________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૧.
ખાલ ઉતારી જવાલે છે, તાતા તેલમાં પણ ઘાલે છેવિઆ વિપાકે તેહને દેખાડે છે. હે. ૭ માંસને તેણે આહાર કરાવે છે, એમ નરકમાં દુઃખ ઘણાં પાવે છે. અતિ ત્રાસમાં દુઃખ ગમાવે છે. હે. ૮ વળી શરીરમાં ખાર મિલાવે છે, એમ પરમાધામ દુ:ખ દેખાડે છે, શુભવીરની વાણુથી શીતળ થાવે છે. હે તા. ૯ છે
બહુબળી સજઝાય
ઢાળ
બાહુબળી શુકલ યાને રહ્યા સુરગિરિ સમ નંદુરે પણ અંતર માને નડયારે લઘુ બવ કેમ વદુરે છે ૧
સાખી કેમ વંદુ બધુ લહુડા ચરણ પાયે વડ વિના કેવલ કેમ જાઉં સમવસરણું આસંકડા નિજિજયા જેણે ભુજબળહી ભરત ચક્રી સમભડા બળવંત એવા માને નડીયા અવર નર કોણ બાપડા ધરા
ઢાળ આવા આદિ જિલુંદ આદેશથીરે આવા બ્રાહ્મી સુંદરી હિત ભાવરે આવા બાંધવ જેણે વને તપ તપેરે તિહાં પ્રતિબોધન આવીરે ૩ છે
સાખી પ્રતિબંધિવા તિહાં હેતે આવી લત્તા વિટાંયા નિરખીયા શ્રી સિહે જેવા કહ્યા માની તેહવા તિહાં પરખીયા અહે વીર ચરણ ધીરે માન કીમ વિણ જાળવે પરમ સાધન વચન બેની અથ ગર્ભિત આળવે છે ૪
For Private And Personal Use Only