________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नाडीज्ञानतरंगिणी. अधृतिरदृढसौहृदःकृतघ्नः । कृशपरुषोऽधमनीतिवान्प्रलापी । द्रुतगतिरटनोऽनवस्थितात्मा। वियतिचगच्छतिसंभ्रमेणसृप्तः ॥ ३ ॥ अव्यवस्थितमतिश्चलदृष्टि। मंदरत्नधनसंचयमित्रः ॥ किंचिदेवविलपत्यनबद्धं । मारुतप्रकृतिरेषमनुष्यः ॥ ४ ॥
જે મનુષ્ય પૈર્ય રહિત, જેની મિત્રતા પણ દઢ નથી, જે કૃતઘ, કૃશ, રક્ષ અને જેની નીતિ ખરાબ, પુષ્કળ બોલનાર, ઉતાવળથી હિંડનાર, બહુ ફરનાર, જેનું મન સ્થિર નથી, જે સ્વમામાં શ્રમથી આ. કાશગામી, જેની વૃત્તિ વ્યવસ્થિત નથી, જેની ચંચલ દષ્ટી, જેને રન, ધન, ને મિત્ર થોડા હોય, અને જેના બોલવામાં કંઈ પ્રમાણ નથી એવી વૃત્તિના મનુષ્ય વાયુ પ્રકૃતિના છે એમ જાણવું. ૪. मेधावीनिपुणमतिर्विगर्यवक्ता। तेजस्वीसमिति दुर्निवारवीर्यः॥ सुप्तःसन्कनकपलाशकर्णिकारान् । संपश्येदपिचहुताशविद्युदुल्कान् ॥ ५ ॥ नभयात्प्रणमेदनतेष्वमृदुः। प्रणतेष्वतिसांखनदानपरः ॥ भवतीहसदाऽव्यथितास्थगतिः । सभवेदिहपित्तकृतप्रकृतिः ॥ ६ ॥
જે મનુષ્ય પવિત્ર, ચતુર, બુદ્ધિમાન, હિમ્મતથી બેલનાર તે મજ તેજસ્વી, રણમાં મોટે પરાક્રમી, સ્વપ્નમાં સુવર્ણ, પલાસ (ખાખરો અને કર્ણિકાર વૃક્ષ, અગ્નિ, વિવુલતા, તારાનું પતન જેનાર, કોઈ ભય બતાવે તે નમન ડરીને નમી જાય) કરનાર, શત્રુને શાસન
For Private And Personal Use Only