________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी.
(૨૨૭)
'
સાદા ( કરમજીરંગના ફૂલવાળે ) આકડા અને ધોળાકલા આકડા એબન્ને શખવાયુ, કોઢ, ખરજ, ઝેરનાં ચિન્હ, ગુમડાં, ખરેળ, ગેળા, હરપ, કાળજાની વ્યાધિ, કમ્, ઉદર વ્યાધિ અને કરમીયા ને રેગ એ રેગા ઉપર અનુમાન માર્ક આપવાથી તે રેગેને નાશ કરેછે; પરંતુ અધિક માત્રાએ આપવાથી મરણ નિપજાવેછે. ૬૨
સૂચના.~~આકડા, ધંતૂરા, અફીણુ, ઝેરકોચલાં, કલીહારી, ચણાઠી, વછનાગ, કણેર તથા ઉપરસ, સેમલ અને ઈંગ્રેજી દવાએ આદિ વિષનાં ચિન્હ, તેના ઝેર–દેષની શાંતિ તથા તેનાં અનુપાન વગેરે વિષભેદ પ્રકરણમાં કેહવામાં આવશે માટે અત્રે લખેલાં નથી ધતૂરાના ગુણઢાય.
धत्तूरोदवर्णानि वांतिकुंजरकुष्टनुत् ॥ उष्णोगुरुव्रणश्लेष्म कंडूकमिविषापहः ॥ ६३ ॥
ધતૂરા માદકછે, કાંતિ, જારાગ્નિ, ઉલટી, હસ્તિકાઢ એટલાના નાશ કરેછે. ભારીછે, બા, કક, ખરજ, કરમીયા, અને વિષદેષને હુ. રેછે. ૬ ૩
( અવિધિયુગ્ત વાપરવાથી મહાન્દોષ સાથે મૃત્યુ પ્રાપ્ત કરેછે. ) કલિહારીના ગુણ-દ્વેષ.
कलिकारीसराकुष्ट शोफार्शोव्रणशूलजित् ॥ तीक्ष्णोष्णाकृमिनुलध्वी पित्तला गर्भपातिनी ६४
કલીહારી શારકછે, કાઢ, સાજો, હરષ, ગુમડાં તથા ધા, શૂળ એટલા રાગને જીતનારછે, તીષ્ણુ અને ગરમધ્યે કરમીયાના નાશ કરનારછે, હલકીછે, પિત્તને પેદાકરનારહે અને સ્ત્રીના ગર્ભને પત ફરતારછે. ૬૪
કણેરના ગુણદોષ,
करवीरद्वयं नेवशोफकंडून्रणापहम् ॥ लघुष्णंकृमिकंडूनं भक्षितंविषवन्मतम् ॥ ६५ ॥
લાલ અને ધેાળી કણેર તેત્રરોગ, સાા, ખરજ ધા, ગુખડાં અને કરીમીઆ તથા તેની ચળને મટાડનારછે, હલકી, ઉષ્ણુછે અને અધિકમાત્રાએ ખાવાથી વિષના ચિન્હ સમાન દોષ થાયછે. ૬૫
For Private And Personal Use Only