SearchBrowseAboutContactDonate
Page Preview
Page 784
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ અમે, ખાસા આપશુ. દામ રે. તે ! છ ા શેફ વેશ્યા ઝગડે તિહાં માંહે માંહે વિવાદા રે; ચક્રેસરી સાનિધ્ય કરી, વેશ્યા ઉતાર્યા નાદા રે. ૫ ૮ ૫ વૈશ્યાથી મૂકાવીને, શેઠ તેડી ઘરે આવે રે; મનમાં અતિ હર્ષિત થા, પુત્રી કહીને ખેલાવે રે. તે I & II કુમરી રૂપે રૂઅડી, શેઠ તણું મન માહે રે; અભિનવ જાણે સરસ્વતી, કલા ચેાશ સાહે હૈ, તે !! ૧૦ ॥ કામ કાજ ઘરનાં કરે, ખેલે અમૃત વાણી રે; ચંદનબાળા તેહતુ નામ દીધું ગુણુ જાણી રે. તે॰ ।। ૧૧ । ચંદનબાળા ઇક દિને, શેઠ તણા પગ ધાવે રે; વેણી ઉપાડી શેઠજી, મૂલા બેડી જોવે ૨ે, તે ! ૧૨ । તે દેખીને ચિંતવે, મૂલા મન શું દેહ રે; શેઠજી રૂપે માહિયા, કરશે ગૃહિણી એહ રે, તે ॥ ૧૩ ના મનમાં ક્રોધ કરી ઘા, નાંથીને તેડાવી રે; મસ્તક ભદ્ર કરાવીયુ', પગમાં બેડી જડાવી રૂ. તે ! ૧૪ ૫ એરડામાંહિ ઘાલીને, તાળુ દૈઈને જાવે રે, મૂલા મન હર્ષિત થઈ, ખીજે દીન શેઠે આવે રે, તે ! ૧૫ ૫ શેઠે પુછે કુમરી કિહાં, ઘરણીને તિણુ કાલે રે, તે કહે હુ' ાણુ નહી, એમ તે ઉત્તર આલે રે. તે ! ૧૬ ! એમ કરતાં દિન ત્રણ થયા, તાહિ ન જાણે વાત રે; પાડેાશણુ એક ડેાકરી, સઘલી કહી તેણે વાત રે, તે ॥ ૧૭ || કાઢી બાર ઉઘાડીને, ઉંબરા વચ્ચે ખેસારી રે. આપ્યા અડદના બાકુલા, સૂપડામાંહે તિણુ વારી રે, તે ૫ ૧૮ ૫ શેઠ લુહાર તેમણુ ગયા, કુવરી ભાવના ભાવે રે; ઈચ્છુ અવસર વહેારાવિષે, જો કાઇ સાધુજી આવે રે, તે ૫ ૧૯ !! ઈતિ ॥ ઢાલ ત્રીજી ॥ એડલે ભાર ઘણા છે રાજ, વાતાં કેમ કરે છે। એ દેશી, ઈશુ અવસર શ્રીવીર જિનેસર, જંગમ સુરતર આયા રે; For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy