________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપપ
અતિભાવે તે ચંદનબાળા, વાંદે જિન સુખદાયા, ૧ છે આઘા આમ પધારે પૂજય, અમ ઘર વહેરણ વેલા. એ આંકણું, આજ અકાલે આ મહા, મેહ અમી રસ વઠા રે; કર્મતણું ભય સર્વ નાઠા, અમને જિનવર તૂઠા; આઘા આમ પધારો વીર, મુઝને પાવન કીજે. ૨ એમ કહીને અડદના બાકુલા, જિનજીને વહેરાવે રે; યોગ્ય જાણીને પ્રભુજી વહોરે, અભિગ્રહ પુરણ થા. આઘા છે ૩ બેડી ટલીને ઝાંઝર હુઆ, મસ્તક વેણુ રૂડી રે, દેવ કરે તિહાં વૃષ્ટિ સેવનની, સાડી બાર કેડી. આઘા રે ૪ કે વાત નગરમા સઘળે વ્યાપી, ધન લેવા ગ્રુપ આવે રે, મુળાને પણ ખબર થઈ છે, તે પણ તિહાં કને જાવે, આઘા છે પ ! શાસનદેવી સાન્નિધ્ય કરવા, બોલે અમૃત વાણી રે; ચંદનબાળાનું છે એ ધન, સાંભલ ગુણમણિ ખાણ. આવા છે ૬ ચંદનબાળા સંયમ લેશે, તવ એ ધન ખરચાશે રે, રાજાને એણિ પરે સમજાવે. મનમાં ધરી ઉલ્લાસે; આઘા છે ૭ | શેઠ ધનાવહ કુમરી તેડી, ધન લેઈ ઘર આવે રે, સુખે સમાધે તિહાં કને રહેતાં મનમાં હર્ષ ન માને. આઘાટ છે ૮ હવે તિણ કાળે વીર જિર્ણદજી, હુઆ કેવલ નાણું રે; ચંદનબાળા વાત સુણીને, હિયડામાં હરખાણું. આઘા છે ૯ | વીરકને જઈ દીક્ષા લીધી, તતક્ષણ કમ ખપાવ્યાં રે ચંદનબાળા ગુણહ વિશાલા, શિવમંદિર સીધાવ્યાં. આઘા - ૧૦ એહવું જાણી રૂડા પણી, કરજો શિયલ જજ રે, શિયલ થકી શિવ સંપદ લહીયે, શિયલે રૂપરતન. આઘા છે ૧૬ મે નયન વસુ સંયમને ભેદે સંવત (૧૭૨૮) સુરત મઝારે વદિ અષાઠ તણ છઠ્ઠા દિવસે ગુણ ગાયા રવિવારે. આધo | ૧૨ ! શ્રી વિદ્યાસાગર સુરિ શિરોમણિ, અચલગચ્છ સહાય રે મહિયલ મહિમા અધિક બિરાજે, દિન દિન તેજ સવાયા. આઘાટ
For Private And Personal Use Only