SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुपानतरंगिणी. (૨૩) लोकस्यजन्मप्रभृतिप्रशस्तं तोयात्मकाः सर्वरसा श्रदृष्टाः ॥ संक्षेपएसोऽभिहितोऽनुपानेष्वतः परंविસ્તરતોમિયાયે || ૧૨ || કેટલાંક મનુષ્યા ખટાસથી અપ્રસન્ન રહેછે, અર્થાત્ ખટાસ નાપસંદ અને મીઠાસ વ્હાલી હેાયછે ત્યારે કેટલાંક મનુષ્યાને મિઠાસ અપ્રીય હાયછે અને ખટાસ પ્રીય [ વ્હાલી ) હેાયછે મતલબમાં કેઇને ખારૂં, કાઇને ખાટું, કેઇને તીખું, કોઇને મીઠું, કાઈને મેળુ અને કોઇને ખટમીઠું પસંદ હાયછે માટે જેમ જેની પ્રકૃતિને ચે તેવું તેને અનુપાન ( વા પથ્ય ) આપે તે જલ્દી ફાયદા થાયછે. એ અવશ્ય ધ્યાનમાં રાખવું જોઇએ, એટલે ઠંડુ પાણ તથા ઉન્હેં પાણિ, આસવ ( અર્ક ), મદિરા ( દારૂ ) યુષ ( મગ વગેરે વસ્તુઓનું ઉ• કાળી કાઢેલા સાર રૂપી રસ ) કુળની ખટાસ, કાંજી, દૂધ અને વનસ્પતિઓને રસ એએમાંથી જે મનુષ્યને જે હિતકારી જષ્ણુાય તેજ તેને અનુમાન માફ્ક અનુપાન આપવું. રોગ તથા સમય અનુકૂળ ખાવાની વસ્તુ અને શુદ્ધ ( સ્વચ્છ ) વાસણમાં રાખેલું પાણી સર્વ અનુપાનમાં આપેતે શ્રેષ્ટ છે આ સંસારમાં જન્મથી તે મરણુ પર્યંત પાણી એજ મહાન હિતકારી વસ્તુછે; કેમકે રસ વગેરે પણ પાણીથીજ થાયછે એ માટે કોઈ અનુપાનમાં પાણીની મનાઇ નથી આ ક્ષેપથી ( ટૂંકામાં ) અનુપાન કહ્યાં હવે વિસ્તારથી કહીએ છીએ. ૧૩-૧૬ વિસ્તાર સહુ અનુપાન, उष्णोदकानुपानंतु स्नेहानामथशस्यते ॥ ऋतभल्लातकस्नेहात् स्नेहात्तौवरकात्तथा ॥ १७ अनुपानंवदंत्येके तैलायूषाम्लकाजि कै || शीतोदकं माक्षिकस्य पिष्टान्नस्य च सर्व्वशः ॥ १८ ॥ दधिपायसमद्यार्त्ति विषजुष्टेतथैवच ॥ केचिपिष्टमयस्याहु रनुपानंसुखोदकं ॥ १९ ॥ पयोमांसरसोवापि शालिमुङ्गादिभोजनाम् ॥ For Private And Personal Use Only
SR No.020492
Book TitleNadigyan Tarangini
Original Sutra AuthorN/A
AuthorHargovinddas Harjivandas
PublisherHargovinddas Harjivandas
Publication Year1899
Total Pages177
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy