________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭૬
૧૮. પટદ્રવ્ય ને નવતત્વની ચાતુર્યતાયુકત બેલે. ૧૯. સ્નિગ્ધ અને માધુર્યતા સહિત બેલવાથી ઘી ગેળ કરતાં
મીઠી લાગે તેવી છટાયુક્ત વાણી વાપરે. ૨૦ પારકાનાં મર્મ ખુલ્લાં ન જણાઈ આવે તેવી ચતુરાઈ
યુકત બેલે. ૨૧. ધર્મ અર્થ એ બે પુરૂષાર્થને સાધનારી ૨૨. ઉદારતા યુક્ત દીવાના પ્રકાશ સરખા પ્રકાશવંત અર્થ પ્રકાશે. ૨૩. પરનિદા અને ઓપ પ્રશંસા વગરની વાણુ વાપરે. ૨૪. ઉપદેશ દેનાર સર્વગુણ સંપન્ન છે એ પ્રતીતી થવા રૂપ
પ્રતિષ્ઠિત પ્રમાણિક વાક્ય બોલે. ૨૫. કર્તા કર્મ ક્રિયાલિંગ કાળ અને વિભક્તિ યુક્ત વચન વદે, ૨૬. શ્રેતાને નવાઈ ભર્યા વાકયોથી હર્ષ વધે એવું બેલે. ૨૭. ઘણી ધીરજ સાથે ધીમાસથી વર્ણન કરી બતાવે. ૨૮. વાર લગાડી કે અચકાઈ અચકાઈ ન બોલે અવિચ્છિન્ન
મેધધારા સમાન ચાલુ પ્રવાહ સહિત બેલે. ૨૯, ભ્રાંતિ ઉપજવાજ ન પામે તેવું બ્રિાંતિ વચન વદે ૩૦. ચારે નિકાયના દેવ તથા મનુષ્ય અને પશુ પક્ષી વિગેરે
પિતાપિતાની ભાષાથી સમજી શકે તેવી છટાયુક્ત બેલે. ૩૧. શિષ્યગણને વિશેષ બુદિગુણ વધે તેવી વાણું બેલે. ૩૨. પદના અર્થને અનેક પણે વિષેશ આરેપ કરી લે. ૩૩. સાહસિક પણે બેલે. ૩૪. (એકવાર કહેલી વાત કિવા દ્રષ્ટાંત સિદ્ધાંત પ્રયજન વિના
ફરી ફરીને ન કહે તે) પુનરૂકિત રહિત બેલે.
For Private And Personal Use Only