________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુપાતળી . (૧૨) એટલે ૭ પુટ દેવા અને ૭ વાર લીંબુના રસના પુત્ર દેવા અને ઘુટછે તેથી હિંગળક નિચ્ચે શુધ્ધ દોષરહિત ) થાય છે. ૨૬
હિંગળક મારણ વિધિ. वृंताकंशतकेवापि पलांडुशतकेतथा ॥ शोधितंभांटिकासंस्थमृत्कर्पटसप्तकैः ॥ २७ ॥ वेष्टितंचपुटेयुक्त्या भिषग्नागाव्हयेपुटे ॥ दरदोभस्मतांयाति रसवद्गुणदायकं ॥ २८॥
વૃતાંક ( ગણ–વંતાક) સે ( ૧૦૦ ) અને ડુંગળીના ગાંઠીઆ સે (૧૦૦ ) લઈ તેમાં હિંગળોકિને કાંકરો (ગાંગડે, ઘાલી તેનજ ડગળી દેઈ છણાની મદ આંચવડે અથવા ઉહી રક્ષા–ભરસાડમાં ભારી દેવાથી બાફ વડે શુધ્ધ થાય છે તદનંતર એક મેટું જાડું વૃતાક લેઈ હિંગળોકનો ગાંગડ માય તેટલું કરી તેમાં હિંગળોકને ગાંગડો મૂકી ડગળી દેઈ તે ઉપર કપડામાટી ૭ કરી ગજપુટ અગ્નિ દેવી જેથી હિંગળોકની ઉત્તમ ભસ્મ થાય છે. આ ભસ્મ પારાના ગુણને જ મળતી ( ગુણ દાયક ] છે ૨૭-૨૮
શુદ્ધ હિંગળાક વા, હિંગળક ભસ્મના ગુણ. तितंकषायंकट्ठहिंगुलं स्या नेत्रामयनंकफपित्तहारि ॥ हल्लासकंडूज्वरकामलाश्च प्लीहामवातौ નવનિતિ ૨૧ છે ,
- હિંગળોક વા, હિંગળક ભસ્મ તીખી, તુરી અને કહે છે, નેત્રરોગ, કફ, પિત્ત, ઉલટી, (અથવા છાતીના રોગ) ખસ, તાવ, કમળો, બરોળ અને આમવાયુ એ સર્વ રોગનો નાશ કરનાર છે. ૨૮
અશુદ્ધ હિંગળકના શેષ, अशुद्धोदरद कुर्या न्कुष्टंक्लैब्यंक्लमंभ्रमं ॥ मोहंचशोधयेत्तस्मात्सिद्ध वैद्यस्तुहिंगुलम् ॥ ३०
અશુધ્ધ (વગર શોધેલ) અથવા કાચી ભસ્મનું સેવન કરવાથી કાઢરોગ, નપુષતા, થાક ( પરિશ્રમ ), ફેર અને ભેચ્છા (અવાચક અચેતન પણું ) ઉત્પન્ન કરે છે. માટે જ સર્વે સારી રીતે તેનું ધન-ધારણ કરવું. ૩૦
For Private And Personal Use Only