SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुपानतरंगिणी. (१०९) જેનું મૂળ હળદર જેવું હોય તેને હારિદ્રક વિષ કહે છે. આ વિષ સરજુના ઉત્તર પ્રદેશમાં ઘણું કરીને ઉત્પન્ન થાય છે. ૧૭ सतु विपनु २१३५. यथिसक्तुकेनैव पूर्णामध्येससक्तुकः ॥ सवाउत्तरगोकर्णे बाहुल्येमप्रजायते ॥ १८ ॥ જેની ગાંઠમાં સાત જેવા ભરેલા હોય છે તેને સકતુક વિષ કહે છે. આ વિષ ઘણું કરીને ઉત્તર ગોકરણ જ્યાં છે તે દેશમાં થાય છે. | પ્રદીપન વિષનું સ્વરૂપ, वर्णतोलोहितोयःस्या दीप्तिमान्दहनप्रभः ॥ महादाहकर पूर्वैः कथितःसप्रदीपनः ॥ १९॥ જેનો રંગ રાતો હોય છે, અગ્નિ સમાન જેનો પ્રકાશ છે. ઘણી બળતરા કરનાર તેને પૂવોચા પ્રદીપન વિષ કહે છે. ૧૯ सौराष्टि: विपनु २१३५. सौराष्ट्रविषयेयःस्यात्ससौराष्ट्रिकउच्यते ॥ सौराष्टोपश्चिमेदेशे गुर्ज रेविदितोजन ॥ २० ॥ રાષ્ટિક-વિષ સૈરાષ્ટ (સોરઠ) દેશમાં પેદા થાય છે તે સોરઠ ગુજરાત દેશને એક ભાગ પશ્ચિમ દિશાએ છે તેને લેકો - २४ हे. २० ગિક વિષનું સ્વરૂપ यस्मिन्गोशृंगबद्धे दुग्धंभवतिलोहितं ॥ सशृंगेकइतिप्रोक्तो द्रव्यतखविशारदैः॥२१॥ જેને ગાયના શિંગડે બાંધવાથી ગાયનું દૂધ લોહિના જેવા રંગનું થઈ જાય છે તેને દ્રવ્ય તત્વજ્ઞાની પુરૂષે ઇંગિક વિષ કહે છે. ૨૧ કાળકટ વિષની ઉત્પતિ અને વરૂપ, देवासुररणेदेवै हतस्यपृथुमालिनः ॥ दैतस्यरुधिराजात स्तरुरश्वत्थसन्निभः ॥२२॥ निर्यासःकालकूटोऽस्य मुनिभिःपरिकीर्तिताः ॥ सोहिक्षेत्रेशृंगवेरे कोंकणेमलयेभवेत् ॥२३॥ For Private And Personal Use Only
SR No.020492
Book TitleNadigyan Tarangini
Original Sutra AuthorN/A
AuthorHargovinddas Harjivandas
PublisherHargovinddas Harjivandas
Publication Year1899
Total Pages177
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy