________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
॥ ૯ ! મારૂ મનડું હતું ને ફરતુ', મારૂ મનડુ ચિહુ દિશે ફરતું મારૂં અ’જળ વનમાં જઇ ક્રૂતું. વું. || ૧૦ || નથી અભ્યાગતને પાછા વાળ્યા નથી આત્મા મેં કાઇના બાળ્યા, નથી સાસુ નણંદને સ'તાપ્યા રે... આવુ.. ! ૧૧ ! મને વાત કરાને મારા વીર, મારૂ મન રહેતું નથી ધીરુ, મારૂં જમણું ક્રૂકે છે અ‘ગ રે, આવું ! ૧૨ !! અધાર વનમાં અધાર ઝાડી, ત્યાં કાં ભયંકર શબ્દ થાઈ ત્યાં જઈ ઉતાર્યા સીતા લમણુ રાઈ રે આવું. ૫ ૧૩ | વીરા આવડે! ક્રોધ કેમ કીધા, નથી મેાલતા શુ મુનિ વ્રત લીધા, કેમ રામે અમને દેશવટા દીધારે. ૫ ૧૪ !! પાયે લાગી સીતાની શીખ માગી, કહે મેાહન વિજય મમતા ત્યાગી, માતા તમને મેથા રામે ત્યાગી આવું રે નેતુ જા. મારા મનમાં
શાલિભદ્રની સઝાય
( રાગ – પ્રથમ ગાવાળિયા તણે ભવેજી )
મહિ મ’ડળમાં વિચરતાંરે રાજમહી ઉદ્યાન શાલિભદ્રશુ પરિવર્યા ૐ, સમવસર્યા, વમાનરે શાલિભદ્ર ગાઇએ કરતાં ષિ ગુણુ ગાનરે આનદ પાએ ॥ ૧ ॥ માસ ખમણને પારણે રે વાંદીવીર જનેશ, મુનિવર વહેારણ સચ મૈં લઇ નવર આદેશરે શાલિભદ્ર ! ૨ !! વચ્છ હેરશે તુમ પારણું रे આજ માતાને હાથ નિરુણી અતિ આનદિયારે શાલિકુમાર મુનિનાથ રે શાલિભદ્ર !! ૩ !! જીનવર આવ્યા સાંભળીરે, સામૈયાને સાજ હરખે ભદ્રા માવડી રે કરે સુત વંદના કાજરે ૫૪ ! મુનીવરઈરિયા શાધતા રે આવ્યા માતાને ઘેર, રૂધિર માંસ જેણે સાષવ્યારે તપ કરી દુબળ દેહરે ॥ ૫ ॥ ઘેર આવ્યા નવી એળખ્યા નહિ વાંક્રયા ઉત્સાહ, અન્ન પાણી વર્તેર તણી રે
For Private And Personal Use Only