________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫૮ કળિયુગ કડવે લીબડે મન ભમરા રે. મીઠી મેક્ષની વાટ શું કરશે જમવારે છે ૫ છે હીરવિજય ગુરૂ હીરલે મન ભમરા રે. મારૂ હૈયું રંગની રેલ શું કરશે જમડારે. . ૬ છે.
નવકારની સજઝયા (રાગ – અણસણ ખામણા કરે મુની તિહાં)
એ નવકાર તણું ફળ સાંળળી હદય કમલ ધરી ધ્યાન આગે અસંતી ચોવીશી હુઈ, તીહાં એ પંચ મહાવ્રત પ્રધાન હો આતમ સમર સમર નવકાર છે ૧ છે જીન શાસનમાં સાર હે આતમ પંચ પરમેષ્ઠિ ઉદાર હે ત્રણ કાલ નિરધાર હે આતમ, સમર સમર નવકાર હે છે ૨ | વનમાં એક પુલિંદ પુલિંદ, મુનિ કહે તસ નવકાર હે અંતકાલે બેઉ મંત્ર પ્રભાવે, નૃપ મંદિર અવતાર છે. . ૩ રાયસિંહને રત્નાવતી જે પ્રમદા ને ભરતાર છે. ત્રીજે ભવે તે મુકિત જાશે. આવશ્યક કે આધાર હે છે ૪ ચારુદ અજ પ્રતિ બેધ્યો સંભળાવી નવકાર. સુર લેકે તે સુર થઈ ઉપજે કરી સાનિધ્ય તેણીવાર હે આતમ છે ૫ નગર રત્નપુર મિથ્યાત્વી, વહુ ઘરને દીપે આળ મહામંત્ર મુખેજપે મહાસતી, સર્ષ થયે ફુલમાળ છે ૬ ! ભૂમિ પડી સમડીને દેખી દીઓ મુનિ નવકાર, સિંહલરાય તણે ઘેર કુવરી, ભરઅચ્છ કર્યો વિહાર. . ૭ નગર પોતનપુર શેઠ તણા સુત. મલીયો ત્રિદંડી સાથ. મહા સત્વ મન મંત્ર જપતો. ખડગ મૃતકને હાથ હે ! ૮ છે તે વિઘન સવિ દૂરે નાઠાં, સોવન પુરીસો પામી. કનક તણું જિન ભુવન કરાવી. સ્થાપ્યા ત્રિભુવન સ્વામી છે ૯ પક્ષ પ્રસન્ન કરી બિજે, લેવે મંત્ર પ્રભાવ હૃતિક જક્ષને તસ્કર, એહથી સુરપદ પામે છે. છે ૧૦ સેમદત્તને મણરથ સહરથ, માવતને વિદ. એમ અનેક પરમેષ્ઠિ ધ્યાને, તરીયા ભવિજન વૃદ છે ૧૧ છે
For Private And Personal Use Only