________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
મારગ લેજો મેાક્ષને જીવડા સુખ પાસે ॥૨॥ અરિહંત આંખે મારીયા સામાયિક ઠાણે મંત્ર નવકાર સંભારજો સમકિત શુદ્ધ જાણે ।। ૩ ।। વાડી કરેા વિરતિ તણી સનિ લેાભ નિવારા શિયળ સયમ દેશનુ એકઠા ભલી પેરૈ પાળેા ॥ ૪ ॥ પાંચ પુરૂષ દેશાવરી બેઠા ઈશુ ડાળી ફળ ફૂટીને ચેરિયાં ન કરી રખવાળી ા પ ા ઈશુ વાડી એક સુડલા સુખ પજર બેઠે બહુ જતન કરી રાખીયેા જાતે કહિં ન દીઠા ॥ ૬ ॥ ભાળપણે ભવ હારીયા મતી કાંઈ ન સંભાળી રત્ન ચિંતામણી સારીખી કોઈ ગાંઠન વાળી ॥ ૩ ॥ રત્ન તિલક સેવક કહે સુણો વનમાળી વાડ ભલી પેરે પાળજો કરજો ઢગ વાળી ઘ ૮ ॥
કાદિ ધન્નાની સજષ્ઠાય ( રાગ – ત્રિશલા નદન વંદીએરે)
ચરણ કમળ નમી વીરનારે પુછે શ્રેણિરાય મુનિશ્' મન માન્યા ચૌદ સહસ મુનિ તાહરેરે તેહમાં અધિકા કુણુ હેવાય મુનિ ॥ ૧ ॥ જિન કહે અધિકા માહરેરે ધન ધન્નો અણુગાર મુનિ રિદ્ધિ છતી જેણે પરીહરીરે તરણી તજી પરિવાર મુનિ ારા સિરૂદ્ધ તણી પરે નીકળીરે પાળે ત્રત સિંહ સમાન મુની ક્રોધ લેાબ માયા તજીરે દૂર કીધેા અભિમાન ॥ ૩ ॥ મુજ હાથે સયમ ગ્રહીરે પાળે નિરતિચાર છઠ્ઠું છઠ્ઠુ આંખિલ પારણે રે લીયે નિરસ આહાર ॥ ૪ ૫ કાઇ ન વ છે માનવીરે તેવા લીધે આહાર ચાલતા હાડ ખડ ખોરે જીમ ખાખરના પાન ॥ ૫ ॥ સકર ભયુ" જેમ ક્રાયલું મૈંતિમ ધન્ના મુનિના વાન પચ સમિતિ ત્રણ ગુપ્તિસુરે રગે રમે નિશદીશ ॥ ૬ ॥ સર્વાથ સિદ્ધ સુખ પામીયારે ધન ધન્ના અણુગાર નવમે અંગે જેહનારે
For Private And Personal Use Only