरुत् ॥ कफ-पित्तंचवातश्चयुगस्यांतेक्रमात्स्थिताः॥९॥
દ્વાપરયુગ એ મિશ્રિત ગુણયુક્ત છે, તેથી તે યુગમાં નાડીની વ્યવસ્થા ત્રણ પ્રકારની છે. ૧ યુગના આદિભાગમાં પિત્ત અને કફ, ૨ મધ્યભાગમાં કફ અને વાત, ૩ યુગને છેવટ કફ, પિત્ત અને વાત, એ પ્રમણે કમથી કરીને સ્થિત હોય છે, ૮ पित्तनाडीपतिश्चाहंत्रिगुणात्मातमोऽधिकः । तमसस्तुरजोन्यूनसखमल्पंततःकलौ ॥१०॥ अतःपित्तप्रधानखात्पित्तमग्रेभविष्यति ॥ वायुमध्येकफवांतेधरायामेवनिश्चितं ॥ ११॥ कलेरंतेधमन्यांतुसन्निपातोभविष्यति ॥ . तदालोकामरिष्यंतिकालेनाल्पेनपार्वति॥१२ ।।
શ્રી શંકર કહે છે કે હું ત્રિગુણાત્મક છતાં પિત્તનાડીને સ્વામી છું અને મારામાં તમોગુણ વધારે છે, રજોગુણ તેથી પણ ઓછો છે. આ ને તેથી પણ સવગુણ અલ્પ છે; તેમજ કલિયુગમાં પિત્ત વધારે થ શે, તે માટે નાડીને અગ્રભાગે પિત્ત, નાડીને મધ્યભાગે વાયુ, અને છેવટને ભાગે કફ થશે. અને કલિયુગને છેવટે સન્નિપાત થશે ત્યારે મનુષ્ય અલ્પાયુષ થશે. ૧૨
इति श्रीमत्शुकलसीतारामात्मजपंडितरघुनाथ प्रसाद विरचितेआयुर्वेदशुधाकरनाडीज्ञानमभि देद्वितीयकलायांसमप्तः ॥ तादाज्ञानुसार लाला कुलोत्पन्नेन श्रीमद्देवाश्र यीगोविन्दरामसूनुना कृष्णलालेन कृतमिदं गुर्जरभाषान्तरमसमाप्तम् ॥
For Private And Personal Use Only