________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨)
अनुपानतरंगिणी. હડકાયું કૂતરું કરડે તેના ઝેરનાં ચિહ, હડકાયું કૂતરું કરડયું હોય તે ઠેકાણે કાળું લેહી નીકળે છે, છાતી દુખે છે, તાવ આવે, શરીર અકડાઈ જાય છે, તરસ લાગે, ડાખની જગ્યાએ ચળ આવે, પીડા થાય, શરીરનું વર્ણ વિચિત્ર થઈ જાય, ફેર આવે, બળતરા થાય, કળશ ઘણો થાય, કરડયાની જગ્યાએ ગાંઠ પડિજાય, પાક, ફાટે, સોજો, ફેલ્લે થઈ આવે અને ચિત્ત ભયભિત થાયા છે. જે પાણી તેલ અને દર્પણમાં કૂતરું અને શિયાળીયાને દેખી બૂમ પાડી ઉઠે અને તેના જેવી ચેષ્ટા કરવા લાગે તથા પાણીથી ડરેતો તે મનુષ્ય મરી જાય છે. લુના (ઝેરી જતુ માકડી આદિ) વિષનાં લક્ષણ
લૂતાના દેશ–પંખથી ડંખની જો સડે છે, લોહી વહે છે, તાવ, બળતરા, અતિસાર અને ત્રિદોષ રોગ ઉત્પન્ન થાય છે. નાના પ્રકારના કોઢ તથા મોટાં ચકામાં અને લાલ, લીલો, મૃદુ, ચંચળ સોજો હોય છે.
સ્થાવર જંગમ વિષના ઉપચાર પ્રથમ જે માણસના ખાવામાં સ્થાવર અથવા જગમ વિષ આવ્યું હોય વા, ષથી કોઈએ ખવરાવ્યું હોય તો ઉલટીની દવાઓ પાવી શરૂ કરવી, પ્રસ્વેદ કઢાવ, રેચ આપો અને વિષમાત્ર ગરમ છે માટે શિતળ ઉપચાર કરવા જેથી વિષદોષથી મુક્ત થાય છે. કહ્યું છે કે, शीतोपचारावाशेकाः शीताःशीतस्थलस्थितिः॥ विषार्त्तविषवेगानां शांत्यैस्युरमृतंयथा ॥ ५९ ॥
શિતળ (કંડ) ઉપચાર, ઠંડો શેક અને ઠંડકવાળા સ્થાનમાં સ્થિતિ કરવાથી વિશ્વની પીડા શાંત થાય છે એ નિઃસંદેહ વાર્તા છે. ૫૯ भूनागताम्रशिखिपिच्छ तानं जहद्विषंवाफणिभृन्मणिवा ॥ प्रक्षाल्यतद्वारिनिपीयचातॊविषंजयेत्स्थावरजंगमाख्यम् ॥ ६ ॥
સીસું ત્રાંબુ અને મોરની પાખો ભાભોનુ કાઢેલું નાગાત્રાંબું એ ઓની શુધ્ધ ભસ્મના સેવનથી વિષમાત્ર દૂર થાય છે, અથવા સર્ષને મણિ પાણીમાં જોઈ તે પાણીને પીવાથી સ્થાવર અને જંગમ બને પ્રકારનાં ઝેર દૂર થાય છે. ૬૦ मरिचंनिंवपात्राणि सैंधवंमधुसर्पिषा ॥
For Private And Personal Use Only