________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी.
(૨૩)
अर्कशेळुशिरीषाणा मासवास्तुविषार्तिषु ॥ २५ ॥ अतः परंतु वर्गाणामनुपानं पृथक् पृथक् ॥ प्रवक्षाम्यनुपूर्वेण सर्वेषामेवमेशृणु ॥ २६ ॥
દારૂથી અત્યંત દુર્બળ અને સ્થળ ( જાડા ) થયેલ જનેાને પા ણીમાં મધ મેળવી આપવું તે ચેાગ્ય અનુપાનછે. રોગ રહિત મનુખ્યાને અનેક પ્રકારની મનગમતી વસ્તુ ભેાજનના વચમાં ખવરાવવી એજ અનુપાનછે. વાયુરેગ ઉપર ચિકણું અને ઉન્તુ, કક્ રેગ ઉપર ઉન્હેં અને લુખ્ખું અને પિત્તરાગ ઉપર મીઠું તથા ઠંડું' અનુપાન ગુણુ કારીછે. રક્ત પિત્ત ઉપર દૂધ અને સેલડીના રસ અનુપાનમાં ગુણુ કારીછે. વિષ વિકારથી પ્રાપ્ત થયેલા રેાગ ઉપર આકડે, અરીઠા અને સરસને આસવ ( અર્ક ) અનુપાન છે. હવે પછી દરેક જુદી જુદી બાબતેા માટેનાં અનુપાન કહીએ છીએ.
૧
સસ્યજાતિ એટલે શકધાન્ય, સુધાન્ય, શમાધાન્ય, ખાટાંખેર અને વિઠ્ઠલ ( મગ, મઠ, અડદ, ચેાળા, વટાણા, તુવર, ચણા, મસુર અને લાંગ વગેર કઢાળ ) એટલી ચીજોનું કાંજી અનુપાન છે. ખાટાં ફળા ઉપર નિલા કમલના કંદના આસવનું અનુપાનછે. કષાયલભાજનનું દાડીમ તથા નેતરના આસવનું અનુપાનછે. મીાંભે જનનું સુંઠ મરી પીપર યુગ્સ કંદોનું આસવ પાવું. તાફળ, નાળીયર અને કેળાં વગેરેનું કાંજી અનુપાનછે. તીખાં ભેાજનનું ધરા નળ અને વેતને આસવ અનુપાનછે. પીપર, પીપરામૂળ, ચબ્ય, ચિત્રક, આદું, મરી, ગજપીપર, નગાડનાં બીજ, એડીઅજમેા. ઇંદ્રજવ, કાળીપાઠ, જીરૂં, સરસવ, પાહાડી લીંબડા, હીંગ, ભારંગી, મહુડા, અતીવિષ, વજ, વાવડીંગ અને કડુ એટલાનું ગેાખરૂ અને વસુકનું આસવ અનુપાન યેાગ્યછે. કાહળુ, ધેાળા કલની દૂધી અને તરબજ આદિ શાકાનું દારૂહળદર અને કેરડાને આસવ-અનુપાનછે. ચાંચ, જાઈ જીઇ, ડેાડી, કદરૂ, કરહારી, ભિલામા, વરધારા, વ્રુક્ષાદની, કંજી, સીમળેા, અરીઠા, વનસ્પતિ, પ્રસવ, શણુ, અને કચનાર એટલી ચીજોતું લેધરને આસવ અનુપાનછે. ડેાડી વગેરેનું અને કશુભ શાકનું ત્રિકળાના આસવ અનુપાનછે. બ્રાહ્મી, હાડીકરસશુ. પીપર, ગળેા, ૧-૩ વગર ત્રતુમાં ઉગે તે ધાન, “કાદરા, સામેા વાંસનાં ખીજ અને પ્રીયગુ વગેરે.
For Private And Personal Use Only