________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
ચંદન બાળાની સજઝાય ઢાળ ૧ / અરણિક મુનિવર ચાલ્યા ગોચરી છે એ દેશી છે.
શ્રી સરસ્વતીને રે પાય પ્રણમી કરી, થશે ચંદનબાલા જી; જેણે વીર રે અભિગ્રહ પૂરિયો, લાધી મંગલ માલા છે. છે ૧ દાન ઉલટ ધરી ભવિયણ દીજિયે, જેમ લહિયે જગ માને છે; સ્વર્ગતણું સુખ સહેજે પામી, નાસે દુર્ગતિ સ્થાને છે. દાન ! ૨ નયરી કોસંબી રે રાજ્ય કરે નિહાં, નામે સંતાનિક જાણું ; મૃગાવતી રાણું રે સહિયર તેહની, નંદી નામે વખાણું છે. દાનn ૩ મે શેઠ ધના રે તિણ નગરી વસે, ધનવંતમાં શિર દાર છ મુલાના રે ગૃહિણી જાણિયે, રૂપે રતિ અવતારો . દાન) ૪ એણે અવસર શ્રા વીરજિનેશ્વરૂ, કરતા ઉગ્ર વિહારે જી; પિષવદ પડવે ૨ અભિગ્રહ મન ધરી, આવ્યા તિણ પુર સારો છે. દાન આપી રાજસુતા હોયે મસ્તક શુર કરી, કીધા ત્રણ ઉપવસો છે; પગમાં બેડી રે રોતી દુ:ખ ભરી, રહેતી પરઘરવાસ છે. દાન છે ૬ ખરે રે બાર બેઠી ઉબર, એક પગ બાહિર એક માંહેછે; સુપડાને ખૂણે રે અડદના બાકુલા, મુઝને આપે ઉત્સાહ છે. દાન ! છ છે એવું ધારી રે મનમાંહે પ્રભુ, ફરતા આહારને કાજેજી; એક દિન આવ્યા રે નદીને ઘર, ઈર્ષા સમિતિ વિરાજે છે. દાન છે ૮ કે તવ સા દેખરે મન હર્ષિત થઈ, મોદક લેઈ સારો વહેરાવે પણ પ્રભુજી નવિ લીયે, ફરિ ગયા તેણુ વાર જી. દાન ! ૯ ! નદી જઈને રે સહિયરને કહે, વીર જિનેસર આવ્યા છે; ભિક્ષાકાજે રે પણ લેતા નથી, મનમાં અભિગ્રહ લાવ્યા છે. દાન છે. ૧૦ છે તેહનાં વયણ સુણી નિજ નયરમાં, ઘણા રે ઉપાય કરાવે છે; એક નારી તિહાં મોદક લેઈ કરી, એક જણ ગીતજ ગાવે છે. દાન છે ૧૧ છે એક
For Private And Personal Use Only