________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
eco
પ્રશ્ન
આપણે! પરમ ઉપકારી જીવ કયા ? ઉત્તર-સિદ્ધમાં જતાં જે જીવે અવ્યવહાર રાશિમાંથી આપણને બહાર કાઢયા તે જીવ.
પંચ મહાવ્રતની વિાધના કરનારને શું ફળ થાય?
ઉત્તર- પહેલા મહાવ્રતને! વિરાધક તરગામી અલ્પ આયુષી ઘણા રાગી અને ખરાબ રૂપવાળા થાય ખીજા મહાવ્રતના વરાધક પરભવમાં છવાના છેક મુંગાપણું અને વિશ્વાસ વિનાને થાય ( કાઇ વિશ્વાસ ન કરે) ત્રીજા મહાવ્રતના વરાધકને પરભવમાં વધધન દરિદ્રપણું, અને થાપણના નાશ થાય. ચોથા મહાત્રતના વરાધકને વિધવાપણું નપુંસકપણુ' વાંયાપણુ વધે તથા અવૈજસપણું પ્રાપ્ત થાય. પાંચમાં મહાવ્રતના વિરાધને વધ બંધન મારણ થવુ દુઃખી તથા નરગતિ પ્રાપ્ત થાય.
પાંચ મહાવ્રતના ભાંગા
(૧) પહેલા મહાવ્રતના ૩૬ ભાંગા સુક્ષ્મ બાદર ત્રસ સ્થાવર, મન વચન કાયા કરવુÖ=કરાવવુ, અનુમેદવુ, (૨) બીજા મહાવ્રતના ૩૬ ભાંગા કા. લે. ભ. હા. મન વચન કાયા કરવું–કરાવવું અનુમાવુ. (૩) ત્રીજા મહાત્રતના ૮૧ ગા. નંગ અરણે અપ્ બહુ' અણું થુલ. ચિત્ત અચિત્ત-મન વચન કાયા કરવુ' કરાવવુ. અનુમાનુ
(૪) ચેાથા મહાવ્રતના ૨૭ દિવ્વા માણુસ તિરિ મન વચન કાયા કરવું કરાવવુ. અનુમેવુ..
For Private And Personal Use Only