SearchBrowseAboutContactDonate
Page Preview
Page 801
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૭૧ (૫) પાંચમાં મહાત્રતના ૫૪ અપ્પ બહુ' અણું થુલ' ચિત્ત અચિત્ત મન વચન કાયા કરવુ’=કરાવવુ. અનુમેદવું. કુલ ૨૪ થયા. શ્રાવકના મારે વ્રત ૧ જીવ હિંસા ન કરવી. ૨ અસત્ય ન ખેલવુ’, ૩ ચેારી ન કરવી, ૪ પરસ્ત્રી સેવન ન કરવુ. પ્રમાણ કરવુ’. દિશાઓનું પ્રમાણુ કરવુ' ભાગનું પ્રમાણુ કરવુ. ૮ અનથ' `ડના ત્યાગ કરવા, ૯ દરરોજ સામાયિક કરવુ, ૧૦ દેસાવગાશિક કરવું. ૧૧ પતિથિએ પાસદ્ધ કરવેા. ૧૨ અતિથિ સવિભાગ કરવા. પરિગ્રહનુ ભાગેાપ ત્યાગ કરવા લાયક અભક્ષ્ય મધ મદિરા માખણ ને માંસ ન ખાવાં, કાચી માટી અને કાચું મીઠું ન ખાવું ત્રસ જીવાથી વ્યાપ્ત ફળ ન ખાવાં. રા અને ખરફ ન ખાવાં. કેઈ પણ જાતનુ વિષ ન ખાવુ. રાત્રિભોજન ન કરવું. મુળ આદિ અન’તકાય ન ખાવાં, રીગણા વિગેરે અને બહુબીજ તથા તુચ્છ ફળ ન ખાવાં. અજાણ્યાં ફળ ન ખાવાં. વાશી ખેાળે વિળ ચલિત રસવાળા પદાર્થો ન ખાવાં, પ્રભુના ૩૪ અતિશય રાસના ચેપડામાં ચોથા ખંડની ૧૧મી ઢાળતુ ત્રીજે લવે વર સ્થાનક કીજે એ ઢાળમાં ૩૪ અતીશય આવે છે તે આ પ્રમાણે છે. જન્મથી ચાર અતિશય હાય તે આ પ્રણામે નીચે મુજબ પહેલા અતિશય સુગધીવત પરસેવા મળગ રહિત અને For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy