________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮)
अनुपानतरंगिणी.
લેપ કરવા. માંખણુ તલ અને દૂધને લેપ, બકરીનું દૂધ વા, ખાપરેલ ચેાળવુ, કાથની વાટી ચેાપડવી, બદામના મગજ ધી ચેપડવે, દૂધની મલાષ્ટ અને સાકર ચેાપડવી. તલ તથા ફાળામાટીતે ખારીક વાટી જિલામાથી ઉપડેલા ડાધ ઉપર ચેાપડવી, જેઠીમધ, મેાથ, કાઠનાં પાંદડાના લેપ કરવા, જેઠીમધ, તલ, માખણ અને દૂધના લેપ કરવા, આસુંદરાની છાલ તથા પાનને લેપ કરવા, બેહડાની મીંજને લેપ કરવા, ટાપરૂં અથવા ટાપરુંતે તલ ખાવા અને કાળા ડાધ ઉપર ખાપરેલ ચેપવુ.
આકડાના વિષ ઉપર આખલીનાં પાદડાં વાટી લેપ કરવા તથા દૂધ સાકર પીવું. અને તલ, તથા ધરાને બકરીના દૂધમાં વાટી લેપ કરવા.
ચણેાડીના વિષ ઉપર~તાદલજાને રસ અને સાકર પીવી તથા ગાયનુ દુધ અને સાકર પીવી.
કોવચ વિષ ઉપર—ધી સાકર અને મધ એકત્ર કરી પીવું તથા ધીના માલેસ કરવા અથવા ભેંસના છાણુનેા લેપકરી ઠંડાપાણીએ નાહી નાખવુ.
સેાપારીની વિક્રિયા ઉપર ગાળખાવેશ અથવા સાકરનુ પાણી પીવું. વા, ઠંડુપાણી પીવું. કિવા નખલાનું ચણું કાકવુ જેથી સેાપારીને વિકાર નાશ થાયછે.
અથ જંગમ વિષના ઉપાય. તત્ર સર્પદંશના ઉપચાર.
कार्यासद्यः सर्पदंशे मणिमंत्रौषधक्रिया ॥ अचिंत्योहिप्रभावोस्ति मणिमंत्रौषधस्ययत् ७३ वृषराशिस्थेसवितरिशिरीषतरुबीज मे कमश्नुवते ॥ सनरःखगपतितुल्योन दश्यतेसर्प संचयैः सर्वैः कुलिकामूलनस्येन कालदष्टेपिजीवति ॥ तंडुलीयकमूलंहि पिष्टंतंडुलवारिणा ॥ सव्योषपीतमान्नंतु निर्विषंकुरुतेनरम् ॥ ७५ ॥ वृतमधुनवनीतं पिप्पलीभृंगवेरं ॥
For Private And Personal Use Only