SearchBrowseAboutContactDonate
Page Preview
Page 807
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૭૭ ૩૫. અને કેઈનું મન કિંચિત પણ ન દુભાય તેવી વાણું વદે, એ પાંત્રીશ વાણી ગુણ સહિત જગતના જીને પ્રતિબેધ આપે છે તે પ્રભુને હે ભવિપ્રાણ અવશ્ય ભાવ સહિત નમન કરવું જ યંગ્ય છે પ્રભુજીને નમન કરવાથી ઘણુ કાળ લગી અખંડ પણે આનંદ ટકી શકે તેવા લાભ મળે છે. ચોરાસી લાખ જીવા ની માં મુંગા બેન . લક્ષ ચોરાસી યોનિમા. મુંગા બાવન લાખ બત્રીસ કહીએ બેલતા ચેપનને નહિ નાક | ૧ ચેપનને નહિ નાક ત્રીસ લાખ ના વખાણું છપ્પન આંબે હીણ અઠ્ઠાવીશ દેખતા જાણું છે ૨ છે. છવ્વીસ કાને સાંભળે અઠ્ઠાવન કાને હણ કહયા કવિ સુરગગ વિનતી કરે લાખ ચોરાસી યોનિ એમ. ! ! સાધુ સાધ્વીની ગૌચરી સાત પ્રકારની તેના નામ ૧ ક્ષીર ગૌચરી આહાર પાણી કપનીય દેષ રહિત લાવે તે ક્ષીર ચરી કહેવાય ૨ અમૃત ગૌચરી માગ્યા વિના અચિત્ત અહાર મળે તે અમૃત ગૌચરી કહેવાય 5 મધુકર ગૌચરી ભ્રમરની પેઠે ફરી થોડું થોડું લઈ આતમાને તૃપ્ત કરે તે મધુકર ગૌચરી કહેવાય ૪ ગ ગૌચરી દરેક ઘરથી થોડું થોડું લેવે તે ગી ગૌચરી કહેવાય ૫ રૂદ્ર ગૌચરી ડરી ડરીને બીતે બીતે ગૌચરી લાવે તે રૂદ્ર ગૌરી કહેવાય ૬ અજગર ગૌચરી એકજ ઘરથી ગૌચરી લાવે તે અજગર ગૌચરી કહેવાય For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy