SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २४ ) नाडीज्ञानतरंगिणी. वेष्टामपिचमां ब्रूहिरोगज्ञानायसांप्रतं ॥ ५ ॥ શ્રી શ’કરને પાર્વતી પૂછે છે કે.-હે દેવ દેવ દયા સિધા ! આપે મને નાડી જ્ઞાન કર્યું પણ હવે કાલ દેશાદિકનું જ્ઞાન અને દૂત પરીક્ષા, શુકન પરીક્ષા તેમજ રોગીની શબ્દાદીક અને ચેષ્ટાની પરીક્ષા રાગ પરીક્ષાને માટે મને કહિ સંભળાવે. પ ॥ शिवउवाच ॥ कृत श्लेष्मावली त्रेतायुगेवायुर्बलान्वितः ॥ द्वापरेद्वंद्वशोदोषाः संचरति जनेश्च ॥ ६ ॥ वातपित्तेयुगस्यादोमध्येपित्तकफाविति ॥ प्रबलौदा परस्यांते कफवात वरानने ॥ ७ ॥ पित्ताऽधिक्यं कलोपातःकलेरते भविष्यति ॥ तदाह्यल्यायुषो लोकाभविष्यत्यल्पबुद्धयः ॥ ८ ॥ युगरूपस्थकालस्य विज्ञानं भाषितंमया || इदमब्दस्वरूपस्यवक्ष्येऽहंत्वमतः गुणु ॥ ९ ॥ હવે શિવ ઉત્તર દેહે કે: હે પાર્વતી ! કૃત યુગ એટલે સત્યયુગમાં કક્ બલવાન હતા, ત્રેતાયુગમાં થાયૂ બળવાન હતા, અને દ્વાપ રમાં એ એ દોષ મળીને તે મનુષ્યના ધૃહમાં પ્રવેશ કરેછે, જેમકે:— દ્વાપરને પ્રારંભે વાતપિત્ત મધ્યમાં, પિત્ત કક અને અંતમાં કે વાયુ પ્રશ્નલ છે, કલિયુગમાં પિત્ત પ્રબલ થશે, અને કલિયુગને અંતે સ નિપાત થશે. તેથી લોકો અલ્પાયુશી અને અલ્પ બુદ્ધિનાં થશે. આ પ્રમાણે મેં તને યુગરૂપ કાલ જ્ઞાન કર્યું તે હવે સંવત્સરરૂપ કાલ જ્ઞાન उहुंछु ते सांगण. वसंतत्र्त्तोकविद्धिग्रीष्मेपित्तंशरद्यपि ॥ मारुतंबलिनंतद्वत्प्रावृड्वर्षाहिमेषुच ॥ १० ॥ श्लेष्मापूर्वाह्णकेपित्तंमध्यान्हेचर्निशीथ के || अपराह्णेऽपरात्रौचपूर्वरात्रौमरूदली ॥ ११ ॥ For Private And Personal Use Only
SR No.020492
Book TitleNadigyan Tarangini
Original Sutra AuthorN/A
AuthorHargovinddas Harjivandas
PublisherHargovinddas Harjivandas
Publication Year1899
Total Pages177
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy